ETV Bharat / entertainment

Eid Mubarak 2022 : ઈદ પર સલમાન-શાહરૂખની ઝલક જોવા માટે બંગલાની બહાર ચાહકોની ભારે ભીડ જામી - Eid Mubarak to Salman Khan of Fans

ઈદના શુભ અવસર પર શાહરૂખ ખાન અને સલમાન ખાનના બંગલાની (Fans for Eid Mubarak Salman) બહાર ચાહકોની ભીડ જામી છે. ચાહકો હવે બંને સ્ટાર્સની એક ઝલક (Eid Mubarak 2022) જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે આ સ્ટાર્સ ક્યારેય ચાહકોને (Eid Mubarak to Shah Rukh Khan) નિરાશ કરતા નથી.

Eid Mubarak 2022 : ઈદના પર સલમાન-શાહરૂખની ઝલક જોવા માટે બંગલાની બહાર ચાહકોની ભારે ભીડ જામી

author img

By

Published : May 4, 2022, 9:48 AM IST

હૈદરાબાદ: ગઈકાલે ઈદનો તહેવાર દેશભરમાં (Eid Mubarak 2022) આનંદ અને સંવાદિતા સાથે ઉજવવામાં આવી રહ્યો હતો. આસપાસના લોકો એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ પાઠવી રહ્યા હતા. ત્યારે ઈદ પર, ચાહકો તેમના પ્રિય સ્ટાર્સ સલમાન ખાન અને શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે સ્ટાર્સના બંગલાની બહાર બેઠા જોવા મળી રહ્યા હતા. શાહરૂખના બંગલા 'મન્નત' (Fans out of Mannat) અને સલમાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની (Fans for Eid Mubarak Salman) બહાર ચાહકોની ભારે ભીડ જામી ગઈ હતી.

એક ઝલક જોવા માટે ચાહકો બેતાબ - ચાહકોની આ ભીડને નિયંત્રિત કરવા માટે (Fans Outside the Galaxy Apartment) પોલીસ મોરચો સંભાળી રહી છે. ચાહકોનું કહેવું છે કે તેઓ તેમના મનપસંદ સ્ટાર્સની એક ઝલક મળ્યા બાદ જ વિદાય લેશે. આવી સ્થિતિમાં બોલિવૂડના બે સુપરસ્ટાર શાહરૂખ અને સલમાને ચાહકોને ઈદની શુભેચ્છા આપવા બહાર આવવું પડશે. દેશમાં શાહરૂખ અને સલમાન ખાનની (Salman Film on Eid) ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. બંને સ્ટાર્સની ફિલ્મો ઈદ અને દિવાળી પર રિલીઝ થાય છે, પરંતુ આ વખતે સલમાન ખાને ફેન્સને ઈદ પર કોઈ ગિફ્ટ આપી નથી. પરંતુ સલમાન-શાહરુખ ક્યારેય પોતાના ફેન્સને નારાજ કરતા નથી.

આ પણ વાંચો : સલમાન ખાનની સાઉથની ફિલ્મમાં એન્ટ્રી, પ્રભુદેવા કરી રહ્યા છે તૈયારી

"કભી ઈદ કભી દિવાળી"ની ચર્ચા - સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો (Eid Mubarak to Salman Khan of Fans) તેણે 'ટાઈગર 3'નું શૂટિંગ પૂરું કરી દીધું છે. તેમજ હવે તે ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ને લઈને ચર્ચામાં છે. અહેવાલ છે કે 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક અને પંજાબી ગાયિકા શહનાઝ ગિલ પણ આ ફિલ્મ સાથે જોડાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં તે સલમાન ખાનના સાળા અને ફિલ્મ 'લવયાત્રી' ફેમ એક્ટર આયુષ શર્મા સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં દક્ષિણની બે અભિનેત્રીઓ પૂજા હેગડે અને ફિલ્મ 'અનાડી' ફેમ અભિનેતા વેંકટેશ પણ જોવા મળશે.

આ પણ વાંચો : Salman Khan Birthday :સાપ કરડ્યા બાદ સ્વસ્થ થઈને બહાર આવ્યા 'ભાઈ', કહ્યું "ટાઈગર જિંદા હૈ ઔર સાપ ભી"

'પઠાણ'ને શાહરૂખ ચર્ચામાં - આ ઉપરાંત શાહરૂખ ખાન આ દિવસોમાં તેની ફિલ્મ 'પઠાણ'ને (Eid Mubarak to Shah Rukh Khan) લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા વર્ષે (2023) ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થશે. આ સિવાય શાહરૂખ ખાન પહેલીવાર ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે કામ કરવા જઈ રહ્યો છે. ફિલ્મનું નામ 'ડંકી' જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આમાં કોમેડી રોલ કરતો જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.