ETV Bharat / entertainment

ઋતિકની માતાએ 67 વર્ષની ઉંમરે પાણીમાં કર્યુ અદ્ભુત આસન, તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! - પિંકી રોશને પાણીમાં અદ્ભુત આસન કર્યું

ઋતિક રોશનની માતા પિંકી રોશન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના (INTERNATIONAL YOGA DAY 2022) અવસર પર પાણીની અંદર યોગના આસનો કરતી જોવા મળે છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.

ઋતિકની માતાએ 67 વર્ષની ઉંમરે પાણીમાં કર્યુ અદ્ભુત આસન, તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો!

author img

By

Published : Jun 21, 2022, 4:36 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર ઋતિક રોશનની માતા પિંકી 67 વર્ષની ઉંમરે પણ ફિટ છે. અભિનેતાની માતા ફિટનેસના મામલે ઘણી ફિટ અભિનેત્રીઓને માત આપે છે. આનો તાજો દાખલો તેમણે આજે રજૂ કર્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 (INTERNATIONAL YOGA DAY 2022) ના અવસર પર, પિંકી રોશને પાણીમાં અદ્ભુત આસન કર્યું ( PINKY DID AMAZING POSTURE IN WATER) છે. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં 'RRR' ફેમ એક્ટર રામચરણની એન્ટ્રી, જાણો શું હશે રોલ

પાણીમાં યોગ આસન: તમને જણાવી દઈએ કે પિંકી રોશન પાણીમાં યોગ આસન કરતી જોવા મળે છે, જેના ચાહકો જોરદાર વખાણ કરતા જોવા મળે છે. જોકે પિંકી અવારનવાર તેના વર્કઆઉટ, યોગ વગેરેના વીડિયો પોસ્ટ કરતી રહે છે. પાણીની નીચે, તે પદ્માસનની મુદ્રામાં બેસીને યોગ કરી રહી છે. તેમની સાથે એક ટ્રેનર પણ હાજર છે. આ સાથે તેણે વિશ્વ યોગ દિવસ પર યોગાસનની ઘણી તસવીરો પણ શેર કરી છે.

આ પણ વાંચો: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું સ્થાન કોણ લેશે? થશે મોટો ફેરફાર

ખૂબ જ દુઃખની ક્ષણ: નોંધનીય છે કે ઋતિકના નાની પદ્મા રાની ઓમપ્રકાશનું થોડા દિવસો પહેલા મુંબઈમાં નિધન થયું હતું. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રાકેશ રોશને આ સમાચારની પુષ્ટિ કરી હતી. ઋતિકની માતા પિંકી રોશન ઘરમાં તેની માતાનું સૌથી વધુ ધ્યાન રાખતી હતી. પિંકી રોશને તેની માતા સાથે ઘણી વખત તસવીરો પણ શેર કરી હતી. રાકેશે તેને પરિવાર માટે ખૂબ જ દુઃખની ક્ષણ ગણાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.