ETV Bharat / city

સ્ટ્રિટલાઈટના અજવાળા હેઠળ યુવક આ રીતે બાળકોના ભવિષ્યને બનાવી રહ્યો છે ઉજ્જવળ - Free education to poor students

વડોદરાનો યુવક ફૂટપાથ પર રહેતા બાળકોને ભણાવી ભગીરથ કાર્ય (Service work of the youth of Vadodara) કરી રહ્યો છે. આ યુવક સવારે નોકરી અને સાંજે બાળકોને ભણાવવાનું કાર્ય કરી (Responsibility to educate poor children) રહ્યો છે. આ રીતે તે બાળકોના ભવિષ્યને પ્રકાશિત કરી રહ્યો છે. તો આવો જાણીએ આ યુવકે ક્યારે બાળકોને ભણાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તેમ જ આગળ શું આયોજન છે.

સ્ટ્રિટલાઈટના અજવાળા હેઠળ યુવક આ રીતે બાળકોના ભવિષ્યને બનાવી રહ્યો છે ઉજ્જવળ

author img

By

Published : May 26, 2022, 2:02 PM IST

વડોદરાઃ જેને લોકોની મદદ કરવાનો સંકલ્પ લીધો હોય. તે વ્યક્તિ ક્યારેય પણ સેવા કરવાથી પીછેહઠ નથી (Service work of the youth of Vadodara) કરતો. આવો જ એક સંકલ્પ લીધો છે વડોદરાના એક અન્જિનિયર યુવક નિકુંજ ત્રિવેદીએ. કોઈકને શિક્ષણ આપવું એ સૌથી ઉત્તમ ભેટ કહેવાય છે. ત્યારે આ યુવક સવારે નોકરી પર જાય અને સાંજે બાળકોને ભણાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યો છે. આ યુવક કારેલીબાગ વિસ્તારમાં (Karelibaug slum area) ફૂટપાથ પર રહેતા બાળકોને સ્ટ્રિટલાઈટના અજવાળામાં ભણાવી તેમના ભવિષ્યમાં પ્રકાશ નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે. સામાન્ય રીતે આપણે કહેતા હોય છે કે, એક વ્યક્તિથી શું થાય. તો આ યુવકે એ વાતને ખોટી કરી બતાવી છે. યુવકે માત્ર 5 બાળકોથી આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો. તો હવે આ યુવક 90 બાળકોને ભણાવી રહ્યો છે.

ભવિષ્યમાં શિક્ષક બનવા માગે છે વિદ્યાર્થીઓ

સ્ટ્રિટલાઈટના અજવાળે ભણાવે છે બાળકોને - આજે શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું (Vadodara Young man is donating education) છે. વાલીઓને બાળકોની સ્કૂલ ફી અને ટ્યૂશન ફી ભરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે વડોદરાનો એન્જિનિયર નિકુંજ ત્રિવેદી પોતાના પગારની 25 ટકા રકમ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ પાછળ (Help to Poor and Slum areas childrens) ખર્ચ કરે છે. તે કારેલીબાગ વિસ્તારમાં ફૂટપાથ પર સ્ટ્રિટલાઈટના અજવાળે 90 જેટલા બાળકોને મફતમાં (Free education to poor students) શિક્ષણ આપે છે.

સ્ટ્રિટલાઈટના અજવાળે ભણાવે છે બાળકોને
સ્ટ્રિટલાઈટના અજવાળે ભણાવે છે બાળકોને

આ પણ વાંચો- મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના બાળકોને મફત શિક્ષણ, સ્વનિર્ભર શાળા મંડળની જાહેરાત

સવારે નોકરી ને સાંજે સેવા - હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર નિકુંજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેઓ સાંજ સુધી નોકરી કરે છે અને સાંજે 7થી 9 2 કલાક સ્લમ વિસ્તારના બાળકોને મફતમાં શિક્ષણ આપે છે. આ એવા બાળકો છે, જેમનો પરિવાર ટ્યૂશન ફીનો ખર્ચ કરી શકતો નથી. તેઓ શરૂઆતમાં NGO સાથે જોડાઈને બાળકોને શિક્ષણ (Free education to poor students) આપતા હતા, પરંતુ કોરોના પછી NGO બંધ થઈ ગયું. જોકે, તેમને બાળકો માટે કંઈક કરવાની ઈચ્છા હતી. એટલે તેમણે બાળકોને સૂએઝ પમ્પિંગ સ્ટેશનની બહાર બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. આજથી 8 મહિના પહેલા 5થી 6 બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. તો હવે આજે 80થી 90 જેટલા બાળકો તેમની પાસે ભણવા માટે આવે છે. અહીં રસ્તા પર આવતાજતા લોકો પુસ્તકો સહિતની મદદ (Help to Poor and Slum areas childrens) બાળકોને કરે છે.

સ્ટ્રિટલાઈટના અજવાળે ભણાવે છે બાળકોને
સ્ટ્રિટલાઈટના અજવાળે ભણાવે છે બાળકોને

આ પણ વાંચો- કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને બારડોલી જનતા કેળવણી મંડળ આપશે મફત શિક્ષણ

વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવી રહ્યું છે - વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ બાળકો ભણશે તો આગામી પેઢી એજ્યુકેટેડ થશે. કેટલાક હોંશિયાર બાળકોને ખાનગી સ્કૂલમાં એડમિશન અપાવીને હું ભણાવું છું. તેમની ફી સહિતના ખર્ચ હું આપું છું. તેમના રિઝલ્ટ પણ સારા આવ્યા છે. આ બાળકોના માતાપિતા મજૂરી કરે છે, પરંતુ આ બાળકોને સારૂ એજ્યુકેશન મળશે. તો તેમની આગામી પેઢી પૂરેપૂરી એજ્યુકેટેડ હશે. આ જરૂરિયાતમંદો બાળકોને સારું શિક્ષણ (Free education to poor students) આપીને તેમને આગળ વધારવાનું મારું ધ્યેય છે.

સવારે નોકરી ને સાંજે સેવા
સવારે નોકરી ને સાંજે સેવા

બાળપણમાં કરી સ્ટ્રગલ - નિકુંજ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું પણ આ બાળકો જેવા બેકગ્રાઉન્ડમાંથી જ આવું છું. મેં નાનપણમાં ખૂબ સ્ટ્રગલ કરી હતી. મને કોઈ ભણાવવાવાળું નહતું. મારી સ્થિત ખરાબ હતી. આ બાળકોને મારા જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે હું પ્રયાસ કરી રહ્યો છું. એક મેડમ પણ બાળકોને ભણાવવામાં મદદ (Help to Poor and Slum areas childrens) કરી રહ્યા છે. આ ઉપરાંત ધોરણ 10 અને 12ની વિદ્યાર્થિનીઓ પણ બાળકોને ભણાવવા માટે આવે છે.

વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવી રહ્યું છે

ભવિષ્યમાં શિક્ષક બનવા માગે છે વિદ્યાર્થીઓ - અહીં ભણવા આવતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, અહીં સર અને મેડમ અમને ખૂબ જ સારું શિક્ષણ (Free education to poor students) આપે છે. જેથી હું તેમનો આભાર માનું છું. અહીં ભણાવતા સર અમારી સ્કૂલ ફી પણ ભરે છે. હું પણ ભવિષ્યમાં ટીચર બનીશ અને મદદ (Help to Poor and Slum areas childrens) કરીશ. નિકુંજ ત્રિવેદી પાસેથી ધોરણ 8થી અભ્યાસ કરતી વિદ્યાર્થિની આજે ધોરણ 12ની પરીક્ષા આપી ચૂકી છે. તેને જણાવ્યું કે, હું મારા સરને અહીં મદદ કરવા આવું છું. સાથે ભવિષ્યમાં પણ આ પ્રકારે મદદ કરી શકું. તેવા મારો પ્રયાસ રહેશે.

બાળકોને સારું શિક્ષણ મળતું થયું - શહેરના યુવાન નિકુંજ ત્રિવેદીના સેવાયજ્ઞના કારણે શહેરના સ્લમ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળતું (Free education to poor students) થયું છે. નિકુંજની કામગીરી અન્ય યુવકયુવતીઓ પણ તેમની સાથે જોડાયા છે. આમ, તેમની કામગીરી સમાજ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.