ETV Bharat / entertainment

Raksha Bandhan 2023: અક્ષય કુમારથી રકુલ પ્રિત સિંહ સુધી આ કલાકારોએ રક્ષાબંધન પર શુભકામનાઓ પાઠવી, જુઓ તસવીર - રક્ષાબંધન બોલિવૂડ કલાકારો

આજે રક્ષાબંધનની ઉજવણી ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહી છે. ત્યારે બોલિવુડના ઘણા સ્ટાર્સે પોતાના ચાહકોને રક્ષાબંધન પર વિશ કર્યું છે. બોલિવુડના બાબા સંજય દત્તે પણ પોતાની બહેનોને નામે એક પોસ્ટ કરી છે. જેમાં તેઓ પોતાની બહેન માટે ભાવુક કરી દેતી વાતો લખી છે. તો ચાલો જોઈએ કયા કયા એક્ટરે પોતાના ચાહકોને વિશ કર્યું છે.

અક્ષય કુમારથી રકુલ પ્રિત સિંહ સુધી આ કલાકારોએ રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી, જુઓ તસવીર

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2023, 3:42 PM IST

હૈદરાબાદ: બી ટાઉનમાં આજે રક્ષાબંધન તહેવારની ઉજવણી ધૂમધામથી મનાવવામાં આવી રહી છે. આ ખાસ અવસરે બોલિવુડ એક્ટર અને એક્ટ્રેસે પોતાના ભાઈ અને બહેનો સાથે તસવીર શેર કરીને ચાહકોને રક્ષાબંધન વિશ કર્યું છે. આ ખાસ પ્રસંગે અક્ષય કુમાર, કૃતિ સેનન, અનુપમ ખેર, સંજય દત્ત અને ફરહાન અખ્તરની બહેન જોયા અખ્તર સહિત બોલિવુડ સેલેબ્સે પોતાના ચાહકોને રક્ષાબંધન તહેવાર પર વિશ કર્યું છે.

અક્ષય કુમાર: અક્ષય કુમારે પોતાની બહેન સાથે જુની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને અક્ષય કુમારે પંજાબી ભાષામાં લખ્યું છે કે, ''જે તૂ મેરે નાલ હૈ તે જિંદગી વિચ સબ ચંગા, મેરી બહન, પહલે હી દિન સે મેરી બજબૂત બનકર ખડી હૈ, હૈપ્પી રક્ષાબંધન.''

સંજય દત્ત: સંજય દત્તે તેમની બંને બહેનો સાથે પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, ''મારી બહેનો પ્રિયા અિને અંજુ, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને મારા હ્રુદયથી બંનેનું સન્માન કરું છું. તમે બંને મારા જીવનના મજબૂત સ્તંભ છો. હું વચન આપું છું કે, મારા અંતિમ દિવસોમાં હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે રહીશ.''

રકુલ પ્રીત સિંહ: રકુલ પ્રીત સિંહે તેમની ભાઈ સાથેનો એક વીડિયો શેર કર્યો છે અને કૃતિ સેનન અને અનુપ ખેરે પણ એક વીડિયો શેર કર્યો અને ચાહકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. આ સિવાય ફરહાન અખ્તરની બહેન અને ફિલ્મ ધ આર્ચીઝની દિગ્દર્શક ઝોયા અખ્તરે તેમના ભાઈ સાથે એક તસવીર શેર કરીને તેમને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે.

  1. Jawan Pre Release Event: 'જવાન'ની પ્રી રિલીઝ પહેલા શાહરુખ ખાન વૈષ્ણોદેવી મંદિરે પહોંચ્યા, વીડિયો વાયરલ
  2. Fighter Bts Photos: એયરફોર્સની વર્દીમાં જોવા મળ્યા હૃતિક રોશન, તસવીર કરી શેર
  3. Rakshabandhan 2023: કચ્છની સરહદની રક્ષા કરતા જવાનોને કાંડે કચ્છી કોયલ ગીતા રબારીએ બાંધી રાખડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.