ETV Bharat / city

દિવાળી પહેલા પોલીસની બોનાન્ઝા ઓફર,વડોદરાના એક સહિત પાંચ વોન્ટેડ બુટલેગરોની માહિતી આપો અને મેળવો રોકડ ઇનામ - પાંચ વોન્ટેડ બુટલેગરોની માહિતી આપો

સ્ટેટ મોનીટરીંગ સેલ ( State Monitoring Cell ) દ્વારા ગુજરાતમાં દારૂનો વેપલો ચલાવનાર પાંચ મોસ્ટ વોન્ટેડ આરોપીઓ ( List of five most wanted accused ) ની યાદી જાહેર કરાઈ છે. આરોપીઓ પકડવા સંબંધે સચોટ માહિતી આપનાર વ્યક્તિને રોકડ ઈનામ ( Five wanted bootleggers information ) આપવામાં આવશે. આરોપી દીઠ માહિતી આપનારને 25,000નું આગોતરા રોકડ ઈનામ ( Vadodara Police bonanza offer )મળશે.

દિવાળી પહેલા પોલીસની બોનાન્ઝા ઓફર,વડોદરાના એક સહિત પાંચ વોન્ટેડ બુટલેગરોની માહિતી આપો અને મેળવો રોકડ ઇનામ

author img

By

Published : Oct 18, 2022, 6:21 PM IST

વડોદરા રાજ્યમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુદા-જુદા વિસ્તારોમાંથી દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવી રહ્યો છે. પરંતુ ઘણા એવા બુટલેગરો છે જેઓ ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂનો વેપલો કરી રહ્યા છે. આવા જ કુખ્યાત બુટલેગરમાંથી પાંચ મોસ્ટ વોન્ટેડ બુટલેગરોની યાદી ( List of five most wanted accused ) આજે સ્ટેટ મોનીટરીંગ સેલ ( State Monitoring Cell ) દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ આ પાંચ આરોપી બુટલેગરની માહિતી ( Five wanted bootleggers information ) આપનારને આગોતરા રોકડ ઈનામ ( Vadodara Police bonanza offer ) આપવામાં આવશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

કુખ્યાત બુટલેગરોની યાદી જાહેર ગુજરાતના સ્ટેટ મોનીટરીંગ સેલ ( State Monitoring Cell ) દ્વારા આજે 18 ઓક્ટોબરના રોજ રાજ્યના મોટા અને કુખ્યાત બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ SMC દ્વારા ગુજરાત રાજ્યમાં પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડનાર પ્રોહિબીશનના મોસ્ટ વોન્ટેડ બુટલેગરો ( List of five most wanted accused ) ને પકડવાની કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાંં પ્રોહીબીશનની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા મોટા પ્રોહીબીશન બુટલેગરો વિરૂદ્ધ દાખલ થયેલ ગુનાઓ સંબંધે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા તેમજ શહેર અને જિલ્લાની સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરતાં કરાવતા આજદિન સુધી મળી આવેલા ન હોય અને નાસતાં ફરતાં હોય તેમના વિરૂદ્ધ સીઆરપીસી કલમ -70 મુજબ વોરંટ મેળવવામાં આવેલ છે.

આરોપી દીઠ રુપિયા 25,000નું રોકડ ઇનામ મળશે

પ્રોહિબીશનના મોસ્ટ વોન્ટેડ બુટલેગર આરોપીના નામ અને માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ ( State Monitoring Cell ) દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી ( Five wanted bootleggers information ) પ્રમાણે વિશ્વાસ ભીમરાવ ગડરી (બોડોગે) (રહે.મકાન નં.37/38, જાનકીનગર સોસાયટી, નવાપુરા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) ની સામે પ્રોહિબીશનના 71 ગુના દાખલ છે. જેમાંથી 16 ગુનાઓમાં તે વોન્ટેડ જાહેર કરાયેલો છે. આરોપી નંબર બે પિન્ટુ ઉર્ફે બારડોલી એસઓ પરષોત્તમ પટેલ (રહે.બારડોલી, હિદાયતનગર, જિ.સુરત) ની સામે 32 ગુના નોંધાયેલા છે. જેમાંથી 10 ગુનામાં તે વોન્ટેડ જાહેર છે. આરોપી નંબર ત્રણ દેવેન્દ્ર ઉર્ફે બંસી રામકુલસિંગ પરીહાર (રહે.એ 301/302 આદિત્ય-24, જે-18 ફ્લેટ સામે, ફાયર સ્ટેશન રોડ, ટીપી-44, ચાંદખેડા, અમદાવાદ શહેર. (મૂળ ગામ ખજુરી, તા.જિ.મથુરા, ઉત્તરપ્રદેશ) ની સામે 20 ગુના દાખલ છે. જેમાં 2 ગુનામાં તે વોન્ટેડ જાહેર કરાયેલ છે. આરોપી નંબર ચાર સુનીલ ઉર્ફે અદો પ્રકાશમલ કેવલરામાણી (રહે.એ-6, રૂમ નં.24, સંત કંવર કોલોની, વારસીયા, વડોદરા શહેર ) સામે 5 ગુના નોંધાયેલ છે. જેમાં 2 ગુનામાં તે વોન્ટેડ છે. તેમ જ આરોપી નંબર પાંચ સુનીલ ઉર્ફે ભંવરલાલ એસઓ મોતીલાલ દરજી (રહે.ગામ ગંડોલી, થાના-ઘાંસા,તા.માવલી, જિ.ઉદેપુર, રાજસ્થાન) સામે 65 ગુના દાખલ છે. જેમાંથી 16 ગુનામાં તે વોન્ટેડ છે.

આરોપી દીઠ.25000નું આગોતરા રોકડ ઈનામ ઉપર જણાવેલ મોસ્ટ વોન્ટેડ પ્રોહીબીશન બુટલેગરો ( Five wanted bootleggers information ) ને જે વ્યક્તિ સચોટ માહિતી આપીને પકડાવશે તે વ્યક્તિને આરોપી દીઠ રૂ.25000 લેખે આગોતરા રોકડ ઈનામ આપવાનું ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ જાહેર કર્યું છે. જેથી ઉપરોક્ત પ્રોહીબીશનના મોટા બુટલેગરોની જે વ્યક્તિ સચોટ માહિતી આપીને પકડાવશે તે વ્યક્તિને આરોપી દીઠ રૂ.25 હજાર લેખે રોકડ ઈનામ મળશે. સ્ટેટ મોનીટરીંગ સેલ ( State Monitoring Cell ) ના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાને મો.નં. 9978409153 પર આરોપીઓ પકડવા સંબંધે સચોટ માહિતી આપીને પકડાવનાર વ્યક્તિને રોકડ ઈનામ ( Vadodara Police bonanza offer ) આપવામાં આવશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.