ETV Bharat / entertainment

Darlings Teaser OUT: દેડકા અને વીંછી વચ્ચે ફસાઈ આલિયા ભટ્ટ, જૂઓ - Gaurav Verma and Gauri Khan

આલિયા ભટ્ટ અને વિજય વર્મા સ્ટારર ફિલ્મ 'ડાર્લિંગ'નું ટીઝર રિલીઝ (Darlings Teaser OUT) થઈ ગયું છે અને એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Darlings Teaser OUT: દેડકા અને વીંછી વચ્ચે ફસાઈ આલિયા ભટ્ટ, જૂઓ મજેદાર ટીઝર

author img

By

Published : Jul 5, 2022, 1:11 PM IST

હૈદરાબાદ: આલિયા ભટ્ટ અને વિજય વર્મા (alia bhatt and vijay varma ) સ્ટારર ફિલ્મ 'ડાર્લિંગ'નું ટીઝર મંગળવારે (5 જુલાઈ) રિલીઝ (Darlings Teaser OUT) કરવામાં આવ્યું હતું. આલિયા ભટ્ટ આ ફિલ્મમા ખૂબજ સરસ પ્રોડ્યુસર તરીકે ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય ગૌરવ વર્મા અને ગૌરી ખાન (Gaurav Verma and Gauri Khan) પણ ફિલ્મના નિર્માતા છે. ટીઝરની સાથે જ ફિલ્મ ક્યારે અને ક્યાં રીલિઝ થશે તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: લો બોલો, ઓસ્કર વિજેતાએ RRRને ફિલ્મ 'ગે લવ સ્ટોરી' કહી, યુઝર્સે લગાવી ફટકાર

રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ: ફિલ્મ 'ડાર્લિંગ'નું નિર્દેશન જસ્મીત કે રીને કર્યું છે. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની છે. આ બીજી વખત છે જ્યારે શાહરૂખ અને આલિયા ભટ્ટ એક પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા આ જોડી ફિલ્મ ડિયર ઝિંદગીમાં જોવા મળી હતી.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ ફિલ્મ નેટફ્લિક્સ પર ક્યારે રિલીઝ થશે: ફિલ્મનું ટીઝર શેર કરતા આલિયા ભટ્ટે લખ્યું, 'યે તો બસ ટીઝ હૈ ડાર્લિંગ્સ'. આલિયાએ કહ્યું છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે. ટીઝરની વાત કરીએ તો તે 1.40 મિનિટનું છે, જેમાં આલિયા ભટ્ટ, શેફાલી શાહ, વિજય વર્મા અને રોશન મેથ્યુ જોવા મળે છે. આખા ટીઝરમાં દેડકા અને વીંછીની સ્ટોરી કહેવામાં આવી રહી છે અને સાથે જ આ સ્ટોરીને પાત્રો પર ખૂબ જ સસ્પેન્સ ફીટ કરવામાં આવી છે. ટીઝર સાથે નેટફ્લિક્સે ડાર્લિંગનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, શું દેડકા અને વીંછી મિત્ર બની શકે છે? Netflix પર 5 ઓગસ્ટે જુઓ.

આ પણ વાંચો: આ એક્ટ્રેસે કેમેરા સામે ઉતારી બ્રા, તો પ્રિયંકા ચોપરાએ કહ્યું...

શું છે ફિલ્મની સ્ટોરી: ડાર્લિંગ્સ એક ડાર્ક કોમેડી ફિલ્મ છે જે માતા અને પુત્રીના સંબંધોના જીવનની આસપાસ ફરે છે. શેફાલી આલિયાની માતાના રોલમાં જોવા મળી રહી છે, જ્યારે ફિલ્મમાં વિજય અને મેથ્યુ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય ટીઝરમાં આલિયા અને વિજય વચ્ચેની રોમેન્ટિક મોમેન્ટ પણ જોવા મળી છે. વિશાલ ભારદ્વાજે આ ફિલ્મ માટે સંગીત આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.