ETV Bharat / entertainment

Pushpa 2 The Rule: પુષ્પા-2નું એક નવું પોસ્ટર શેર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો નવો લુક આવ્યો સામે - પુષ્પા 2 ધ રૂલ રિલીઝ ડેટ

'પુષ્પા-2'માં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો નવો લુક સામે આવ્યો છે. નવા લુકમાં અભિનેતા અદભૂત લાગી રહ્યા છે. અલ્લુ અર્જુનના જન્મદિવસ પહેલા તારીખ 7 એપ્રિલના રોજ 'પુષ્પા 2 ધ રુલ'નું બીજુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રશ્મિકા મંદન્નાના જન્મદિવસે તેમનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો હતો.

Pushpa 2 The Rule: પુષ્પા-2નું એક નવું પોસ્ટર શેર, સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો નવો લુક આવ્યો સામે

author img

By

Published : Apr 8, 2023, 12:26 PM IST

Updated : Apr 8, 2023, 1:14 PM IST

મુંબઈઃ સાઉથ સ્ટાર અલ્લુ અર્જુને જન્મદિવસ પહેલા જ ચાહકોને પુષ્પાના નિર્માતાઓએ પુષ્પા 2: ધ રૂલની ઘોષણા કરતા પુષ્પા માટે હન્ટ ફોર પુષ્પાનો અનોખો કોન્સેપ્ટ વિડીયો રીલીઝ કર્યો હતો. હવે અલ્લુ અર્જુને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુષ્પા-2નું એક નવું પોસ્ટર શેર કર્યું છે. જેમાં તેનો નવો લુક સામે આવ્યો છે. પોસ્ટરમાં અભિનેતાનો અદભૂત લુક જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Abhijeet Bhattacharya: કોન્સર્ટની વચ્ચે ગાયક અભિજીતને યાદ આવ્યા લિટ્ટી ચોખા

અલ્લુ અર્જુનનો નવો લૂક: અલ્લુ અર્જુને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં તે મા કાલીનાં અવતાર જેવા જ લુકમાં જોવા મળી રહ્યો છે. તેણે ગળામાં લીંબુની માળા પહેરેલી છે અને તેના હાથમાં બંદૂક છે. કપાળ પર કુમકુમ અને સફેદ રંગમાં રંગાયેલી અભિનેતાની આંખો, જેમાં તેનો અદ્ભુત લુક સામે આવ્યો છે. પોસ્ટરમાં અર્જુન એકદમ નવા લુકમાં જોવા મળી રહ્યો છે. તેમણે સાડી પહેરી છે અને સોનાના દાગીના પણ પહેર્યા છે.

આ પણ વાંચો: Tejasswi Prakash Photo: તેજસ્વી પ્રકાશની હોટ અને ગ્લેમરસ તસવીર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે

અભિનેતાનો અદ્ભૂત લૂક: હાથમાં બંગડીઓ સાથે, તેણીએ બંદૂક પણ પકડી રાખી છે અને તેના ગળામાં સોનાના દાગીના છે, લોકો લીંબુની માળા જોવા માટે મજબૂર થશે. એટલું જ નહીં, તેના ચહેરાના હાવભાવ પણ અદ્ભુત લાગે છે, જેમાં તે ગુસ્સાથી કેમેરા તરફ જોતો જોવા મળે છે. અભિનેતા અલ્લુ અર્જુનના જન્મદિવસ પહેલા તારીખ 7 એપ્રિલના રોજ 'પુષ્પા 2 ધ રુલ'નું બીજુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રશ્મિકા મંદન્નાના જન્મદિવસે તેમનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો હતો. પ્રથમ ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' થિયેટરોમાં જોરદાર કમાલ બતાવી હતી. હવે જોવાનું રહ્યું કે, આ 'પુષ્પા 2 ધ રુલ' કેવી કમાલ કરશે.

Last Updated : Apr 8, 2023, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.