ETV Bharat / elections

વલસાડમાં યુગલે લગ્નગ્રંથીથી જોડાવા પહેલા કર્યું મતદાન - gujarat

વલસાડઃ જિલ્લામાં લગ્નગ્રંથીથી જોડાનાર યુગલે શરીરે હળદળ સાથે જ મતદાન કરી પોતાના માતાધિકારનો પ્રયોગ કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 23, 2019, 5:18 PM IST

વલસાડથી 12 કિલોમીટર દૂર આવેલા ઓલગામમાં લગ્ન અગાઉ ભાવિ દંપતીએ મતદાન કર્યું હતું. ઓલગામના સરપંચ ફળિયામાં રહેતા દિવ્યેશ શૈલેષભાઈ પટેલ અને સેજલબેન ડાહ્યાભાઈ પટેલના લગ્ન 24 એપ્રીના રોજ નિર્ધારિત થયા છે. ત્યારે લગ્ન અગાઉ આજથી શરૂ થયેલી વિધિમાં હળદીના પ્રસંગ બાદ બન્ને ભાવિ દંપતી મતદાન કરવા માટે મતકેન્દ્ર પહોંચી ગયાં હતાં.

યુગલે મતદાન કર્યું

ભાવિ દંપતીને લગ્નની ચાલુ વિધિએ આવેલા જોઈને પ્રિસાઈડીંગ ઓફિસર સહિતના સ્ટાફમાં ખુશી જોવા મળી હતી. મતદાન કર્યા બાદ વરરાજાએ જણાવ્યું હતું કે, દેશમાં મજબૂત સરકાર માટે મત આપ્યો છે જ્યારે સેજનલબેને જણાવ્યું હતું કે,લગ્ન બંધન અગાઉ એટલે મત આપ્યો છે જેથી સરકારને ગઠબંધન કરવાની જરૂર ન પડે.

Slag:-વલસાડના રોલાલગ્ન ગ્રંથી થી જોડાનાર યુગલે શરીરે હળદળ સાથે જ મતદાન કરી પોતાના માતાધિકારનો કર્યો પ્રયોગ 

વલસાડથી 12 કિલોમીટર દૂર આવેલા ઓલગામમાં લગ્ન અગાઉ ભાવિ દંપતી મતદાન કર્યું હતું.ઓલગામના સરપંચ ફળિયામાં રહેતા દિવ્યેશ શૈલેષભાઈ પટેલ અને આજ ગામના દરબડીયા ફળીયામાં રહેતી સેજલબેન ડાહ્યાભાઈ પટેલના લગ્ન 24 એપ્રીના રોજ નિર્ધારિત થયા છે. ત્યારે લગ્ન અગાઉ આજથી શરૂ થયેલી વિધિમાં હળદીના પ્રસંગ બાદ બન્ને ભાવિ દંપતી મતદાન કરવા માટે મતકેન્દ્ર પહોંચી ગયાં હતાં. ભાવિ દંપતીને લગ્નની ચાલુ વિધિએ આવેલા જોઈને પ્રિસાઈડીંગ ઓફિસર સહિતના સ્ટાફમાં ખુશી જોવા મળી હતી. મતદાન કર્યા બાદ દિવ્યેશે  જણાવ્યું હતું કે, દેશમાં મજબૂત સરકાર માટે મત આપ્યો છે જ્યારે સેજનલબેને જણાવ્યું હતું કે,લગ્ન બંધન અગાઉ એટલે મત આપ્યો છે જેથી સરકારને ગઠબંધન કરવાની જરૂર ન પડે.

Location;-valsad 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.