ETV Bharat / city

વડોદરામાં 'દારૂવાળી' બર્થ ડે પાર્ટી પડી મોંઘી, પોલીસે 7 વિદ્યાર્થીની કરી ધરપકડ - SSG હોસ્પિટલ વડોદરા

વડોદરા: શહેરમાં કોલેજિયન વિદ્યાર્થીઓને બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવાનું ભારે પડ્યું. પોલીસે બર્થ ડે પાર્ટીમાં દરોડા પાડી નશાની હાલતમાં 2 યુવતી અને 5 યુવક મળી કુલ 7 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

બર્થ ડે પાર્ટીમાં દારૂ લાવવો પડ્યો મોંધો, પોલીસે 7 વિદ્યાર્થીની કરી ધરપકડ
author img

By

Published : Nov 11, 2019, 5:58 PM IST

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મિત્ર સર્કલમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી ચાલી રહી હતી. દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં આ પ્રકારની પાર્ટી ચાલતી હોવાનો મેસેજ મળતાં, ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી પાર્ટીના રંગમાં દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી કોલેજિયન યુવાનોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા.

બર્થ ડે પાર્ટીમાં દારૂ લાવવો પડ્યો મોંધો, પોલીસે 7 વિદ્યાર્થીની કરી ધરપકડ

સમગ્ર મામલે પોલીસ દ્વારા 7 વિદ્યાર્થીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ માટે તમામ વિદ્યાર્થીઓને SSG હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરવા માટે લઇ જવાયા હતા.

Intro:વડોદરા બર્થ ડે પાર્ટીની ઉજવણી કરતા કોલેજીયન વિદ્યાર્થીઓ નશાની હાલતમાં ઝડપાયા..Body:વડોદરા શહેરના ફતેહગંજ પોલીસે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવાનું કોલેજીયાન વિદ્યાર્થીઓને ભારે પડ્યું હતું..પોલીસે બર્થ ડે પાર્ટીમાં ભંગ પાડી નશાની હાલતમાં 2 યુવતી સહિત 5 યુવક મળી 7 લોકોને ઝડપી પાડ્યા હતા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..Conclusion:વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મિત્ર સર્કલમાં બર્થ ડે પાર્ટીની ઉજવણી ચાલી રહી હતી..તે સમયે પોલીસ કન્ટ્રોલ રૂમમાં આ પ્રકારની પાર્ટી ચાલતી હોવાનો મેસેજ મળતાં ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી..બર્થ ડે પાર્ટીના રંગમાં ભંગ પાડી પોલીસે કોલેજીયન યુવાનોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા.. જોકે આ તમામ વિદ્યાર્થીઓને બર્થ ડે પાર્ટીની ઉજવણી પોલીસ સ્ટેશનમાં કરવાનો વારો આવ્યો હતો..

જોકે આ સમગ્ર મામલે પોલીસે 2 યુવતી સહિત 5 યુવકો મળી 7 વિદ્યાર્થીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..પોલીસે વધુ તપાસ માટે તમામને એસ.એસ. જી હોસ્પિટલ ખાતે બ્લડ ટેસ્ટ કરવા માટે લઇ જવાયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી..

નોંધઃ આ વિઝ્યુઅલમાં વિદ્યાર્થીનીઓના ચેહરા બ્લર કરવા..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.