ETV Bharat / entertainment

Disha Parmar Vaidya: દિશા પરમારે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, રાહુલ વૈદ્યએ આપી પ્રતિક્રિયા - દિશા પરમાર પ્રેગ્નેન્સી

TV એક્ટ્રેસ દિશા પરમાર આ દિવસોમાં પ્રેગ્નન્સીના દિવસોનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પોસ્ટ કરી છે. આ પોસ્ટ જોઈ ચાહકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યાં છે. આ દરમિયાન ઘણા યુઝર્સોએ ઈમોજીસ શેર કરીને ખૂશી વ્યક્ત કરી છે.

દિશા પરમારે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, રાહુલ વૈદ્યએ આપી પ્રતિક્રિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 23, 2023, 10:54 AM IST

મુંબઈ: TV લોકપ્રિય અભિનેત્રી દિશા પરમાર એન્ટરટેઈનમેન્ટની મુખ્ય અભિનેત્રીમાંની એક છે. તેની મોટી ફેન ફોલોઈન્ગ છે. દિશાએ થોડા મહિના પહેલા જ પોતાની પ્રન્ગેન્સી વિશે ખુલાસો કર્યો હતો. હવે અભિનેત્રીએ તેમના પ્રશંસકોને તેમની પ્રેગ્નેન્સી મુસાફરીની નવી ઝલક બતાવી છે. દિશાએ મંગળવારે મોડી રાત્રે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર એક નવી મોનોક્રોમ તસવીર પોસ્ટ કરી છે.

દિશા પરમાર પ્રેગ્નેન્સી: તસવીરમાં તે ટી-શર્ટ ઉંચો કરીને બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ દરમિયાન તેમના પેટ પર બનાવેલા ટેટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તસવીર શેર કરતા દિશા પરમારે કેપ્શનમાં લખ્યું છે કે, ''ત્યાં હોવું.'' દિશાની પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી છે. આ ટિપ્પણીઓમાં તેમના પતિ અને ગાયક રાહુલ વૈદ્યની પ્રતિક્રિયા પણ સામેલ છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતા રાહુલે લખ્યું માય બેબીઝ.'

ચાહકોની પ્રતિક્રિયા: આવનારા બાળક વિશે ઘણા ચાહકો પોતપોતાની પ્રતિક્રિયા આપી છે. કેટલાકે બેબી બોય કહ્યું તો, કેટલાકે દિશાને બેબી ગર્લ કહી છે. એક ચાહકે કોમેન્ટ કરીને લખ્યું છે કે, ''તમારો દીકરો આવી રહ્યો છે.'' અન્ય એક ચાહકે લખ્યું છે કે, ''તમારા પરિવારમાં બાળકી આવી રહી છે મેડમ.'' અન્ય એક પ્રશંસકે રેડ હાર્ટ અને સ્મિત ઈમોજીસ સાથે લખ્યું છે કે, ''બંને એક ફ્રેમમાં ક્યૂટ.'' દિશા પરમાર અને રાહુલ વૈદ્યએ આ વર્ષે મે મહિનામાં તેમના ફેન્સને ખુશખબર આપી હતી. પ્રેગ્નેન્સીની જાહેરાત કર્યા પછી, દિશા તેમના સોશિયલ મીડિયા પર બેબી બમ્પને ફ્લોન્ટ કરીને ચાહકોને અપડેટ કરતી રહે છે.

  1. Bheruda Song Out: ગુજરાતી ફિલ્મ '3 એક્કા'નું નવું ગીત રિલીઝ, જુઓ શાનદાર વીડિયો
  2. Gadar 2 Box Office Collection: 'ગદર 2' ભારતમાં 400 કરોડથી વધુ કમાણી કરનારી ચોથી ફિલ્મ બની
  3. Bhuli Gai Dil Ni Rani Song: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'ભૂલી ગઈ દિલની રાણી'ની રિલીઝ ટેડ આઉટ, પોસ્ટર શેર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.