ETV Bharat / entertainment

અક્ષય કુમારના ચાહકો માટે સારા સમાચાર, ફિલ્મ હેરા ફેરી 3 સંબંધિત આ મોટું અપડેટ - ફિલ્મ હેરા ફેરી 3 અને અક્ષય કુમાર

હેરા ફેરી 3 માં વાપસી કરી રહ્યો છે અક્ષય કુમાર (akshay kumar Hera Pheri Part 3). જ્યારથી અક્ષય કુમારનો આ વીડિયો વાયરલ થયો છે .ત્યારથી ફિલ્મ નિર્માતાઓ તેને ફિલ્મમાં પરત લાવવાની ચર્ચા કરી રહ્યા (akshay kumar in conversation) છે.

Etv Bharatઅક્ષય કુમારના ચાહકો માટે સારા સમાચાર, ફિલ્મ હેરા ફેરી 3 સંબંધિત આ મોટું અપડેટ

author img

By

Published : Dec 5, 2022, 5:04 PM IST

હૈદરાબાદ: અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર કોમેડી અને આઇકોનિક ફિલ્મ 'હેરા ફેરી'નો ત્રીજો ભાગ ઘણા સમયથી ચર્ચામાં છે. તેનું કારણ અક્ષય કુમારનું ફિલ્મમાંથી હટી જવું છે. આ સમાચાર પછી અક્ષયના ચાહકો નિરાશ છે કે, અક્ષય કુમારના 'રાજુ'ના રોલ વિના ફિલ્મની મજા શું હોઈ શકે. ફિલ્મમાં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યનની એન્ટ્રી કરવામાં આવી છે અને આ વાતની પુષ્ટિ પરેશ રાવલે કરી છે. પરંતુ હવે અક્ષય કુમારના ચાહકો (akshay kumar in conversation) માટે આવા સારા સમાચાર સામે આવ્યા છે, જેને જાણ્યા પછી તેના ચાહકોના ચહેરા પર 36 ઈંચની સ્માઈલ આવી શકે છે. અક્ષય કુમાર ફિલ્મ 'હેરા ફેરી 3'માં કમબેક કરી રહ્યો (akshay kumar Hera Pheri Part 3) છે. ચાલો જાણીએ.

સોશિયલ મીડિયા પર NoAkshayNoHerapheri: મીડિયા રિપોર્ટ્સ અનુસાર હેરા ફેરી 3 હાથમાંથી નીકળી ગયા બાદ અક્ષય કુમારે એક ઈન્ટરવ્યુમાં ઘણી બધી ભાવનાત્મક વાતો કહી અને ફિલ્મમાં રાજુનો રોલ તેમના દિલની કેટલી નજીક છે. જ્યારે અક્ષયના આ ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો ત્યારે ફેન્સે અક્ષય કુમારને ફિલ્મમાં પરત લેવા માટે અભિયાન શરૂ કર્યું હતું. અક્ષયના ફેન્સ સોશિયલ મીડિયા પરનો અક્ષયનો હેરા ફેરી હેશટેગ ચલાવી રહ્યા છે. ત્યારથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ અક્ષય કુમારને ફિલ્મમાં લાવવા માટે ફરીથી વાતચીત શરૂ કરી છે. હવે અક્ષયના ફેન્સ એ દિવસની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમને હેરા ફેરી 3 સાથે જોડાયેલા કોઈ મોટા સારા સમાચાર મળશે.

ફિલ્મમાં કાર્તિકની એન્ટ્રી કન્ફર્મ છે: તારીખ 11 નવેમ્બરે એક ફેને પરેશ રાવલને ટ્વિટર પર પૂછ્યું હતું કે, 'પરેશ રાવલ સર, શું એ સાચું છે કે, કાર્તિક આર્યન હેરા ફેરી 3માં કામ કરી રહ્યો છે ? તો યુઝરના આ સવાલ પર પરેશ રાવલે નિઃસંકોચ કહ્યું, 'હા તે સાચું છે'. બાય ધ વે, કાર્તિક આર્યનને ફિલ્મ 'હેરા ફેરી 3' સાથે જોડવાની વાતો ઘણા સમયથી ચાલી રહી હતી, હવે બધુ ચોખુ થઈ ગયું છે.

'ભૂલ ભૂલૈયા 2' પછી 'હેરા ફેરી 3'માં કાર્તિક: આ પહેલા કાર્તિક આર્યન અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ 'ભૂલ ભુલૈયા'ના બીજા ભાગમાં જોવા મળ્યો હતો. 'ભૂલ ભૂલૈયા 2'એ બોક્સ ઓફિસ પર સફળતાનો ઝંડો ઊંચક્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. કાર્તિકની ફેન ફોલોઈંગ અને એક્ટિંગ જોઈને બોલીવુડમાં તેને ઘણી ફિલ્મ મળી રહી છે. 'હેરા ફેરી 3' ઉપરાંત કાર્તિક પાસે 'ફ્રેડી', 'સત્યપ્રેમ કી કથા' અને 'શેહજાદા' છે.

જાણો 'હેરા ફેરી 3' વિશે: નીરજ વોરા ફિલ્મ 'હેરા ફેરી 3'નું નિર્દેશન કરશે. થોડા સમય પહેલા ફિલ્મના નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ 'હેરા ફેરી 3'ને લીલી ઝંડી આપી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આઇકોનિક કોમેડી ફરી એકવાર દર્શકોને હસાવશે અને કાર્તિક આર્યન પણ તેમાં કોમેડીનો ઉમેરો કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.