ETV Bharat / city

લાલબત્તી ધરતી ઘટના : વડોદરામાં શ્રમજીવી પાસેથી આ રીતે ખંખેરી લીધાં 2.77 લાખ, જાણો શું થયું - Vadodara Crime News

રસનો કોલુ ચલાવી ગુજરાત ચલાવતા યુવકને ભોળવીને 2.77 લાખની છેતરપિંડી આચરવાની ઘટના (Fraud in the name of Kon Banega Crorepati in Vadodara) વડોદરામાં સામે આવી છે. શું છે. લાલબત્તી ધરતી ઘટના (Vadodara Crime News) તે વિશે વાંચો અહેવાલમાં.

લાલબત્તી ધરતી ઘટના : વડોદરામાં શ્રમજીવી પાસેથી આ રીતે ખંખેરી લીધાં 2.77 લાખ, જાણો શું થયું

author img

By

Published : May 10, 2022, 9:03 PM IST

વડોદરા- વાડી વિસ્તારમાં રહેતો શ્રમજીવીને થોડા દિવસ પહેલાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. તેમાં વડોદરામાં કોન બનેગા કરોડપતિના નામે છેતરપિંડી (Fraud in the name of Kon Banega Crorepati in Vadodara)કરી લોટરી લાગી હોવાનું જણાવી અલગ-અલગ બહાના હેઠળ શ્રમજીવી પાસેથી 2.77 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે મામલે શ્રમજીવીની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે (Vadodara Cyber Police) તપાસ હાથ ધરી બે આરોપીઓની (Vadodara Crime News) અટકાયત કરી હતી.

આરોપી પાસેથી વિવિધ બેંકોના 32 ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક પાસબુકો, બોગસ આધાર કાર્ડ મળ્યાં

આ પણ વાંચોઃ સાવધાન..! મેયરના નામે આ રીતે અધિકારીનું ખિસ્સું કર્યું ખાલી

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતો અને રસનો કોલુ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી યુવકને થોડા દિવસ પહેલાં જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કે તમે કોન બનેગા કરોડપતિમાં(Fraud in the name of Kon Banega Crorepati in Vadodara) તમારો નંબર સિલેક્ટ થયો છે અને 25 લાખ રૂપિયાની લોટરી (Alarm Rising Crime in Vadodara) લાગી છે. જે સાંભળી શ્રમજીવી યુવક ધોળે દિવસે લાખોપતિ થયો હોવાના સપનામાં ખોવાઈ ગયો હતો. પરંતુ યુવકને ખબર ન હતી કે તે કોઈ ગેંગની છેતરપિંડીનો (Vadodara Crime News) ભોગ બની રહ્યો છે.

આ પણ વાંચોઃ Fraud Case in Mahesana : ન્યુ દિલ્લીના 3 શખ્સો વસઈ ગામના ખેડુતના લાખો રુપીયા ખંખેરી રફુચક્કર

અને થયું પણ એવું જ - છેતરપિંડી કરતી ગેંગ દ્વારા 25 લાખની રકમ લેવા માટે તેને અલગ અલગ બહાના બતાવી રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરાવ્યા હતાં. જેમાં કુલ મળી 2.77 લાખની રકમ ઠગોએ ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ બાબતનું ભાન થતાં જ યુવકે સાયબર ક્રાઇમ પોલીસ મથકે (Vadodara Cyber Police)પોતાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમને તપાસનો દોર લંબાવ્યો લખનૌ ખાતેથી બે આરોપીને (Vadodara Crime News) ઝડપી પાડયા હતાં. જે બંને આરોપી પાસેથી વિવિધ બેંકોના 32 ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક પાસબુકો, બોગસ આધાર કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.