ETV Bharat / city

વડોદરાની બે દુકાનોમાં ફોરેસ્ટ વિભાગએ પાડ્યા દરોડા, એવુ શું મળ્યું કે અધિકારીઓ થયા આશ્ચર્યચકિત - વાઘના પાંચ નખ

વડોદરાના માંડવી વિસ્તારમાં(Mandvi area of Vadodara) વન વિભાગે(Forest Department of Vadodara) મોડી રાત્રે દરોડા પડ્યા હતા. આ દરમિયાન જે વસ્તુઓ જપ્ત કરાવામાં આવી હતી. તેને લઈને ઘણા સવાલો સામે ઉઠ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા બન્ને સ્થળોએ સાત વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા.

વડોદરાની બે દુકાનોમાં ફોરેસ્ટ વિભાગએ પાડ્યા દરોડા, એવુ શું મળ્યું કે અધિકારીઓ થયા આશ્ચર્યચકિત

author img

By

Published : Jun 9, 2022, 9:10 PM IST

વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં મોડી સાંજે ફોરેસ્ટ વિભાગની ટીમોએ બે દુકાનોમાં દરોડો(Forest Department Raid) પાડી પ્રાણીઓના અવયવો અને ઇન્દ્રજાળ જેવી વનસ્પતિનો જથ્થો ઝડપી પાડયો હતો ધકમાણી અવરોધો દૂર કરવા તેમજ પ્રગતિ માટે ઇન્દ્રજાળ, વાઘના નખ જેવી પ્રતિબંધિત ચીજોનો વિધિ માટે ઉપયોગ કરવાામાં આવતો હોય છે.

વડોદરા માંડવીના બે સ્ટોરમાં ફોરેસ્ટના દરોડા વાઘના નખ,ઇન્દ્રજાળ સહિતની મૂલ્યવાન ચીજો સાથે 7 પકડાયા

આ પણ વાંચો: વડોદરા આયુર્વેદિક સિરપની આડમાં નશાનો સામાન સપ્લાય કરતી ફેક્ટરી પર PCB ના દરોડા

માંડવી વિસ્તારમાં દુકાનો પર દરોડા પાડ્યા હતા - રેન્જ ફોરેસ્ટના ઓફિસર ઇનચાર્જ પ્રતિબંધિત ચીજવસ્તુઓ બજારમાં વધુ પડતા ભાવે રાખવામાં આવી રહી હોવાની માહિતીને પગલે, જે.સી. પારેખ અને તેમની ટુકડીએ માંડવી વિસ્તારમાં અમુક દુકાનો પર દરોડા(Forest Department Raid on Shops) પાડ્યા હતા. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, માંડવીમાં શ્રીનાથજી શૃંગારમાંથી વાઘના પાંચ નખ, પંજા મળી આવ્યા હતા. સરૈયા સુપર સ્ટોર પર દરોડા દરમિયાન ઇન્દ્રજાળ, હાથાજોડી અને અંબર સહિત 18 વસ્તુઓ મળી આવી હતી.

જપ્ત કરાયેલ વસ્તુઓની યાદી - ફોરેસ્ટ વિભાગ દ્વારા બન્ને સ્થળોએ સાત વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. તેની પૂછપરછ મધ્યરાત્રિએ થઈ હતી. બન્ને દુકાનોમાંથી વન વિભાગ દ્વારા જપ્ત કરાયેલ વસ્તુઓની યાદી નીચે મુજબ છે. વાઘના નખ - 5 નંગ, હાથ જોડી - 4 નંગ, સરૈયા સુપર સ્ટોર: હાથજોડી - 13 નંગ, શ્રીનાથજી શૃંગાર: વાઘના નખ - 5 નંગ, હાથ જોડી - 4 નંગ, સરૈયા સુપર સ્ટોર: હાથજોડી - 13 નંગ.

આ પણ વાંચો: રાજકોટમાં 16 દુકાનો પર દરોડા, 42 કિલો અખાદ્ય પદાર્થ ઝડપાયો

વાઘના પંજામાંથી નખ ક્યાંથી મળ્યા તે અંગે પૂછપરછ - માંડવીમાં શ્રીનાથજી શૃંગાર સ્ટોરમાં(Srinathji Srungar Store in Mandvi) વાઘના પાંચ નખ(Tiger Five Nails) મળી આવ્યા હતા, જેને જોઈને વન અધિકારીઓને આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ગુજરાતમાં જ્યાં વાઘની અછત છે ત્યાં વાઘના પંજા કેવી રીતે આવ્યા તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. સંભવ છે કે પ્રતિબંધિત માલસામાનનું પગેરું ગુજરાતની બહાર વિસ્તરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.