ETV Bharat / entertainment

ચંકી પાંડેને ફરાહ ખાન સાથે ગડબડ કરવી ભારે પડી, કોરિયોગ્રાફરે કહ્યું "પહેલા તમારી દીકરીનું ધ્યાન રાખો" - ફરાહ ખાન

ફરાહ ખાને (Farah Khan) આ વીડિયો પર ચંકી પાંડેને એવો જવાબ આપ્યો છે કે, અભિનેત્રીની બોલતી બંધ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ અભિનેત્રીની ખૂબ જ ઝાટકણી કાઢી રહ્યા છે.

ચંકી પાંડેને ફરાહ ખાન સાથે ગડબડ કરવી ભારે પડી, કોરિયોગ્રાફરે કહ્યું "પહેલા તમારી દીકરીનું ધ્યાન રાખો"

author img

By

Published : May 11, 2022, 12:25 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની અભિનેત્રી અનન્યા પાંડે (Actress Ananya Pandey) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ચાહકો સાથે ક્ષણ-ક્ષણ અપડેટ્સ શેર કરે છે. અનન્યાના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. હવે અનન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે એક મોટો ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી છે અને કેટલાક ફેન્સને આશ્ચર્ય પણ થઈ રહ્યું છે. વીડિયો પર ફેન્સની ફની કોમેન્ટ્સ પણ આવી રહી છે. વીડિયોમાં અનન્યા પાંડે સાથે બોલિવૂડની જાણીતી ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન (Farah Khan) પણ હાજર છે.

આ પણ વાંચો: આ અભિનેતાએ બાળપણની તસવીર શેર કરી અને કહ્યું- કાશ હું બાળક જ રહ્યો હોત તો..

શું છે વીડિયોમાં : વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનન્યા પાંડે પોતાના મેક-અપ રૂમમાં બેસીને મેકઅપ કરાવી રહી છે. તેણે પેરેટ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો છે. પછી ફરાહ ખાન બહારથી દોડતી અંદર પ્રવેશે છે અને મોટેથી કહે છે, 'અનન્યા અનન્યા, તું ખાલી પીલી માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકી છે. અનન્યા આના પર ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેના ચહેરા પર એક અલગ જ ખુશી દેખાય છે, જ્યારે ફરાહ તેના પિતા ચંકી પાંડેની શૈલીમાં કહે છે, 'હું મજાક કરું છું'. સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો ફેન્સ લાઈક કરી ચૂક્યા છે. આ ફની વીડિયો પર સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: દીપિકાએ એચિંવ કર્યું આ મોટું સ્ટેજ, ફ્રેન્ચ રિવેરા માટે થઈ રવાના

ચંકી પાંડેને ફરાહ ખાન સાથે ગડબડ કરવી ભારે પડી : અનન્યાના પિતા અને અભિનેતા ચંકી પાંડેએ આ વીડિયો જોયો, ત્યારે તેણે પણ ટિપ્પણી કરી અને લખ્યું, 'ફરાહને આ વીડિયોમાં ઓવરએક્ટ કરવા બદલ એવોર્ડ મળવો જોઈએ'. જેના જવાબમાં ફરાહે ચંકીને ચુસ્તતા સાથે જવાબ આપ્યો, 'પહેલા તમારી દીકરીનું ધ્યાન રાખો'. ફરાહ ખાનના આ નક્કર જવાબ પર ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઘણા ચાહકોએ હસાવતા ઈમોજીસ શેર કર્યા છે. કેટલાક લોકો મજાકમાં કહી રહ્યા છે કે ફરાહ ખાને સાચું કહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.