ETV Bharat / city

વડોદરામાં સોનાની ચેઇનની ચોરીની વધુ એક ઘટના, બાઇકસવાર લૂંટારા ખેંચી ગયાં - વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ

વડોદરાના વાસણા રોડ પર યોગીનગર સોસાયટી ( Vadodara Yoginagar Society ) પાસે મહિલા ચેઇનચોરોનો ભોગ બની હતી. મહિલા પોતાના બાળકોને શાળાએથી પરત ઘરે લાવી રહ્યા હતાં તે દરમિયાન બે લૂંટારૂઓએ તેમની સોનાની ચેઇન (Theft of a gold chain in Vadodara ) તફડાવી લીધી હતી.

વડોદરામાં સોનાની ચેઇનની ચોરીની વધુ એક ઘટના, બાઇકસવાર લૂંટારા ખેંચી ગયાં

author img

By

Published : Oct 10, 2022, 9:41 PM IST

વડોદરા તહેવારોની મોસમ નજીક આવતા જ લૂંટારૂઓ સક્રિય થયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા ડિમાર્ટ થી ગોત્રી તરફ જવાના રસ્તે યોગીનગર સોસાયટી ( Vadodara Yoginagar Society ) આવેલી છે. જ્યાં મહિલા તેમના બાળકોને શાળાએથી પરત ઘરે લાવી રહ્યા હતા દરમિયાન બાઇકસવાર બે લૂંટારૂઓએ તેમની સોનાની ચેઇન તફડાવી (Theft of a gold chain in Vadodara ) લીધી હતી. આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરાતા તાત્કાલિક પોલીસ દોડતી થઇ હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસ કંટ્રોલ રૂમને કરાતા તાત્કાલિક પોલીસ દોડતી થઇ હતી

વડોદરામાં સોનાની ચેઇનની ચોરીની વધુ એક ઘટના વડોદરામાં દિવસેને દિવસે સોનાની ચેઇન તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસનો ખૌફ અછોડાતોડ હોય કે લૂંટારૂ તમામમાંથી દુર થઇ રહ્યો હોવાનો અંદાજો આ વાત પરથી લગાડી શકાય છે. શહેરના વાસણા રોડ પર આવેલા ડી માર્ટ ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે સ્વામીનારાયણ મંદિર આવેલું છે. સ્વામીનારાયણ મંદિર પાછળ યોગીનગર સોસાયટી ( Vadodara Yoginagar Society )આવેલી છે. અહિંયાથી પસાર થતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન (Theft of a gold chain in Vadodara ) અજાણ્યા વાહન સવાર તોડીને ફરાર થયા છે. ઘટના સામે આવતા સોનાની ચેઇન તુટવાની ઘટના અંગે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ ( Vadodara Police Control Room ) માં જાણ કરવામાં આવી હતી.

બાઇકસવાર લૂંટારા ખેંચી ગયાં બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જઇને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. તપાસ અધિકારીએ વાત કરતા જણાવ્યું કે મહિલા તેમના બે બાળકોને શાળાએથી પરત ઘરે લાવી રહ્યા હતાં. દરમિયાલ બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના ગળામાંથી સોનાની ચેન તફડાવી (Theft of a gold chain in Vadodara ) લીધી છે. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.