ETV Bharat / entertainment

Aditi Rao Hyderi: બીના કાકે અદિતિ અને સિદ્ધાર્થ સાથે શેર કરી તસવીર, ડેટ કરવાને કારણે ચર્ચામાં

author img

By

Published : Jun 5, 2023, 11:53 AM IST

સાઉથના કલાકારો સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી સાથે હોવાની ચર્ચાઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે. બીજી તરફ અભિનેત્રી અને રાજકારણી બનેલા બીના કાકે તાજેતરમાં જ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં બાના કાક સાથે અદિતિ અને સિદ્ધાર્થ સાથે જોવા મળી રહ્યાં છે.

બીના કાકે અદિતિ અને સિદ્ધાર્થ સાથે શેર કરી તસવીર, એકસાથે ડેટ કરવાને કારણે ચર્ચામાં

મુંબઈઃ સાઉથ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી આ દિવસોમાં રાજસ્થાનમાં રજાઓ માણી રહી છે. હકીકતમાં, અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી બીના કાકે તાજેતરમાં જ અદિતિ સાથેના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. જેમાં અદિતિ સાથે એક્ટર સિદ્ધાર્થ પણ જોવા મળી રહ્યો છે. તે 'રંગ દે બસંતી' એક્ટર સિદ્ધાર્થને ડેટ કરવાને લઈને ચર્ચામાં છે.

અભિનેત્રીની પોસ્ટ શેર: અદિતિ અને સિદ્ધાર્થ સાથેની તસવીરો શેર કરતાં બીનાએ કેપ્શન લખ્યું, 'સૌથી વધુ ખુશી ત્યારે થાય છે જ્યારે બાળકો મારા ઘરે આવે છે. પહેલા ફોટામાં અદિતિ સીડી પર બેઠી છે જ્યારે બીના તેની સાથે પોઝ આપી રહી છે. તેની સાથે ફ્રેમમાં એક કૂતરો પણ જોવા મળ્યો હતો. તસવીરમાં અદિતિએ બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટ, બ્લુ ડેનિમ અને સ્નીકર્સ પહેર્યા છે.

અભિનેત્રીનો શાનદાર લુક: બીના ઓલ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. બીજી તસવીરમાં અદિતિ, સિદ્ધાર્થ અને બીના કેમેરા માટે એકસાથે પોઝ આપી રહ્યાં છે. અદિતિ અને સિદ્ધાર્થ શુક્રવારે એકસાથે મુંબઈ એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા. અદિતિ અને સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે.

અભિનેત્રીની આગામી ફિલ્મ: જો કે, બંનેએ ડેટિંગના સમાચારને લઈ કોઈ પણ પ્રકાની પુષ્ટી કરી નથી. બંને કલાકારોની મુલાકાત વર્ષ 2021માં તેલુગુ ફિલ્મ 'મહા સમુદ્રમ'માં કામ કરતી વખતે થઈ હતી. અદિતિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી તાજેતરમાં સ્ટ્રીમિંગ શો 'તાજ'ની બીજી સીઝનમાં જોવા મળી હતી. આ સાથે તે સંજય લીલા ભણસાલીની ટીવી સીરિઝ 'હીરામંડી'માં અભિનય કરતી જોવા મળશે.

  1. Prabhas: અભિનેતા પ્રભાસે 'સાલાર'ના દિગ્દર્શક પ્રશાંત નીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી
  2. Gujarati Film Vash: ગુજરાતી 'વશ' હવે હિન્દીમાં બનશે, ફિલ્મમાં આ સ્ટાર કલાકાર કરશે કામ
  3. 72 Hoorain Teaser: '72 હુરૈન'નું ટીઝર આઉટ, 'ધ કેરલા સ્ટોરી' બાદ આ બીજી ફિલ્મ આતંકવાદનો પર્દાફાશ કરશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.