ETV Bharat / city

વડોદરા વકીલ મંડળ દ્વારા પોલીસ સામે ઉગ્ર વિરોધ, ભવિષ્ય માટેની કરી આ માંગ - Vadodara Diwalipura court premises

સુરતમાં TRB જવાન દ્વારા કરાયેલા હુમલામાં એડવોકેટ મેહુલ બોઘરએ ભારે ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ વડોદરા વકીલ મંડળ દ્વારા આ હુમલાખોર TRB જવાન સાજન ભરવાડ વિરુદ્ધ નારા લગાવી વિરોધ કર્યો હતો. શહેર દિવાળીપુરા ન્યાય મંદિર પરિસરની બહાર આજે TRB જવાનના પૂતળા દહન કરી વકીલ મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન થયું હતું. Vadodara Lawyer Mandal Vadodara Diwalipura court premises Vadodara Court Complex Lawyers protest against atrocity complaint 2022

વડોદરા વકીલ મંડળ દ્વારા પોલીસ સામે ઉગ્ર વિરોધ, ભવિષ્ય માટેની કરી આ માંગ

author img

By

Published : Aug 24, 2022, 5:03 PM IST

વડોદરા સુરતમાં TRB જવાન (TRB Jawan in Surat ) દ્વારા કરાયેલા હુમલામાં એડવોકેટ મેહુલ બોધરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આજે વડોદરા વકીલ મંડળ દ્વારા હુમલાખોર સાજન ભરવાડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સાજન ભરવાડના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

સુરતમાં લાઈવ ફેસબુક દરમિયાન હુમલો કરનાર TRB જવાન સાજન ભરવાડના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો.

મોટી સંખ્યામાં વકીલોનો વિરોધ વડોદરા કોર્ટ સંકુલની (Vadodara Court Complex) બહાર મોટી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ સાથે મેહુલ બોઘરા પર થયેલી એટ્રોસિટીની ફરિયાદ (Lawyers protest against atrocity complaint ) સામે પણ વકીલોનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને ત્વરિત નિર્ણય લઈ આરોપીને સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

સાજન ભરવાડના પૂતળાનું દહન
સાજન ભરવાડના પૂતળાનું દહન

આ પણ વાંચો બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન આપવાના વિરોધમાં હૈદરાબાદમાં હિંસક વિરોધ

લાઈવ ફેસબુક પૂતળાનું દહન વડોદરા શહેર દિવાળીપુરા ન્યાય મંદિર પરિસરની બહાર (Vadodara Diwalipura court premises) આજે વડોદરા વકીલ મંડળ (Vadodara Lawyer Mandal) દ્વારા ભારે વિરોધ દર્શાવ્યો હતો. સુરતમાં લાઈવ ફેસબુક દરમિયાન હુમલો કરનાર TRB જવાન સાજન ભરવાડના પૂતળાનું દહન કરી વિરોધ દર્શાવ્યો હતો.

મોટી સંખ્યામાં વકીલોની ઉપસ્થિતમાં વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં ખોટી ફરિયાદ ન થાય તે માટે માંગણી આ સાથે વકીલો દ્વારા ન્યાય પરિસરની બહાર મેહુલ બોધરાને ન્યાય આપોના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો. બીજી તરફ પોલીસ હાય હાયના નારા લગાવી આવી ઘટનાનો વિરોધ કરી મેહુલ બોધરા પર થયેલી ખોટી ફરિયાદ છે. ભવિષ્યમાં આ પ્રકારની ફરિયાદ ખોટી ન થાય (Lawyers protest against atrocity complaint 2022) તે માટે પણ માંગણી કરી હતી.

વડોદરા કોર્ટ સંકુલ
વડોદરા કોર્ટ સંકુલ

આ પણ વાંચો વડોદરા નગરપાલિકાએ રોડ પાછળ અઢળક ખર્ચ્યા નાણાં, લોકોએ કર્યો તેનો વિરોધ

નિષ્પક્ષ તપાસ માટે ઉગ્ર વિરોધ વકીલ મંડળના પ્રમુખ (President of the Lawyer Association) નલિન પટેલે જણાવ્યું હતું કે, સુરત પોલીસની નિષ્કાળજીના કારણે આ હુમલો થયો છે. માત્ર સાજન ભરવાળાજ નહીં પણ તેને તૈયાર કરનાર શખ્સ સામે પણ પગલાં લેવા જોઈએ. આ હુમલો કરનાર અને કરાવનાર સામે યોગ્ય તપાસ થાય અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે નિષ્પક્ષ તપાસ થાય તે માટે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.