ETV Bharat / entertainment

Vyjayanthimala Birthday: શું આપ જાણો છો હિન્દી સિનેમાની સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે ? - વૈજયંતિમાલા ફિલ્મ સફર

બોલિવુડમાં સૌપ્રથમ મહિલા સુપરસ્ટાર ગણાતી અભિનેત્રી વૈજ્યંતિમાલાનો આજે જન્મદિવસ છે. આ અભિનેત્રીએ સાઉથ ફિલ્મ ઉદ્યોગની સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમા પણ પોતાની સફળતા સાબિત કરી છે. વૈજયંતિ માલા ફક્ત અભિનય માટે જ નહિં પરંતુ તેમના ડાન્સ માટે પણ જાણીતી છે. આ ઉપરાંત તે એક કર્ણાટિક ગયિકા પણ છે. તેમના જન્મદિવસે અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ સ્ટોરી અને તેમની કારકિર્દી પર એક નજર કરીએ.

સફળ અભિનેત્રી વૈજ્યંતિમાલાનો જન્મદિવસ, જાણો તેમની ફિલ્મી સફર વિશે

author img

By

Published : Aug 13, 2023, 1:06 PM IST

અમદાવાદ: તારીખ 13 ઓગસ્ટના રોજ જન્મેલી વૈજ્યંતિમાલા એક અભિનેત્રી ઉપરાંત નૃત્યાંગના, નૃત્ય કોરિયોગ્રાફર, કર્ણાટિક ગાયિકા અને સંસદસભ્ય પણ છે. વૈજ્યંતિમાલા ભારતીય ફિલ્મ ઉદ્યોગની પ્રથમ મહિલા સુપરસ્ટાર અને તેઓ મેગાસ્ટાર પણ છે. તેમણે માત્ર 13 વર્ષની ઉંમેર તમિલ બાષામની ફિલ્મ 'વાઝકાઈ'થી કેરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેમણે બીજી તેલુગુ ફિલ્મ 'જિવિતમ' સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. અભિનેત્રીનો જન્મ તારીખ 13 ઓગસ્ટ 1933માં તમિલનાડુમાં તિરુવલ્લિકેનીમાં થયો હતો.

વૈજ્યંતિમાલાની ફિલ્મી કારકિર્દી: વૈજ્યંતિમાલાએ વર્ષ 1949માં તમિલ ફિલ્મ 'વાઝકાઈ' થી અભિનયની શરુઆત કરી હતી. ત્યાર પછી તેમણે વર્ષ 1950માં રિલીઝ થયેલી બીજી તમિલ ફિલ્મ 'જીવિતમ' છે. ત્યાર બાદ 1951માં 'બહાર' સાથે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી વર્ષ 1954માં 'નાગિન' ફિલ્મમા ભૂમિકા ભજવી હતી. વર્ષ 1955માં તેમની પિરિયડ ડ્રામા ફિલ્મ 'દેવદાસ' છે. આ ફિલ્મ થકી તેમને ખુબ જ પ્રશંસા મળી હતી. 'દેવદાસ' ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટેનો ફિલ્મફેર એવોર્ડ મેળ્યો હતો. વર્ષ 1956માં 'નવી દિલ્હી' ફિલ્મ સામેલ છે. ત્યાર બાદ એક પછી એક તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં 'નયા દૌર', 'આશા', 'સાધના', 'મધુમતી', 'ગંગા જુમના', 'સંગમ', 'આમ્રપાલી', 'જ્વેલ થીફ', 'હેતે બજારે', 'પ્રિન્સ' અને 'સંઘર્ષ' સામેલ છે.

વૈજ્યંતિમાલાની હિટ ફિલ્મો: વૈજ્યંતિમાલાની શ્રેષ્ઠ ફિલ્મોની વાત કરીએ તો, વર્ષ 1958માં બનેલી ફિલ્મ 'મધુમતી' છે. આ ફિલ્મમાં દિલીપ કુમાર સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ વર્ષ 1964માં 'સંગમ' ફિલ્મમાં રાક કપૂર સાથે કામ કર્યું હતું. વર્ષ 1961માં 'ગંગા જુમના'માં ફરી પાછા દિલીપ કુમાર સાથે અભિનય કર્યો હતો. વર્ષ 1955માં 'દેવદાસ', 1957માં 'નયા દૌર', 1967માં 'જ્વેલ થીપ', 1958માં 'સાધના', 1956માં 'નવી દિલ્હી', 1966માં 'આમ્રપાલી' જેવી ઘણી ફિલ્મો હિટ રહી હતી.

કોરિયોગ્રાફર-ફિલ્મનિર્માતા-પ્લેબેક સિંગર: વૈજ્યંતિમાલાએ કોરિયોગ્રાફર તરીકે ફિલ્મ 'નેતા'માં દિલીપ કુમાર સાથે કામ કર્યું હતું. જેનું હિટ ગીત 'તેરે હુસ્ન કી ક્યા તારીફ કરું' સામેલ છે. સંગમ ફિલ્મમાં રાજ કપૂર અને રાજેન્દર કુમાર સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં હિટ ગીત 'મૈં ક્યા કરું કામ' સામેલ છે. તેમણે 'કાથોદુથન નાન પેસુવેન'માં નિર્માતા તરીકે કામ કર્યું છે. 'હેતે બજારે' ફિલ્મનું 'છેયે થાકી છેયે થાકી' બંગાળી ભાષાનું ગીત સાથે પ્લેબેક સિંગર તરીકેની નામના મેળવી છે.

વૈજ્યંતિમાલાની રસપ્રદ સ્ટોરી: વૈજયંતિમાલાનું નામ વર્ષ 1950ના દાયકાના અંતમાં સામયિકો દ્વારા દિલીપ કુમાર સાથે જોડવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ હોમ પ્રોડક્શન 'ગંગા જુમના'માં કામ કરતી વખતે દિલીપ કુમારે સાડીનો શેડ પસંદ કર્યો હતો. આ સાડી વૈજયંતિલાના દરેક દ્રશ્યમાંં જોવા મળે છે. સંગમ ફિલ્મમાં રાજ કપૂર સાથે શૂટિંગ દરમિયાન લગભગ 4 વર્ષ સુધી કામ કર્યું હતું. આ સમય દરમિયાન વૈજ્યંતિમાલા રાજ કપૂર સાથે રોમેન્ટિક રીતે સંકળાયેલા હોવાનું કહેવાય છે. પરંતુ વૈજયંતિ માલાએ તેમની આત્મકથામાં ઉલ્લેખ કર્યો હતો કે, ક્યારેય રાજ કુમાર સાથે કોઈ સંબંધમાં ન હતી. વૈજ્યંમાલાએ ચમનલાલા બાલી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક બાળક સુચિન્દ્ર બાલી છે.

રાજકીય કારકિર્દી: વૈજયંતિમાલાએ વર્ષ 1984માં રજકીય કારકિર્દીની શરુઆત કરી હતી. તેમણે વર્ષ 1984માં તમિલનાડની સામન્ય ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તેમણે અમિતાભ બચ્ચન સાથે વર્ષ 1985માં ભારતની સંસદના સીધા ચૂંટાયેલા નીચલા ગૃહ લોકસભામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1993માં તેમને 6 વર્ષની મુદત માટે ભારતની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવી હતી.

  1. Arjun Rampal Six Pack Abs: 50 વર્ષની ઉંમેર અર્જુન રામપાલે કંઈ ફિલ્મ માટે બનાવી 6 પેક એબ્સ બોડી
  2. Gadar 2 Collection Day 2: 'ગદર 2' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકાર, 'omg 2'ને પાછળ છોડી દીધી
  3. Sridevi Birthday: શ્રીદેવીનો 60મો જન્મદિવસ, આ પ્રસંગે ગુગલે અભિનેત્રીની તસવીરનું લગાવ્યું શાનદાર ડૂડલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.