ETV Bharat / entertainment

Sid Kiara Wedding Wishes: વરઘોડિયાના ફોટો સ્ટેટસ પર મૂકીને આ સેલેબ્સે કર્યું વિશ - Sidharth Malhotra Kiara Advani marriage look

બોલિવૂડના ફેમસ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ગઈકાલે અગ્નિની સાક્ષીએ સાત ફેરા લઈ લીધા (Sidharth Malhotra wedding) છે. આ દરમિયાન લગ્નની તસ્વીર લઈ ન શકાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાહકો પણ લગ્નની તસ્વીર જોવા માટે આતુર હતા. આ આતુરતા રાત્રે પુરી થઈ, કારણ કે કિયારાએ સોશિયલ મીડિયા પર લગ્નની ન જોએલી સુંદર તસ્વીર (Sidharth Malhotra wedding picture) શેર કરી હતી. આ તસ્વીરને લઈ ઘાણા ફિલ્મ જગતના સેલેબ્સે અભિનંદ પાઠવ્યાં (Sid Kiara Wedding Wishes) છે.

Sid Kiara Wedding Wishes: આલિયાથી લઈ કેટરીના કેફ સુધી સેલેબ્સે સિદ્ધાર્થ-કિયારાને પાઠવી શુભેચ્છા

author img

By

Published : Feb 8, 2023, 1:19 PM IST

મુંબઈ: બોલિવૂડના ફેમસ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ગઈકાલે એટલે કે, તારીખ 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં જેસલમેર ખાતે સુર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતાં. શાહી લગ્નમાં તસ્વીર ન લઈ શકાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ લગ્નમાં બન્ને પરિવારના સદસ્યોએ ખૂબ જ મજા કરી હતી. આ ઉપરાંત ફિલ્મ ઉદ્યોગના સેલેબ્સે લગ્નને શોભાવતા ડાન્સ પણ કર્યો હતો. આ લગ્નની તસ્વીરને લઈ ચાહકો જોવા માટે આતુર હતા. તે રાહ ત્યારે પુરી થઈ જ્યારે કિયારાએ રાત્રે સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીર શેર કરી. આ તસ્વીર પર બોલિવૂડના ઘણા સેલેબ્સ નવપરણિત કપલને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

લગ્નની તસ્વીર શેર: બોલિવૂડનું સુંદર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પતિ-પત્ની બની ગયા છે. સિદ્ધાર્થે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ જેસલમેરના રોયલ સૂર્યગઢ પેલેસમાં અગ્નિને સાક્ષી માનીને સંબંધીઓ અને ખાસ સેલેબ્સ મહેમાનોની વચ્ચે કિયારા અડવાણીને તેની પત્ની તરીકે સ્વીકારી હતી. આ કપલ છેલ્લા ચાર વર્ષથી રિલેશનશિપમાં હતું અને હવે તેમની લગ્નની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. લગ્ન કર્યા પછી, કિયારા અડવાણીએ રાત્રે 10.30 વાગ્યે તેના લગ્નની સુંદર અને યાદગાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી અને તે પછી તરત જ કપલને લગ્નની શુભેચ્છાઓ મળવા લાગી. આ શ્રેણી હજુ પણ ચાલુ છે.

નSid Kiara Wedding Wishes: આલિયાથી લઈ કેટરીના કેફ સુધી સેલેબ્સે સિદ્ધાર્થ અને કિયારાને પાઠવી શુભેચ્છા
Sid Kiara Wedding Wishes: આલિયાથી લઈ કેટરીના કેફ સુધી સેલેબ્સે સિદ્ધાર્થ અને કિયારાને પાઠવી શુભેચ્છા

આલિયાએ પાઠવી શુભેચ્છા: આલિયા ભટ્ટે સિદ-કિયારાના લગ્નની તસવીર શેર કરી અને લખ્યું, ''તમારા બંનેના લગ્ન માટે ઘણી શુભેચ્છાઓ.''

રામચરણે પાઠવી શુભેચ્છા: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામ ચરણે પણ સિદ-કિયારાના લગ્નની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, ''તમારા લગ્ન માટે અભિનંદન.''

પરિણિતીએ પાઠવી શુભેચ્છા: અભિનેત્રી પરિણીતી ચોપરા લખે છે. ''સિદ્દો અને મિસ કેને આશીર્વાદ અને પ્રેમ અને ઘણા બધા આલિંગન, સુખી લગ્ન.''

રશ્મિકાએ પાઠવી શુભેચ્છા: રશ્મિકા મંદાનાએ લખ્યું છે કે, ''તમે બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છો, લગ્નજીવન સુખી છે.''

શ્રદ્ધા કપૂરે પાઠવી શભેચ્છા: એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થની કો-સ્ટાર શ્રદ્ધા કપૂરે લખ્યું છે, ''રબ ને બના દી જોડી.''

કરણ જોહરે પાઠવી શુભેચ્છા: ફિલ્મમેકર કરણ જોહરે લખ્યું છે, ''સિદ અને કિયારા, તમારા માટે ખૂબ જ પ્રેમ, આજથી તમે બંને હંમેશ માટે સાથે રહો.'' તે જ સમયે, ઘણા બોલિવૂડ સેલેબ્સે સિદ્ધાર્થ કિયારાને લગ્નની તસવીરો પર અભિનંદન પાઠવ્યા છે.

બોલિવૂડના ઘણા સેલેબ્સે પાઠવી શુભેચ્છા: કેટરિના કૈફ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, આથિયા શેટ્ટી, કરિશ્મા કપૂર, મનીષ મલ્હોત્રા, ફિલ્મ નિર્દેશક શશાંક ખેતાન, સોફી ચૌધરી અને નેહા ધૂપિયા સહિત ઘણા ફિલ્મ સ્ટાર્સે સિદ્ધાર્થ કિયારાને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણીના લગ્નના ફોટા પર 92 લાખથી વધુ લાઈક્સ આવી ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.