ETV Bharat / entertainment

કરીના કપૂરે બહેન કરિશ્મા કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, બાળપણનો પ્રિય ફોટો કર્યો શેર

author img

By

Published : Jun 25, 2022, 1:03 PM IST

કરીના કપૂર ખાને દીદી કરિશ્મા કપૂરને જન્મદિવસની (karishma kapoor birthday) શુભેચ્છા પાઠવી છે અને કરિશ્માની બાળપણની તેમની સુંદર તસવીર પણ શેર કરી છે.

કરીના કપૂરે બહેન કરિશ્મા કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, બાળપણનો પ્રિય ફોટો કર્યો શેર
કરીના કપૂરે બહેન કરિશ્મા કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, બાળપણનો પ્રિય ફોટો કર્યો શેર

હૈદરાબાદ: 90ના દાયકાની સુંદર અભિનેત્રી કરિશ્મા કપૂર 25 જૂને તેનો 48મો જન્મદિવસ (karishma kapoor birthday) ઉજવી રહી છે. આ ખાસ અવસર પર તેના પરિવાર અને બોલિવૂડ સેલેબ્સ તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. તે જ સમયે, અભિનંદનની પોસ્ટમાં સૌથી ખાસ પોસ્ટ કરિશ્મા કપૂરની નાની બહેન અને સફળ અભિનેત્રીઓમાંની એક છે, કરીના કપૂર ખાનને મોટી બહેન કરિશ્મા કપૂરને ખૂબ ખૂબ અભિનંદન (Kareena kapoor khan wishes birthday to sister) પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર એક્ટર રણધીર કપૂરની દીકરી છે અને કપૂર પરિવારની પહેલી છોકરી છે જે ફિલ્મોમાં આવી છે. કરિશ્મા કપૂર અભિનેત્રી તરીકે 10 વર્ષથી બોલિવૂડથી દૂર છે.

આ પણ વાંચો: 'કર્મ સે ડાકુ.....ધર્મ સે આઝાદ' સહિત 'શમશેરા' ટ્રેલરના આ 5 જોરદાર અને ફની ડાયલોગ્સ

'અમારા પરિવાર પર ગર્વ છે': કરીના કપૂર ખાને તેની બહેન કરિશ્માની બાળપણની સુંદર તસવીર શેર કરી છે અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કરિશમાની બાળપણની તસવીર શેર કરીને કરીનાએ કહ્યું કે આ તેની ફેવરિટ તસવીર છે. દીદી કરિશ્માને તેના જન્મદિવસ પર અભિનંદન આપતાં કરીનાએ લખ્યું, "અમારા પરિવારનું ગૌરવ... આ મારી સૌથી પ્રિય તસવીર છે.. આજે બધુ બોલો...હેપ્પી બર્થ ડે મારી લોલો... સૌથી શ્રેષ્ઠ બહેનને".

આ પણ વાંચો: કોરિયોગ્રાફર ગણેશ આચાર્યને જાતીય સતામણીના કેસમાં મળ્યા જામીન

આ સેલેબ્સે પણ શુભેચ્છાઓ પાઠવી: કરીના કપૂર ખાનની આ પોસ્ટ પર ઘણા બોલિવૂડ સેલેબ્સે કરિશ્મા કપૂરને જન્મદિવસની શુભેચ્છાઓ મોકલી છે. જેમાં ફિલ્મ નિર્માતા ઝોયા અખ્તર, અભિનેત્રી નેહા ધૂપિયા, અમૃતા અરોરા, રણવીર સિંહ, દિયા મિર્ઝા અને કરીના કપૂર ખાનની ભાભી સબા પટૌટી ખાને પણ કરિશ્મા કપૂરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.