ETV Bharat / city

નફીસા આત્મહત્યા કેસમાં તપાસ કરવામાં પોલીસને રસ જ નથી કે શું...

વડોદરામાં નફીસા નામની યુવતીએ આત્મહત્યા (Vadodara Nafisha Suicide Case) કરતાં પોલીસે હવે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી છે. આરોપી રમિઝ મૃતક યુવતી સાથે છેલ્લા 5 વર્ષથી લિવ-ઈનમાં રહેતો હતો. આ કેસમાં અન્ય શું નવી વિગત છે તે જોઈએ આ અહેવાલમાં.

નફીસા આત્મહત્યા કેસમાં તપાસ કરવામાં પોલીસને રસ જ નથી કે શું...
નફીસા આત્મહત્યા કેસમાં તપાસ કરવામાં પોલીસને રસ જ નથી કે શું...
author img

By

Published : Jun 24, 2022, 1:49 PM IST

વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા નામની યુવતીએ આત્મહત્યા (Vadodara Nafisha Suicide Case) કરી હતી. તેણે અમદાવાદના પ્રેમી રમિઝે (Vadodara young woman was betrayed in love) લગ્ન કરવાની ના પાડતા ગળે ફાંસો ખાઈ લીધો હતો. જોકે, ભાડાના ઘરમાં નફીસાની સાથે તેની રૂમ પાર્ટનર શબનમે આ અંગે કહ્યું હતું કે, રમિઝ નફીસાના ઘરના ભાડા સહિતનો ખર્ચ ઉપાડતો તેમ જ બંને 5 વર્ષથી લિવ-ઈનમાં રિલેશનશિપમાં રહેતા હતા.

નફીસા ડિપ્રેશનમાં હતી

પોલીસ હજી નિવેદનો નોંધવામાં વ્યસ્ત - શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા આત્મહત્યા (Vadodara Nafisha Suicide Case) મામલે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ટેલિફોનિક વાતચીતમાં તાપસ અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં પરિવાર અને રૂમ પાર્ટનર દ્વારા આપવામાં આવેલા નિવેદનોને આધારે તપાસ ચાલુ છે અને હજી પણ નિવેદનો નોંધાઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે, હજી આ કેસમાં પોલીસે માત્ર અકસ્માતે મોટ (એડી )નોંધી છે અને આગામી સમયમાં જો તપાસમાં કઈ જણાશે તો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નફીસા ડિપ્રેશનમાં હતી- નફીસાની રૂમ પાર્ટનર શબનમે જણાવ્યું હતું કે, હું નફીસા સાથે ભાડાના ઘરમાં છેલ્લા 5 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે રહેતી હતી. નફીસા અમદાવાદના રમિઝ નામના યુવકને ખૂબ જ પ્રેમ (Vadodara young woman was betrayed in love) કરતી હતી, પરંતુ રમિઝ લગ્નનો વાયદો કરીને ફરી ગયો હતો. આથી ડિપ્રેશનમાં (Depressed young woman commits suicide) આવીને નફીસાએ આત્મહત્યા (Vadodara Nafisha Suicide Case) કરી લીધી હતી. નફીસા અને રમિઝ છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા અને લિવ-ઈનમાં રહેતા (Vadodara young woman was betrayed in love) હતા. રમિઝ નફીસાના ઘરનું ભાડું, લાઈટ બિલ સહિતનો તમામ ખર્ચ ઉપાડતો હતો. રમિઝ નફીસાના ભાડાના ઘરમાં આવતો જતો હતો અને બંને પતિપત્નીની જેમ જ રહેતા હતા.

આ પણ વાંચો-Suicide Case in Rajkot : પતિનો ફોટો લઈને બાળકો સાથે મહિલા પહોંચી કમિશ્નર ઓફિસ

રૂમ પાર્ટરને પોલીસને કરી જાણ - શબનમે વધુમાં કહ્યું હતું કે, નફીસાએ આત્મહત્યા (Vadodara Nafisha Suicide Case) કરી ત્યારે હું ઉપરના રૂમમાં સૂતી હતી. અમે રાત્રે 3 વાગ્યા સુધી સાથે જ હતા. પરંતુ ત્યારે એવું કશું જ લાગ્યું નહીં કે તે આવું પગલું ભરી લેશે. જોકે, સવારે નીચે આવી પડદો હટાવીને જોયું તો તેણે ગળેફાંસો ખાઈ (Vadodara young woman was betrayed in love) લીધો હતો. આ અંગે પોલીસ અને તેના પરિવારના લોકોને જાણ કરી હતી.

આ પણ વાંચો- Rajkot Suicide Case: પ્રેમના કારણે વધુ એક યુવતીએ ગુમાવ્યો જીવ, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ

પરિવાર અપનાવવા તૈયાર નહતો - શબનમના જણાવ્યા અનુસાર, રમિઝના પરિવારજનો નફીસાને અપનાવવાની ના પાડી રહ્યા હતા. આથી પરિવારે તેને પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. નફીસા હંમેશા કહેતી કે, મારે રમિઝ સાથે (Vadodara young woman was betrayed in love) લગ્ન કરવા છે. હું તેના વિના નહીં રહી શકું. શબનમે કહ્યું કે, રમિઝને કારણે મારી બહેન જેવી ફ્રેન્ડ નફીસાએ જીવ ગુમાવવો પડ્યો છે. તેને ન્યાય મળવો જોઈએ.

પરિવારમાં કોણ કોણ છે - નફીસા પોતાના પરિવારથી અલગ રહેતી હતી. પોતાના પરિવારમાં હાલમાં માતા અવસાન થયું છે. પિતા પણ બીમાર હોવાથી કંઈ બોલવા તૈયાર નથી. જ્યારે તેના પરિવારમાં એક ભાઈ અને બહેન છે. તો હવે નફીસાના પરિવાર અને તેની રૂમ પાર્ટનર ન્યાયની માગ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.