ETV Bharat / entertainment

Shah Rukh Khan : બોલીવુડના બાદશાહની આ હાલતમાં જોઈને ફેન્સ પણ કહેશે 'ના હોય'

author img

By

Published : May 7, 2022, 9:17 AM IST

શાહરૂખ ખાનને (Shah Rukh Khan) ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'લીજન ઓફ ઓનર'થી (SRK Legion of Honor Award) નવાજવામાં આવ્યો છે. અહીંથી તેની કેટલીક (Shah Rukh Khan health) તસવીરો સામે આવી છે, જેને જોઈને તેના ફેન્સ ચોંકી ઉઠ્યા છે.

Shah Rukh Khan : બોલીવુડના બાદશાહની આ હાલતમાં જોઈને ફેન્સ પણ કહેશે 'ના હોય'
Shah Rukh Khan : બોલીવુડના બાદશાહની આ હાલતમાં જોઈને ફેન્સ પણ કહેશે 'ના હોય'

હૈદરાબાદ: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ભલે છેલ્લા વર્ષોથી પોતાની ફિલ્મોથી અજાયબી ન કરી શક્યો હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. શાહરુખ પણ પોતાના ચાહકોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ત્યારે તાજેતરમાં જ શાહરૂખ ખાનને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી (SRK Legion of Honor Award) નવાજવામાં આવ્યો છે. અહીંની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે. ત્યારે આ તસવીરોમાં શાહરૂખ ખાનની હાલત જોઈને તેના ફેન્સ હેરાન થઈ રહ્યા છે અને આશ્ચર્યમાં પડી રહ્યા છે કે તેને શું થયું છે.

ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'લીજન ઓફ ઓનર'થી નવાજીશ

શાહરૂખને મળ્યું સન્માન - 3 મેના રોજ, શાહરૂખ ખાનને મુંબઈમાં ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન 'લીજન ઓફ ઓનર'થી નવાજવામાં આવ્યો હતો. ફ્રાંસના કોન્સ્યુલ જનરલ જીન-માર્ક સેરે કાર્લેટે સોશિયલ મીડિયા પર શાહરુખ ખાન સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે લખ્યું, 'મુંબઈમાં આ સર્વોચ્ચ સન્માન પુરસ્કારની રાત્રે તમને મળીને આનંદ થયો, બોલિવૂડના રાજા, પ્રિય શાહરૂખ, હું આજે બપોરે તમારી આતિથ્યની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરું છું'.

સર્વોચ્ચ સન્માન પુરસ્કાર
સર્વોચ્ચ સન્માન પુરસ્કાર

આ પણ વાંચો : ફિલ્મ ‘છત્રીવાલી’ માં રકુલ પ્રીત નિભાવશે આ મહત્વની ભૂમિકા

તસ્વીરો જોઈ ફેન્સ હાફરા - ત્યારે શાહરૂખ ખાનની આ તસવીરો જોઈને ચાહકોનું માથું ચોંકી ગયું છે. શાહરૂખ ખાનના કેટલાક ચાહકો અભિનેતાની તબિયત (Shah Rukh Khan Health) પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે કેટલાક ચાહકોએ (Shah Rukh Khan Fans) અભિનેતાનો બચાવ કર્યો છે. જેને લઈને શાહરૂખ ખાનના એક પ્રશંસકે લખ્યું, 'મને લાગે છે કે આપણે તેને ટ્રોલ કરવાનું બંધ કરવું જોઈએ અને તેના માટે પ્રાર્થના કરવાનું શરૂ કરવું જોઈએ, શાહરૂખ હું તમારા સ્વાસ્થ્યને લઈને ગંભીર રીતે ચિંતિત છું, તેને ટર્મિનલ બીમારી છે કે નહીં મને ખબર નથી'.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાન

આ પણ વાંચો : સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની જૂઓ તસવીરો

શાહરૂખનો આગામી પ્લાન - આ ઉપરાંત હાલમાં જ બે વર્ષ બાદ શાહરૂખ ખાને ઘરની છત પરથી ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. શાહરૂખ ખાનના વર્કફ્રંટની વાત (Shah Rukh Khan Next Film) કરીએ તો ફિલ્મ 'પઠાણ' આવતા વર્ષે 25 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થઈ રહી છે. ત્યારે આ સિવાય રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી' પણ તેની બેગમાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.