ETV Bharat / city

વડોદરામાં ફાટી નીકળેલા રોગચાળા સામે મહાનગરપાલિકાએ યોજી બેઠક, કર્મચારીઓ સાથે કરી ચર્ચા

વડોદરા શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને પહોંચી વળવા હવે મહાનગરપાલિકાએ બાંયો ચઢાવી છે. ત્યારે હાલમાં જ તંત્રએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી, જેમાં પાયાના કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરામાં ફાટી નીકળેલા રોગચાળા સામે મહાનગરપાલિકાએ યોજી બેઠક, કર્મચારીઓ સાથે કરી ચર્ચા
વડોદરામાં ફાટી નીકળેલા રોગચાળા સામે મહાનગરપાલિકાએ યોજી બેઠક, કર્મચારીઓ સાથે કરી ચર્ચા
author img

By

Published : Sep 16, 2021, 9:18 AM IST

  • વડોદરા શહેરમાં ફાટી નીકળેલા રોગચાળાને પહોંચી વળવા હવે મહાનગરપાલિકાએ બાંયો ચઢાવી
  • હાલમાં જ તંત્રએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી
  • બેઠકમાં પાયાના કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી

વડોદરાઃ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો રાફડો ફાટ્યો છે. ત્યારે આ રોગચાળાને પહોંચી વળવા તંત્રએ હાલમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયરની અધ્યક્ષતામાં એક બેઠક યોજી હતી, જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બાલાસિનોરમાં વાઈરલ રોગચાળો વકર્યો, 200 ઉપરાંત દર્દીઓ ભોગ બન્યાં

સયાજીનગર ગૃહમાં યોજાઈ હતી વિશેષ બેઠક
સયાજીનગર ગૃહમાં મહાનગરપાલિકાએ એક વિશેષ બેઠક યોજી હતી, જેમાં રોગચાળા સામે પહોંચી વળવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર કેયુર રોકડિયાની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય અમલદાર દેવેશ પટેલે પાયાના કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ રાજકોટમાં રોગચાળો વધ્યો, ચિકનગુનિયા, શરદી, તાવ, ઉધરસના 500થી વધુ કેસ જોવા મળ્યાં

કર્મચારીઓની કામગીરીના સૂચન કરાયા

આ સાથે જ બેઠકમાં પાયાના કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેમને કામગીરી અંગે સૂચન કરવામાં આવ્યા હતા. તો આ બેઠકમાં ડેપ્યુટી મેયર નંદા જોશી અને શાસક પક્ષના નેતા અલ્પેશ લિમ્બાચિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.