ETV Bharat / entertainment

Daughter name: આકાશ-શ્લોકા અંબાણીની દીકરીના નામની જાહેરાત, તેનો અર્થ ખૂબ જ સુંદર છે - આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી દીકરી

દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણીના ઘરમાં ધૂમ મચી ગઈ હતી. શ્લોકાએ દીકરીને જન્મ આપ્યો છે. હવે આ કપલે પોતાની દીકરીનું નામ દુનિયા સમક્ષ જાહેર કર્યું છે. હવે અંબાણી પરિવારામાં દીકરીના જન્મને લઈ ખુશીનો માહોલ છવાયો છે.

આકાશ-શ્લોકા અંબાણીની દીકરીના નામની જાહેરાત, તેનો અર્થ ખૂબ જ સુંદર છે

author img

By

Published : Jun 10, 2023, 5:10 PM IST

મુંબઈ: Jio કંપનીના માલિક મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી હાલમાં જ એક નાનકડી દેવદૂતનો પિતા બન્યા હતા. તેમની પત્ની શ્લોકા મહેતાએ પુત્રીને જન્મ આપ્યો છે. આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી દ્વારા તેમની દીકરીનું નામ દુનિયા સમક્ષ જાહેર કરાયું ન હતું. પરંતુ હવે આ અમીર કપલે પોતાની દીકરીનું નામ દુનિયા સમક્ષ જાહેર કર્યું છે અને દીકરીના નામનો અર્થ પણ જણાવ્યો છે. તારીખ 31 મેના રોજ શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. આકાશ અને શ્લોકા અંબાણીની દીકરીનું નામ અને અર્થ શું છે તે તમે જાણવા નહીં ઈચ્છો ?

આકાશ-શ્લોકા અંબાણીની દીકરીના નામની જાહેરાત, તેનો અર્થ ખૂબ જ સુંદર છે
આકાશ-શ્લોકા અંબાણીની દીકરીના નામની જાહેરાત, તેનો અર્થ ખૂબ જ સુંદર છે

દીકરીના નામની જાહેરાત: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાશે તેમના સત્તાવાર નિવેદનમાં તેમની પુત્રીના નામની જાહેરાત કરી હતી. આકાશ અને શ્લોકાએ પોતાની દીકરીનું નામ વેદ રાખ્યું છે. વેદનો અર્થ 'જ્ઞાન' છે. અંબાણી પરિવારના આ સુંદર કપલને પહેલાથી જ એક પુત્ર પૃથ્વી છે. આ સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે, 'ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી પૃથ્વી તેમની નાની બહેન વેદ આકાશ અંબાણીના નામની જાહેરાત કરતાં ખુશ છે.'

દીકરીના આગમનની ખુશી: આકાશ અને શ્લોકાના લગ્ન વર્ષ 2019માં થયા હતા અને વર્ષ 2020માં આ કપલને પહેલું બાળક પૃથ્વી જન્મ્યું હતું. ભૂતકાળમાં આયોજિત નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાંસ્કૃતિક કાર્યક્રમ NMACC 2023 દરમિયાન આકાશ અને શ્લોકાએ તેમની બીજી ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. ત્યાર પછી 31 મેના રોજ શ્લોકાએ પાપા આકાશના દેવદૂતને જન્મ આપ્યો. દીકરીના આગમનથી આખો અંબાણી પરિવાર ચમકી ઉઠ્યો છે.

  1. Adipurush: રણબીર કપૂર બાદ રામ ચરણ આદિપુરુષની 10,000 ટિકિટ ખરીદશે, ફિલ્મ 16 જૂને થશે રિલીઝ
  2. Gehana Vasisth: 'ગંદી બાત' ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠે એક્ટર ફૈઝાન અન્સારી સાથે લગ્ન કર્યા, તસવીર વાયરલ
  3. Subrata Roy Biopic: 'ધ કેરાલા સ્ટોરી'ના ડિરેક્ટરે સહારાના માલિક સુબ્રત રોય પર બાયોપિકની જાહેરાત કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.