ETV Bharat / crime

Rape Case in Surat : કિશોરી પર દુષ્કર્મની ઘટનામાં માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ - સુરતમાં દુષ્કર્મ કેસ

અડાજણમાં કિશોરી પર દુષ્કર્મની (Rape Case in Surat) ઘટના સામે આવી છે. આ મામલે માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં માતા ઘરની બહાર પહેરો ભરતી અને પુત્ર કિશોરી પર દુષ્કર્મ આચરતો હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ મામલે અડાજણ પોલીસ (Adajan Police Crime Case) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Rape Case in Surat : કિશોરી પર દુષ્કર્મની ઘટનામાં માતા પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

author img

By

Published : Jan 28, 2022, 11:40 AM IST

સુરત : અડાજણ વિસ્તારમાં આવેલા SMC આવાસમાં રહેતા રાજ કહાર અને તેની માતા સામે અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની(Rape Case in Surat) ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ રાજ તે વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીને (Rape on a 15 year Minor Girl in Surat) પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં માતા અને પુત્ર પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પુત્ર કિશોરીને રૂમમાં લઈ જતો માતા બહાર બેસતી

આ ઘટનામાં દુષ્કર્મીએ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે સંબંધ (Rape Crime in Surat) બાંધ્યો હતો. ઉપરાંત જો કિશોર રાજ કહાર સાથે સબંધ નો રાખે તો રાજે મરી જવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં રાજ કિશોરીને રૂમમાં લઇ જતો હતો. તે વેળાએ તેની માતા બહાર બેસતી હતી. અને કિશોરી સાથે શરીર સંબંધ બાંધતો હતો. કિશોરી ના કહેતી હતી તો તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. આવી જ રીતે ઉતરાયણના દિવસે પણ કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Rape in Gir Somnath: વેરાવળમાં સ્વિમિંગ શીખવા જતી પરિણીતા સાથે 7 વર્ષથી દુષ્કર્મ કરતા ટ્રેનરની ધરપકડ

માણસો બોલાવીને મારવાની ધમકી આપી

આ મામલે કિશોરીના પરિવારજનોએ દીકરીને ઘરે કેમ બોલાવો છો તેમ કહેતા પુછ્યુ તો ગમેતેમ બોલી અને માછીવાડથી માણસો બોલાવીને મારવાની ધમકી આપી હતી. જો કે આ મામલે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ (Adajan Police Crime Case) નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Rape in Chhota Udepur: છોટાઉદેપુરમાં ફોટો વાઈરલ કરવાની ધમકી આપી યુવકે સગીરા સાથે 2 વર્ષ સુધી કર્યું દુષ્કર્મ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.