ETV Bharat / entertainment

Gadar 2 New Song: સિની દેઓલ-અમિશા પટેલ સ્ટરર ફિલ્મ 'ગદર 2'નું સોન્ગ રિલીઝ, OMG 2 સાથે ટકરાશે - ગદર 2નું નવું ગીત ખૈરિયત

સની દેઓલ અને અમીષા પટેલની આગામી ફિલ્મ 'ગદર 2'નું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં તારા સિંહ ઈમોશનલ થયેલા જોવા મળે છે. તો ચાલો એક નજર કરીએ 'ગદર 2' ના નવા ગીત પર. આ ગદર 2 તારીખ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

સિની દેઓલ-અમિશા પટેલ સ્ટરર ફિલ્મ 'ગદર 2'નું સોન્ગ રિલીઝ, 11 ઓગસ્ટે રિલીઝ થશે

author img

By

Published : Jul 18, 2023, 5:38 PM IST

મુંબઈ: બોલિવુડના પ્રખ્યાત અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમિષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2'નું ગીત રિલીઝ થઈ ગયું છે. તારીખ 18 જુલાઈના રોજ 'ગદર 2'ના ફિલ્મ નર્માતાઓએ 'ખૈરિયત' સોન્ગ બહાર પાડ્યું છે. ફિલ્મના ફ્રર્સ્ટ લુકથી લઈને સોન્ગ રિલીઝ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાએ ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે. ચાહકો આ ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યાં છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મનું ગીત રિલીઝ: સની દેઓલે ફિલ્મ રિલીઝ થવા અંગેની માહિતી તારીખ 17 જુલાઈના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આપી હતી. પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'ખેૈરિયત' સોન્ગ આવતી કાલે રિલીઝ કરવમાં આવશે. વચન મુજબ આજે ફિલ્મનું ગીત રિલીઝ કર્યું છે. જીમ્યૂઝિક કંંપની દ્વારા વીડિયો સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'ખૈરિયત વો જઝબાત હૈ જીસકા એહસાસ પરિવાર કે સાથ હોને સે હોતા હૈ.'

સોન્ગની એક ઝલક: ફિલ્મના ગીતની શરુઆતમાં સની દેઓલ એક ટ્રકમાં યાત્રા કરી રહ્યાં છે અને તેઓ પત્ર વાંચી રહ્યાં છે. આ સાથે પર્વતો અને નદિઓ થઈને પસાર થતાં જોવા મળે છે. જેમાં તેમના પરિવારની એક ઝલક જોવા મળે છે. તારા સિંહ પોતાના દિકરાની વાત કહેતા ઈમોશનલ થઈ જાય છે. ઘરે પાછા ફરવાની વાતને લઈને સકીના દિકરીની પ્રાર્થના કરતા ભાવુક થઈ જાય છે. બિજૂ બાજુ તેમનો દીકરો ઉત્કર્ષ-ચરણજીત જે હવે મોટો થઈ ગયો છે. ઉત્કર્ષ પોતાના પરિવાર સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરતા જોવા મળે છે.

OMG 2 સાથે ટક્કર: ગીતમાં એ બતાવવામાં આવ્યું નથી કે, અભિનેતાનો દિકરો કેવી રીતે પોતાના પરિવાર સાથે અલગ થઈ જાય છે. સફર દરમિયાન સની ભગવાનને પ્રાર્થના કરે છે કે, તેમનો દિકરો સુરક્ષિત રહે. આ આખા ગીત દરમિયાન ત્રણે ઈમેશનલ રુપમાં જોવા મળે છે. તેઓ પોતાના ભુતકાળના દિવસોને યાદ કરતા અને પ્રાર્થના કરતા જોવા મળે છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' સાથે ટકરાવા જઈ રહી છે.

  1. Omg 2 First Song: 'ઊંચી ઊંચી વાડી' સાંભળ્યુ તમે, Omg2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ
  2. Box Office India: 'mi 7' ભારતમાં તુફાન મચાવી રહી છે, જાણો ફિલ્મની કમાણી
  3. Rajesh Khanna: રાજેશ ખન્નાની પુણ્યતિથિ પર અંજુ મહેન્દ્રૂએ યાદ કર્યા, ટ્વિટર પર તસવીર શેર કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.