ETV Bharat / city

Organ Donation in Vadodara : વડોદરાના કોમલ પટેલના આ કાર્યથી અનેક લોકોના જીવનમાં ફેલાશે રોશની

વડોદરા જિલ્લાનો અંગદાન કરતા (Organ Donation in Vadodara) જિલ્લામાં ગૌરવપૂર્વક સમાવેશ થયો છે. વડોદરના કોમલ પટેલ બ્રેઈનડેડ વ્યક્તિની (Organ Donation of Brain Dead) શરીરના કેટલાક અંગોનું દાન કરીને 5 લોકોને નવજીવન આપવાનો પ્રયાસ કર્યો છે

Organ Donation in Vadodara : વડોદરાના કોમલ પટેલના આ કાર્યથી અનેક લોકોના જીવનમાં ફેલાશે રોશની
Organ Donation in Vadodara : વડોદરાના કોમલ પટેલના આ કાર્યથી અનેક લોકોના જીવનમાં ફેલાશે રોશની
author img

By

Published : Jun 8, 2022, 2:14 PM IST

Updated : Jun 8, 2022, 2:54 PM IST

વડોદરા : વડોદરા શહેરના કોમલ પટેલ કેદારનાથ ગયા હતા. જ્યાં કોમલ પટેલને અચાનક માથાનો દુખાવો શરૂ થયો હતો. તેને લઈને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, દર્દીને ક્રિટિકલ કેર અને વધુ સંભાળ માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સેરેબ્રલ સાયન્સથી પીડિત હોવાનું નિદાન થયું હતું અને સ્થિતિ ખૂબ જ ઝડપથી બગડતી હતી. જેથી કોમલ પટેલને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.

વડોદરાના કોમલ પટેલના આ કાર્યથી અનેક લોકોના જીવનમાં ફેલાશે રોશની

5 લોકોને નવજીવન આપ્યું - સારવાર દરમિયાન ડોક્ટર બ્રેઇન ડેડ જાહેર (Vadodara Brain Dead Patient) કરવામાં આવ્યા હતા. બાદમાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલની ટીમ દ્વારા દર્દીના પરિવારજનોને અંગદાનનું ઉમદા કાર્ય અંગે સમજાવવામાં આવ્યું હતું. તેને લઈને દર્દીના પરિવારની સહમતીથી બે લીવર, હાર્ડ, વાળ, 2 નેત્રનું દાન કરી 5 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. જે આજના સમયમાં ખૂબ જ ઉમદા કાર્ય કહી શકાય અને અંગદાન એ મહાદાન છે. જેની ભાવના તમામ લોકોમાં જાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Organ donation in Junagadh : જૂનાગઢ જિલ્લામાં થયું આ પ્રકારનું સૌપ્રથમ દાન, કોણે કર્યું જૂઓ

કોમલ પટેલ દ્વારા જાણકારી -પારૂલ સેવાશ્રમ હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો. કોમલ પટેલે જણાવ્યું હતું કે, દર્દીના નાના ભાઈએ તેના પરિવારને અંગદાનના મહાન (Organ Donation of Brain Dead) કાર્ય વિશે સમજાવ્યું અને તેઓએ તે માટે સંમતિ આપી. તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી અને ZYDUS અમદાવાદ અને ગ્લોબલ હોસ્પિટલ મુંબઈના ડોકટરોની ટીમે ઘોષણાના 24 કલાકની અંદર અંગ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો : Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

કેન્સરના દર્દીઓને આશાનું કિરણ - પારુલ સેવાશ્રમ હોસ્પિટલના મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. કૃપા વાઘેલાએ જણાવ્યું હતું. પારુલ સેવાશ્રમ હોસ્પિટલ SOTTO દ્વારા માન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર છે અને કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે અંગદાન (Organ Donation in Vadodara) અંગે જાગૃતિ લાવવા માટેની ઘણી પ્રવૃત્તિઓ વારંવાર કરવામાં આવે છે. હોસ્પિટલ ટૂંક સમયમાં લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટનું સંચાલન કરશે.

Last Updated : Jun 8, 2022, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.