ETV Bharat / city

Minor Girl Rape Case : વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ, અન્ય 2 આરોપીઓ ફરાર - Harani Police registered FIR on Rape

વડોદરા શહેરમાં હરણી વિસ્તારમાં પાર્ક કરેલી એક બસમાં સગીરા સાથે દુષ્કર્મ (Rape of Minor Girl in Vadodara) થયું હોવાની ઘટના સામે આવી છે. જોકે, પોલીસે દુષ્કર્મી આરોપી નરેશની ધરપકડ (Accused of raping Sagira arrested in Vadodara) કરી છે. જ્યારે તેના અન્ય 2 સાથી હજી પણ ફરાર છે. આ અંગે હરણી પોલીસે ગુનો (Harani Police registered FIR on Rape) નોંધી તપાસ હાથ ધરી છે.

Rape of Minor in Vadodara: વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીની ધરપકડ, અન્ય 2 આરોપીઓ ફરાર

author img

By

Published : Jan 13, 2022, 11:49 AM IST

વડોદરાઃ રાજ્યમાં સગીરા પર દુષ્કર્મ થવાની ઘટના સતત વધી રહી છે. તેવામાં વડોદરામાં હરણી રોડ પર ભરવાડ વાસ પાસે પાર્ક કરેલી એક બસમાં સગીરા સાથે દુષ્કર્મ (Rape of Minor Girl in Vadodara) થયું હોવાનું સામે આવ્યું છે. તો સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપી નરેશની પોલીસે ધરપકડ કરી (Accused of raping Sagira arrested in Vadodara) છે. જ્યારે દુષ્કર્મી યુવાનને મદદ કરનારા આરોપીને પકડવા માટે પોલીસે તપાસ (Harani Police registered FIR on Rape) હાથ ધરી છે.

આ પણ વાંચો- Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ

પાર્ક કરેલી બસમાં આરોપીએ કર્યું દુષ્કર્મ

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરમાં ઝૂંપડા બાંધીને રહેતા અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારની સગીરા સાથે દુષ્કર્મ (Rape of Minor Girl in Vadodara) થયું હતું. આ સગીરા ન્યૂ વી.આઈ.પી. રોડ પાસે પહોંચી ત્યારે નરેશ નામના યુવાન સગીરાને બસમાં ખેંચી ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે અન્ય 2 યુવાનોએ આરોપી નરેશની મદદ કરી હતી. તો પીડિતાના પિતાએ આરોપી નરેશ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (Harani Police registered FIR on Rape) હતી.

આ પણ વાંચો- Life Imprisonment for Rape and Murder Convicts 2021 : આજીવન કેદની સજા થતાં જ દુષ્કર્મના દોષિતે જજ સામે ચંપલ ફેક્યાં

આરોપીના 2 સાથી હજી પણ ફરાર

વડોદરાના એસીપી ભરત રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે આરોપી નરેશની ધરપકડ કરી (Accused of raping Sagira arrested in Vadodara) છે. જ્યારે તેના અન્ય 2 સાથી હજી પણ ફરાર છે. બીજી તરફ દુષ્કર્મી આરોપી નરેશ અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.