ETV Bharat / city

વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું, પોલીસનો રોલ મહત્ત્વનો બન્યો - વડોદરા પોલીસ

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા ટીવી ડિબેટમાં ભાગ લેવા દરમિયાન કરેલી ટિપ્પણીને (Nupur sharma comment) લઇ તેમનો વ્યાપક વિરોધ થયો. જેમાં વડોદરાના મુસ્લિમ સમાજે ગઇ કાલે નમાઝ બાદ ઝૂકાવ્યું હતું. ત્યારબાદ મામલો સામે પલડે આવતાં વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું (Vadodara Hindu organizations swayed in support of Nupur Sharma) હતું.

વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું, પોલીસનો રોલ મહત્ત્વનો બન્યો

author img

By

Published : Jun 11, 2022, 3:58 PM IST

વડોદરા- દેશમાં જોવા મળી રહેલા વિરોધ વચ્ચે વડોદરામાં નૂપુર શર્માના (Nupur sharma comment) સમર્થનમાં હિન્દુ સંગઠનો ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સમર્થન જતાવી રહ્યાં છે. નૂપુર શર્મા મુસ્લિમ સમાજના નિશાને આવ્યા છે દેશથી લઈને વિદેશમાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ વિરોધ વચ્ચે વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું (Vadodara Hindu organizations swayed in support of Nupur Sharma)હતું.

મુસ્લિમ સમાજના વિરોધ પ્રદર્શનની પ્રતિક્રિયારુપે હિન્દુ સંગઠનોના દેખાવ યોજાયા

આ પણ વાંચોઃ વડોદરામાં નુપુર શર્મા સામે રોષ, રોડ પર પોસ્ટર લગાવી ધરપકડની માંગ

પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો - વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈકાલ રાત્રે હિન્દુ સંગઠનોએ નૂપુર શર્માના સમર્થનમાં દેખાવો કર્યા હતાં. નૂપુર શર્મા હમ તુમ્હારે સાથ હૈના નારા પણ લગાવ્યા હતા. ભગવા ઝંડા લઈને લોકો રસ્તા પર ઉતરી (Vadodara Hindu organizations swayed in support of Nupur Sharma)આવ્યા હતાં. જો કે પરિસ્થિતિ વણસે તે પહેલા આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. નૂપુર શર્માના સમર્થનમાં આવેલા હિન્દુ સંગઠનોને વડોદરા પોલીસે ( Vadodara Police ) સમજાવી રોડ પરથી હટાવ્યાં હતાં.

આ પણ વાંચોઃ વડોદરામાં નુપુર શર્માનો વિરોધ : નવાબવાડા પાસે મુસ્લિમ સમાજનો રોષ થયો વ્યક્ત, પોલીસે હાથ ધરી આ કવાયત

સવારથીજ નૂપુર શર્માનો વિરોધ થતો હતો - નૂપુર શર્મા દ્વારા ઇસ્લામીક ધર્મગુરુ મહોમ્મદ પયગંબર પર ટિપ્પણી (Nupur sharma comment) કરવા બદલ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વિરોધ થઈ રહ્યો હતો. મહોમ્મદ પયગંબર વિશે વિવાદિત ટિપ્પણીના કારણે મુસ્લિમ સંપ્રદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સવારેના મચ્છીપીઠ વિસ્તારમાં નૂપુર શર્માના રોડ પર પોસ્ટરો ચોંટાળવામાં આવ્યા હતાં. વિવાદિત ટિપ્પણી કરનારની ધરપકડ કરવા ભારે માંગ ઉઠી હતી. તો બીજી તરફ નૂપુર શર્માના સમર્થનમાં કેટલાક હિન્દુ સંગઠનો એકત્ર થયા (Vadodara Hindu organizations swayed in support of Nupur Sharma)હતાં.જેમાં વડોદરા પોલીસની ( Vadodara Police ) સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.