ETV Bharat / city

કલાકારોની મહેનતને જોઈ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ આવી પહોંચી આ શહેરમાં - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની રંગોળી

વડોદરામાં રંગોળી બનાવનારા કલાકારોએ સ્વતંત્રતા દિવસે વર્લ્ડ રેકોર્ડ World Record of Rangoli in Vadodara રચ્યો છે. અહીં કલાકારોએ સ્વતંત્ર સેનાની Rangoli of freedom fighters અને વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવોની 75 રંગોળીનું ચિત્રણ કરી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે.

કલાકારોની મહેનતને જોઈ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ આવી પહોંચી આ શહેરમાં

author img

By

Published : Aug 15, 2022, 1:38 PM IST

વડોદરા સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં આજે 76મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિવિધ લોકો વિવિધ પ્રકારે દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેવામાં વડોદરામાં રંગોળી બનાવનારા કલાકારોએ વર્લ્ડ રેકોર્ડ (World Record of Rangoli in Vadodara) રચ્યો છે. અહીં વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા અને સહજ રંગોળી ગૃપે સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની 75 રંગોળીનું ચિત્રણ કરી આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ભવ્ય ઉજવણી કરી છે.

વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી વડોદરા તેમની આ રંગોળીને જોઈને ખૂદ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ (World Record of Rangoli in Vadodara) વડોદરા પહોંચી હતી. તેમણે બનાવેલી રંગોળીઓને હવે વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડમાં (World Book of Records team in Vadodara) સ્થાન પ્રાપ્ત થયું છે. અહીં આઝાદીના 75 વર્ષ, 75 ફૂટ, 75 મહાનુભાવોને રંગોળીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વર્લ્ડ રેકોર્ડની ટીમ આવી વડોદરા

અનોખી રીતે ઉજવ્યો આઝાદીનો અમૃત મહોત્સવ વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા (Ved Transcube Plaza) અને સહજ રંગોળી ગૃપ (Sahaj Rangoli group) આઝાદી પૂર્વે અને પછીના સમયગાળા દરમિયાન રાષ્ટ્ર માટે તેમના પ્રશંસનીય યોગદાન માટે આદરણીય સ્વાતંત્ર્ય સેનાનીઓ (Rangoli of freedom fighters) અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની 75 રંગોળીઓનું ચિત્રણ કરીને ખૂબ જ અનોખી રીતે 75માં આઝાદી કા અમૃત મોહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરે છે.

વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પણ રંગોળી સામેલ

સાંસદના હસ્તે અપાયું સર્ટિફિકેટ આ સાથે ભારત માતાની ભવ્ય રંગોળી જે 75 ફૂટ લાંબા વિસ્તારને આવરી લે છે. તે લોકો માટે એક વિઝ્યુઅલ ટ્રિટ છે. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ સર્ટિફિકેટ રંગોળી ગ્રૂપને એનાયત કરવામાં (World Book of Record Certificate to Rangoli Group) આવ્યું હતું.

ભારત માતાની ભવ્ય રંગોળી જે 75 ફૂટ લાંબા વિસ્તારને આવરી લે છે

કંઈક અલગ કરવા શહેર છે જાણીતું સંસ્કારી નગરી તરીકે પણ ઓળખાતું વડોદરા શહેર 75મા આઝાદી કા અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. કંઈક અનોખું કરવા માટે જાણીતું સહજ રંગોળી ગૃપ (World Record of Rangoli in Vadodara) આ અનોખા થીમ સેટઅપ દ્વારા સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીમાં તેમનું યોગદાન આપે છે.

આ પણ વાંચો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યા પછી ગણાવી ગુજરાતની સિદ્ધિઓ

20 કલાકારોની અથાગ મહેનતનું પરિણામ 75 ફૂટની રંગોળી તૈયાર કરવા માટે 20 કલાકારો કલાકો સુધી કામ કરે છે, જેમાં ભારતના નકશાની મધ્યમાં ભારત માતા અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાન માટે સ્વતંત્રતા સેનાનીઓ (Rangoli of freedom fighters) અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના 75 ચિત્રો શામેલ છે.

રંગોળીની વિશેષતાઓ આ રંગોળીની વિશેષતા એ છે કે, ભારતના નકશાની મધ્યમાં ભારત માતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને નમન કરે છે. જ્યારે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ (Rangoli of freedom fighters), દેશના સૈનિકો જેઓ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ અને ત્યારબાદ વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Rangoli of President Draupadi Murmu) અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાન સુધીના તમામ રાષ્ટ્રપતિઓને પરમવીર ચક્ર મળ્યું છે. એસટી બસ ટર્મિનલની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ભારત માતાની વિશેષ રંગોળી
ભારત માતાની વિશેષ રંગોળી

આ પણ વાંચો રાષ્ટ્રધ્વજના રંગમાં રંગાઈ દરગાહ

રાષ્ટ્ર નિર્માણ ઘડવૈયાનું સન્માન આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) ઉજવણી કરતી આ અનોખી રંગોળીને પૂર્ણ કરવા માટે સહજ રંગોળી ગ્રુપના 20 કલાકારો 15 દિવસની અથાગ મહેનત છે. આ રંગોળીની લંબાઈ 75 ફૂટ અને પહોળાઈ 24 ફૂટ છે. ભારતના નકશાની મધ્યમાં ભારત માતાની રંગોળી અને સ્વતંત્રતાના 75 ચિત્રો આજ રોજ પ્રદર્શન માટે ખૂલ્લું મુકવામાં આવનારા કાર્યને બાહ્ય પરિઘમાં લડવૈયાઓ અને મહાનુભાવો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.

ભારતને ઘડવામાં યોગદાના આપનારાનું ચિત્ર દોરાયું તો સહજ રંગોળી ગૃપના (Sahaj Rangoli group) કમલેશ વ્યાસે જણાવ્યું હતું કે, અમે રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો, રમતગમત વ્યક્તિઓ, કલાકારો, ઉદ્યોગપતિઓના પોટ્રેટ તૈયાર કરીએ છીએ જે સ્વતંત્રતા પહેલા અને પછીના ભારતને ઘડવામાં તેમના યોગદાન માટે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.