ETV Bharat / entertainment

Neeraj Chopra Wins Gold: નીરજ ચોપરાની ગોલ્ડન જીત પર ભાવુક થાય સેલેબ્સ, શુભકામના પાઠવી

ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ રવિવારે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારે તેમને રમત જગતના ખિલીડીઓ, રાજકીય નેતાઓ અને સેલેબ્સ શુભકામના પાઠવી રહ્યાં છે. આ દરમિયાન બોલિવુડના અનુપમ અને ફરહાન અખ્તરે પણ શુભેચ્છા પાઠવી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 1:53 PM IST

નીરજ ચોપડાની ગોલ્ડન જીત પર ભાવુક થાય સેલેબ્સ, મનમૂકિને શુભકામના પઠવી

હૈદરાબાદ: વર્લ્ડ ચેમ્પિયનશિપ ભાલા ફેંક ઈન્ડિયન સ્ટાર નીરજ ચોપરાએ ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. બુડાપેસ્ટમાં તારીખ 27 ઓગસ્ટના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મેચ રમાઈ હતી. આ મેચમાં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનો તિરંગો વિશ્વભરમાં લહેરાવ્યો છે. નીરજે બીજા રાઉન્ડમાં 88.17 મીટરના થ્રોથી ગોલ્ડ મેડલ પર પોતાનો હક જમાવી દેશને ગૌરવ અપાવ્યું છે.

સેલેબ્સે શુભેચ્છા પાઠવી: નીરજ ચોપરાને ઐતિહાસિક જીત મળતા આખા દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ દરમિયાન નીરજ ચોપરાની ઐતિહાસિક જીત પર PM મોદી સહિત ઘણા રાજકીય નેતાઓ, બિઝનેસ, રમત અને મનોરંજન સાથે સંકળાયેલી હસ્તિઓએ શુભકામના પાછવી છે. ત્યારે ફિલ્મ ઉદ્યોગના અભિનેતા અનુપમ ખેર અને ફરહાન અખ્તરે સ્ટાર ખિલાડીને દિલ ખોલીને જીત માટે શુભેચ્છા પાઠવી છે. અનુપમ ખેરે નીરજ ચોપડાને ગોલ્ડ મેડલ જીતવા બદલ શુભકામના પાઠવી છે. તેમણે વીડિયો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, ''નીરજ ચોપરા કી જય. ભારત માતા કી ઔર ભી જય.''

નીરજ ચોપરાએ આભાર વ્યક્ત કર્યો: નીરજ ચોપરાની રમત શરુ થાય તે પહેલા જ ફરહાન અખ્તરે શુભકામના પાઠવી હતી. આ બાજુ આખો દેશ સોશિયલ મીડિયા પર નીરજ ચોપરાને શુભકામના પાઠવી રહ્યો છે. સાઉથ નાગાબાબૂ કોનિડેલે પણ નીરજ ચોપરાને પોતાના x એકાઉન્ટ પર પર શુભેચ્છા પાઠવી છે. બોલિવુડના શાનદાર એક્ટર કેકે મેનને પણ સોશિયલ મીડિયા પર વિજેતા નીરજ ચોપરાને શુભકામના પાઠવી છે. પોતાની ઐતિહાસિક જીત પર નીરજ ચોપડાએ દેશવાસિઓને આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે નીરજ ચોપડાએ પોતાની એક સુંદર તસવીર પણ શેર કરી છે.

  1. Sushma Passes Away: ફિલ્મ મેકર વિજય આનંદની પત્ની સુષ્માનું નિધન, પતિના મૃત્યુના 19 વર્ષ બાદ લીધા અંતિમ શ્વાસ
  2. Ibrahim Ali Khan Video: શોર્ટ ડ્રેસમાં ઈબ્રાહિમ સાથે સ્પોટ થઈ પલક તિવારી, વીડિયો વાયરલ
  3. Arjun And Malaika Dinner Date: લંચ બાદ મલાઈકા અરોરા અર્જુન કપૂર ડિનર ડેટ પર પહોંચ્યા, જુઓ વીડિયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.