ETV Bharat / city

પોલીસ કમિશનરે મિથેનોલના વેપારીઓ સાથે કરી બેઠક, આપ્યા મહત્વના સૂચન - મિથેનોલના વેપારીઓને તકેદારી રાખવા સૂચના

વડોદરામાં લઠ્ઠાકાંડ જેવી (Botad Latha Kand Case0 કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે પોલીસ એક્શન મોડમાં (Vadodara police in action mode) આવી ગઈ છે. અહીં શહેર પોલીસ કમિશનરે મિથેનોલના નાના-મોટા ટ્રેડર્સ અને સ્ટોરેજ રાખનારા લોકો સાથે બેઠક (Vadodara CP Dr Shamsher Singh Meeting with Methanol Traders) યોજી હતી. તેમ જ તેમણે કડક સૂચનો પણ આપ્યા હતા.

પોલીસ કમિશનરે મિથેનોલના વેપારીઓ સાથે કરી બેઠક, આપ્યા મહત્વના સૂચન

author img

By

Published : Jul 30, 2022, 11:33 AM IST

વડોદરાઃ રાજ્યમાં ફરી લઠ્ઠાકાંડ (Botad Latha Kand Case) જેવી દુર્ઘટના ન બને તે માટે હવે પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે. ત્યારે વડોદરામાં શહેર પોલીસ કમિશનરે ડો શમશેર સિંહે આ અંગે મહત્વની બેઠક (Vadodara CP Dr Shamsher Singh Meeting with Methanol Traders) યોજી હતી. તેમાં તેમણે મિથેનોલના નાના-મોટા ટ્રેડર્સ અને સ્ટોરેજ રાખનારા લોકો સાથે મુલાકાત કરી તેમને કડક સૂચનો આપ્યા હતા. સાથે જ તેમણે કેમિકલનો જથ્થો અન્ય કોઈના હાથમાં ન જાય તે માટે ધ્યાન રાખવા (Methanol dealers advised to be vigilant) જણાવ્યું હતું.

પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ - રાજ્યમાં બરવાળા, ધંધુકાના ગામડાઓમાં થયેલા લઠ્ઠાકાંડમાં (Botad Latha Kand Case) 55થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ ચકચારી ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે. તો હવે વડોદરામાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે તકેદારી લેવામાં (Methanol dealers advised to be vigilant) આવી રહી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરે આ અંગે વેપારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી.

આ પણ વાંચો- બોટાદ લઠ્ઠાકાંડ બાદ જાગેલા તંત્રએ પાંચ વર્ષથી લાયસન્સ વગર ધમધમતા એમોસના પીપળજ યુનિટને કર્યું સીલ

કોઈ ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખવું - આ બેઠકમાં શહેર પોલીસ કમિશનરે મિથેનોલના ટ્રાન્સપોર્ટેશન તેમ જ સ્ટોરેજ દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય અને તેનો નિયમાનુસાર જ ઉપયોગ થાય. તેમ જ અનઅધિકૃત વ્યક્તિ પાસે તેનો જથ્થો ન જાય અને તેના દુરૂપયોગના કારણે કોઈ હોનારત કે દુર્ઘટના ન સર્જાય તેના માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચો- દારૂના અડ્ડાઓ પર મહિલાઓની રેડ, પછી થયું આવું કે...

વેપારીઓ પોલીસને બાતમી આપશે - શહેર પોલીસ કમિશનરે યોજેલી આ બેઠકમાં (Vadodara CP Dr Shamsher Singh Meeting with Methanol Traders) મિથેનોલના 60થી વધુ ડિલર્સ તથા ટ્રેડર્સ હાજર રહ્યા હતા. આ લોકોએ પણ પોલીસને બાહેંધરી આપી હતી કે, મિથેનોલનો જથ્થો અનઅધિકૃત વ્યક્તિના હાથમાં નહીં જાય તેની તકેદારી (Methanol dealers advised to be vigilant) રાખશે. તેમ જ જો તેમને ધ્યાને આવી કોઈ પ્રવૃત્તિ આવશે તો પોલીસને બાતમી આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.