ETV Bharat / entertainment

International Women Day: મલાઈકા અરોરાથી લઈને જેકી શ્રોફ સુધી સેલેબ્સે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

આજે મહિલાઓ જાહેર જીવનમાં ખુબજ સારું પર્ફોર્મન્સ કરી રહી છે. હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે આ સાથે આજે તારીખ 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બોલિવૂડ સ્ટાર્સે પોતાની આગવી શૈલીમાં ચાહકોને અભિનંદન પાઠવ્યા છે. જુઓ અહિં પોસ્ટ.

Holi Celebration: મલાઈકા અરોરાથી લઈને જેકી શ્રોફ સુધી, આ સેલેબ્સે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા પાઠવી

author img

By

Published : Mar 8, 2023, 3:45 PM IST

મુંબઈ: આ દિવસે મહિલાઓ સબંધિત કર્યાક્રમોની ઉજવણી થઈ રહી છે. હવે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ત્યારે મહિલાઓને આ ખાસ દિવસ પર તેમને શુભેચ્છા પાઠવી રહેલા ફિલ્મ જગતના કલાકરોની પોસ્ટ પર એક નજર કરીએ. આ દિવસે મહિલાઓને શુભેચ્છા પાઠવતી પોસ્ટ અભિનેતા અને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો: Holi 2023: સલમાન ખાને ચાહકોને હોળીની પાઠવી શુભેચ્છા, ભાઈજાને તસવીર કરી શેર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2023નો ક્રેઝ બી-ટાઉનમાં જોવા મળી રહ્યો છે. ઘણા સ્ટાર્સ સાથે તેમના ઘરની મજબૂત મહિલાઓ અને ઘણા સિંગલોએ તેમના ચાહકોને આ ખાસ દિવસે શુભેચ્છા પાઠવી છે. હોળીની સાથે સાથે સેલેબ્સ પણ ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છે. જેમાં સારા અલી ખાનથી લઈને સંજય દત્તે ફેન્સને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે.

જેકી શ્રોફે પાઠવી શુભેચ્છા: હિન્દી સિનેમાના મજબૂત અભિનેતા જેકી શ્રોફે પણ આ ખાસ દિવસે પોતાના ખાસ લોકો માટે એક ખાસ પોસ્ટ શેર કરી છે. જેકીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બે યાદગાર અને સુંદર પોસ્ટ શેર કરી અને લખ્યું, 'મારી શક્તિ, મહિલા દિવસ દરરોજ'. પ્રથમ તસવીરમાં જેકી તેની પુત્રી અને પત્ની સાથે અને બીજી તસવીરમાં તેની માતા સાથે જોવા મળે છે.

સંજય દત્તે પાઠવી શુભેચ્છા: બોલિવૂડના અન્ય એક શક્તિશાળી અભિનેતા સંજય દત્તે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ ખાસ પોસ્ટમાં તેની માતા, બહેન, પત્ની અને પુત્રી સાથે એક સુંદર પોસ્ટ પોસ્ટ કરી છે, જે તેના ચાહકોનું દિલ જીતી રહી છે.

સારી અલી ખાને પાઠવી શુભેચ્છા: સારા અલી ખાને તેની માતા અમૃતા સિંહ સાથે એક સુંદર તસવીર શેર કરી અને ચાહકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે. આ તસવીરમાં મા-દીકરીનો પ્રેમ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા સારા અલી ખાને લખ્યું છે કે, 'હેપ્પી વુમન્સ ડે, તમે તે માતા છો જેની પાસેથી મેં બધું શીખ્યું'.

આ પણ વાંચો: International Womens Day: શિલ્પા શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પાઠવી શુભેચ્છ, પોસ્ટ કરી શેર

મલાઈકા અરોરાએ પઠવી શુભેચ્છા: અગાઉ ફિટનેસ ફ્રીક મલાઈકા અરોરાએ તેના ચાહકોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ખાસ દિવસે પણ મલાઈકાએ તેના ચાહકોને વર્કઆઉટ કરવાની સલાહ આપી અને સાથે લખ્યું, 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અમારા માટે ખાસ દિવસ છે'.

અર્જુન કપૂરે પાઠવી શુભેચ્છા: ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ ઈન્ટરનેશનલ વુમન્સ ડે પર પોસ્ટ કર્યાના થોડા સમય બાદ બોયફ્રેન્ડ અર્જુન કપૂરે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ના અવસર પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું છે કે, 'ના, દરેક દિવસ તમારો દિવસ છે'. જેના પરથી અર્જુનના ચાહકો સમજી ગયા કે તેણે આ વાત તેની પ્રિય મલાઈકા માટે કહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.