ETV Bharat / entertainment

Cannes 2023: કાન્સમાં રેડ કાર્પેટ પર મહિલા લોહીમાં લથબથ જોવા મળી, મચી ગયો હાહાકાર - કાન્સ 2023 નકલી લોહી

ફ્રાન્સમાં યોજાયેલા 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના રેડ કાર્પેટ પર એક વિચિત્ર ઘટના જોવા મળી છે. અહીં યુક્રેનિયન ફ્લેગ ડ્રેસ પહેરેલી એક મહિલાએ થોડા પગથિયા ઉપર ચડી કોઈ આસપાસ ન હતું, ત્યારે પોતાના સાથે લાવેલું નકલી લોહી પોતાના પર રેડી દિધું હતું. ત્યાર બાદ આ મહિલા લોહીમાં લથબથ જોવા મળી હતી. અહિં જાણો સમગ્ર ઘટના શું છે.

કાન્સમાં  રેડ કાર્પેટ પર મહિલાએ પોતાને 'લોહી'થી ભીંજવી, મચી ગયો હાહાકાર

author img

By

Published : May 23, 2023, 1:16 PM IST

ફ્રાન્સ: ફ્રાન્સના કાન્સ શહેરના દરિયાકાંઠાના વિસ્તાર ફ્રેન્ચ રિવેરા ખાતે 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો છે. અહીં સારા અલી ખાન, મૃણાલ ઠાકુર, મૌની રોય અને સની લિયોન સહિત બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ ડેબ્યૂ કર્યું છે અને કેટલીક ત્યાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ દરમિયાન રેડ કાર્પેટ પરથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રેડ કાર્પેટ પર યુક્રેનના ધ્વજમાં સજ્જ એક મહિલા રેડ કાર્પેટ પર આવી અને પોતાના પર નકલી લોહી રેડવા લાગી. કોઈક રીતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સુરક્ષા આ મહિલાને ત્યાંથી લઈ ગઈ.

  • A woman wearing a dress the color of the Ukrainian flag at the Cannes Film Festival spilled fake blood on her to draw attention to the Russian invasion of Ukraine pic.twitter.com/VOap2CSnas

    — Vega (@Vega12991453) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રેડ કાર્પેટ પર વિરોધ: કહેવામાં આવી રહ્યું છે કે, આ મહિલા યુક્રેનના સમર્થનમાં રેડ કાર્પેટ પર ઉતરી હતી. યુક્રેનિયન રંગોમાં પોશાક પહેરેલી એક મહિલાએ રવિવારે ફિલ્મ 'એસિડ'ના સ્ક્રીનિંગ દરમિયાન કાન્સ 2023ના રેડ કાર્પેટ પર વિરોધ કર્યો હતો. તેણીએ યુક્રેનિયન ધ્વજના રંગો - બ્લૂ અને યલો પહેર્યા અને રેડ કાર્પેટના પગથિયા પર પોતાના પર નકલી લોહી રેડ્યું હતુું. વિડિયોમાં વિરોધ કરનારને બે વ્યક્તિ તેને યોગ્ય સ્થળે ખસેળવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે અને તે રેડતા પહેલા તે કેમેરા માટે હસતી જોવા મળે છે.

યુઝર્સની પ્રતિક્રિયા: આ કૃત્યના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તરત જ, ચાહકોએ કોમેન્ટ બોક્સમાં પ્રતિક્રિયા આપવાનું શરું કરી દીધું હતું. એક યુઝરે લખ્યું, "શાબાશ તે મહિલા. અન્ય યુઝરે ટિપ્પણી કરી, "તેના દ્વારા સરસ રીતે કર્યું અને તે હજુ પણ કલ્પિત લાગે છે."

રશિયા અને યુક્રેન યુદ્ધ: તારીખ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ શરૂ થયેલા રશિયા અને યુક્રેન યુદ્ધે અસંખ્ય લોકોના જીવ લીધા છે અને બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ હજી પણ વધતું જ રહ્યું છે. આ દરમિયાન આ મહિલાએ વિશ્વ સમક્ષ યુક્રેન માટે અવાજ ઉઠાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર આ મોટું પગલું ભર્યું છે.

  1. Sarath Babu Passed Away: ટોલીવુડ અભિનેતા સરથ બાબુનું નિધન, હૈદરાબાદમાં 71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  2. Ray Stevenson passes away: રે સ્ટીવેન્સનનું અવસાન, RRR ટીમે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
  3. The Kerala Story Collection: થયેટરોમાં ફિ્લ્મનું ચક્રાવત યથાવત, 18માં દિવસે 200 કરોડનો આંકડો પાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.