ETV Bharat / crime

ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ, મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો - LARGE NUMBER OF WEAPONS RECOVERED

શ્રીનગર પોલીસે શ્રીનગરની બહારના વિસ્તારમાંથી 3 એકે રાઈફલ, 2 પિસ્તોલ, 9 મેગેઝીન અને 200 રાઉન્ડના વિશાળ કન્સાઈનમેન્ટ ( LARGE NUMBER OF WEAPONS RECOVERED) સાથે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી(Three hybrid terrorists arrested) છે.

Etv Bharatત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ

author img

By

Published : Nov 20, 2022, 9:17 PM IST

જમ્મુ-કાશ્મીર: પોલીસે સેના સાથે સંયુક્ત ઓપરેશનમાં શ્રીનગર જિલ્લામાં ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી (Three hybrid terrorists arrested) છે. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું છે કે આર્મી (2RR) અને શ્રીનગર પોલીસે શ્રીનગરની બહારના વિસ્તારમાંથી 3 એકે રાઇફલ, 2 પિસ્તોલ, 9 મેગેઝિન અને 200 રાઉન્ડના જંગી કન્સાઇનમેન્ટ સાથે ત્રણ હાઇબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

  • Army (2RR) and Srinagar Police arrested three hybrid terrorists along with a huge consignment of 03 AK rifles, 02 Pistols, 09 Magazines & 200 rounds from outskirts of Srinagar. Investigation is going on. Further details shall follow.@JmuKmrPolice

    — Kashmir Zone Police (@KashmirPolice) November 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્રણ આતંકવાદીઓની ધરપકડ: અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, શ્રીનગર પોલીસે આર્મી (2RR) સાથે મળીને શ્રીનગરની બહારના વિસ્તારમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ત્રણ એકે રાઈફલ, બે પિસ્તોલ, નવ મેગેઝીન, 200 રાઉન્ડ અને અન્ય વાંધાજનક સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળાનો મોટો જથ્થો જપ્ત કર્યો ( LARGE NUMBER OF WEAPONS RECOVERED) હતો. વધુ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.