ETV Bharat / entertainment

અમિતાભ બચ્ચનને મહિલાએ કરી એટલી KISS કે, Big B એ કહ્યું- "જગ્યા તો છોડો" - અમિતાભ બચ્ચને કિસ

અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં બિગ બીની મહિલા ફેને તેના આખા ચહેરાને કિસ (Amitabh Bachchan shared full of kiss photo) કરી છે.

મહિલા પ્રશંસકે અમિતાભ બચ્ચનના આખા ચહેરા પર કરી આટલી KISS, બિગ બીએ કહ્યું દેવી કોઈતો જગ્યા છોડો

author img

By

Published : Jun 23, 2022, 1:09 PM IST

હૈદરાબાદઃ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન ફોલોઈંગની (Fan following of Amitabh Bachchan) કોઈ કમી નથી. 79 વર્ષની ઉંમરે પણ બિગ ચાહકોના દિલમાં પોતાનું સ્થાન જાળવી રહ્યા છે. બિગ બીની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મો ઉપરાંત, અમિતાભ બચ્ચન તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ક્ષણ-ક્ષણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. બિગ બી દરરોજ કંઈક ને કંઈક પોસ્ટ કરે છે. હવે બિગ બીએ એક એવી તસવીર શેર કરી છે, (Amitabh Bachchan shared full of kiss photo) જેને તેમની એક મહિલા ચાહકે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ પણ વાંચો: 'નચ પંજાબન' પર અમિતાભ બચ્ચને કર્યું હૂક સ્ટેપ, વાયરલ તસવીરમાં બિગ બી જેવુ કોણ છે ફેન્સ વિચારી રહ્યાં છે

ચુંબનથી ભરેલી આ તસવીર: આ તસવીર અન્ય તસવીરોથી અલગ છે. બિગ બીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચુંબનથી ભરેલી આ તસવીર શેર કરીને શું લખ્યું છે તે વાંચીને ચાહકોનું પણ હાસી પડ્યા હતા. બિગ બીએ આ તસવીર શેર કરી અને લખ્યું, 'અરે, પણ દેવી.. હસવા માટે કોઈ જગ્યાતો છોડો!' તમને જણાવી દઈએ કે, આ તસવીરમાં બિગ બીના આખા ચહેરા પર લિપસ્ટિકનું નિશાન છે.

ચાહકો ફિરકી લઈ રહ્યા છે: હવે જ્યારે આ તસવીર બિગ બીના ચાહકોની નજરમાં આવી તો તેઓએ મજાક ઉડાવવાનું શરૂ કર્યું. એક પ્રશંસકે લખ્યું, 'દેવી જી કોણ છે, જયા જી કદાચ નથી જાણતા'. અન્ય એક ફેને લખ્યું, 'આ પણ સારું છે, કિસ હી કિસ મિલે દેવી જી સે'.

આ પણ વાંચો: Shamshera Teaser OUT: 'શમશેરા'નું ટીઝર રિલીઝ, રણબીર કપૂર અને સંજય દત્તનો ભંયકર લૂક

આ તસવીર પર ઘણા ફેન્સે સ્માઈલ ઈમોજી શેર કર્યા છે: તમને જણાવી દઈએ કે, આ પહેલા અમિતાભ બચ્ચને અનિલ કપૂર, વરુણ ધવન, નીતુ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ જુગ-જુગ જિયોના હિટ ગીત 'નચ પંજાબન' બાય હૂક સ્ટેપની તસવીર શેર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.