ETV Bharat / city

કરોડોની ઠગાઈ કેસના આરોપીઓ હૈદરાબાદથી ઝડપાયાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા - વડોદરા ક્રાઈમ ન્યૂઝ

આરબીઆઈના બનાવટી લેટરથી રૂપિયા 2 કરોડ 81 લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી લેવાના ઠગાઈ કેસ ( 2 crore 81 lakh cheating cases of Vadodara ) ના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે હૈદરાબાદથી દબોચી ( Vadodara crime branch arrest two accused from hyderabad ) લીધાં છે.

કરોડોની ઠગાઈ કેસના આરોપીઓ હૈદરાબાદથી ઝડપાયાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા

author img

By

Published : Sep 23, 2022, 8:58 PM IST

વડોદરા આજના આધુનિક ટેકનોલોજી અને ડિજિટલના જમાનામાં ઠગાઈ કરનાર ઠગોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ આરબીઆઈના બનાવટી લેટર ( Cheated with dummy document ) થકી રૂપિયા 2 કરોડ 81 લાખ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ ( 2 crore 81 lakh cheating cases of Vadodara ) કરનાર ગુનામાં સંડોવાયેલા બે આરોપીને હૈદરાબાદ ખાતેથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત ( Vadodara crime branch arrest two accused from hyderabad ) કરવામાં આવી છે.

આરોપી પૈકીના આરોપી રામારાવ રૂપનેર અને સુધીન્દ્ર ગણપત્ય નારાયણપ્પા વૈદ્ય બંને તેલંગાણાના છે

ડમી ડોક્યુમેન્ટથી ઠગાઈ કરી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને ગત તારીખ 29/04/22 ના રોજ ફરિયાદ નોંધાવાઇ હતી. ફરિયાદના આધારે સાત જેટલા આરોપી સામે 21/09/20 થી 21/02/21 સુધીના સમયગાળામાં ફરિયાદીનો વિશ્વાસ કેળવી ફરિયાદીના ખાતામાંથી આરટીજીએસ અને એનઇએફટી દ્વારા રૂપિયા 2 કરોડ 81 લાખ ટ્રાન્સફર ( 2 crore 81 lakh cheating cases of Vadodara ) કરાવી લીધાં હતાં. ફરિયાદીએ પૈસા પરત માંગતા એક્સિસ બેન્કના પેમેન્ટ બુકિંગ રીસીપ્ટ તથા રેમીટન્સને લગતા ડોક્યુમેન્ટ તથા થાઇબેવરેજીસ કંપનીનો ખોટો લેટરપેડ બનાવી ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આ બનાવટી ડોક્યુમેન્ટો ( Cheated with dummy document ) આપી ફરિયાદીના રૂપિયા પરત કર્યાં ન ( Vadodara Crime News ) હતાં.આમ છેતરપિંડીના આ કેસમાં ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ હૈદરાબાદ પહોંચી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ખેરની ટીમ આ ગુનાની તપાસ દરમિયાન આ ગુનામાં સંડાવેલ આરોપીઓની હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ આધારિત તપાસ દરમિયાન આ ગુનામાં આરોપી પૈકીના આરોપી રામારાવ રૂપનેર અને સુધીન્દ્ર ગણપત્ય નારાયણપ્પા વૈદ્ય બંને તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે હોવાની માહિતી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.આર મોદી તથા પોલીસ માણસોની ટીમ હૈદરાબાદ ખાતે પહોંચી ( Vadodara crime branch arrest two accused from hyderabad ) ગઇ હતી.

રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચની ટીમ હૈદરાબાદ ખાતે જઈ જુદા જુદા વિસ્તારોમાં જઇ આરોપીની તપાસ કરી આ ગુનામાં સંડાવેલ બંને આરોપીને ઝડપી પાડ્યા ( Vadodara crime branch arrest two accused from hyderabad ) હતાં. આ બંને આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન તેઓ રિયલ એસ્ટેટનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. તો આરોપી સુધીન્દ્ર વૈદ્યની પૂછપરછ દરમ્યાન અગાઉ ચાર ગુનામાં પકડાયેલ હોવાની હકીકત સામે આવી છે. હાલમાં બંને આરોપી વિરુદ્ધ રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.