ETV Bharat / city

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગ લીંકના નામે લોકો સાથે કરાઈ રહી છે છેતરપિંડી - phishing link

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગ લીંકના નામે લોકો સાથે વડોદરા અને ગુજરાતભરમાં છેતરપિંડી કરી રહેલા સાયબર માફિયાઓને સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે બહાર પાડ્યા છે. જેમાં કોરોનાથી મૃત્યુ પામેલા, અસરગ્રસ્ત અને કોરોનામાં પાયમાલ થયેલા લોકોને 50 હજારથી 1.50 લાખ સુધીની સબસિડી પેટે સહાય આપવાની લાલચ આપવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગ લીંકના નામે લોકો સાથે કરાઈ રહી છે છેતરપિંડી

author img

By

Published : Sep 3, 2021, 7:15 PM IST

  • સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કર્યો ખુલાસો
  • લોકોને લિંક મોકલી WHOનું ઓડિટ ટેસ્ટ પાસ કરવાનું કહેવામાં આવે છે
  • 50 હજારથી 1.50 લાખ સુધીની સબસિડી પેટે સહાય આપવાની આપે છે લાલચ

વડોદરા- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગના નામે લોકોને લિંક મોકલી કોરોનાથી મૃત્યુ પામેલા, અસરગ્રસ્ત અને કોરોનામાં પાયમાલ થયેલા લોકોને 50 હજારથી 1.50 લાખ સુધીની સબસિડી પેટે સહાય આપવાની લાલચ આપવામાં આવે છે. જેમાં WHOનું ઓડિટ ટેસ્ટ પાસ કરવાનું કહી એક ફોર્મ ભરાવવામાં આવે છે. જે ફોર્મમાં સાયબર માફિયા બેંકની માહિતી માંગતા હોવાનો ખુલાસો સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે કર્યો છે. સાયબર અપરાધીઓ ઓડિટ ટેસ્ટ પાસ કર્યા બાદ સબસિડી આપવા માટે લોકો પાસેથી સબસિડી પેટે જી.એસ.ટી ભરાવી રૂપિયા પડાવી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગ લીંકના નામે લોકો સાથે કરાઈ રહી છે છેતરપિંડી

આ પણ વાંચો- MAHISAGAR: ક્રાઈમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનના નામે છેતરપિંડી કરતા 7 શખ્સ લુણાવાડા પોલીસના હાથે ઝડપાયા

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે લોકોને લિંક ના ખોલવા કરી અપીલ

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ફિશીંગ લીંકનું 360 ડિગ્રી માઈક્રો ઍનાલિશીશ કરવામાં આવ્યું, તેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. આ લીન્ક સાયબર અપરાધીઓ દ્વારા સિંગાપુર ખાતેથી ચલાવવામાં આવી રહી છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને આ ફિશીંગ લીંક સાથે કોઈ લેવા દેવા ન હોવાનું એનાલિશીશમાં સામે આવ્યું હતું. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે લોકોને આવી લિંક ના ખોલવાની અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.