ETV Bharat / city

પાણી મુદ્દે અનોખો વિરોધ, કમિશ્નરની ઓફિસમાં જમીન પર બેસી વિરોધ કર્યો - પીવાના પાણીની સમસ્યા યથાવત

વડોદરા: શહેરમાં દૂષિત પાણીની સમસ્યાને કારણે કોર્પોરેશનમાં કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પૂર્વ કોંગ્રેસ વિપક્ષ નેતા ચિરાગ ઝવેરી દ્વારા જમીન પર બેસીને રોષ પ્રગટ કરાયો હતો.

વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર
author img

By

Published : Oct 15, 2019, 6:23 PM IST

કોંગ્રેસના કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ પાણી મુદ્દે કમિશ્નર કચેરીમાં બેસી આક્રોશ ઠાલવ્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નરની ઓફિસની બહાર ફ્લોર પર બેસીને નગર સેવકે વિરોધ કર્યો હતો. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં છેલ્લા દસ મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે.

પાણી મુદ્દે અનોખો વિરોધ, કમિશ્નરની ઓફિસમાં જમીન પર બેસી વિરોધ કર્યો

રવિવારે પણ પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તારની 300 સોસાયટીઓ પીવાના પાણીને મામાલે રસ્તા પર બેસી ગઇ હતી. તાજેતરમાં ચોમાસાનો 100 ટકા કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ લોકોની પીવાના પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી.

તહેવારો નજીક છે તેમ છતાં લોકોને પાણી પૂરું પાડવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. શહેરીજનોને હજૂ પણ પાણી માટે વલખાં મારવાં પડે છે. અને તેને લઈને આજે કોંગ્રેસના કોર્પોરેટર પાણી આપવાની માગ સાથે કમિશ્નર ઓફિસની બહાર બેસી ગયા હતા. કમિશ્નરે મુદ્દાને ગંભીરતાથી લીધો અને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

Intro:વડોદરા પાણીની સમસ્યાને લઈને કોર્પોરેટર દ્વારા કમિશ્નરની ઓફિસમાં જમીન પર બેસી કર્યો વિરોધ..Body:વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાને લઈ કોર્પોરેશન માં કોંગ્રેસી કોપોરેટર દ્વારા વિરોધ કરવા માં આવ્યો હતો પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી દવારા વિરોધ કરવા માં આવ્યો હતો..Conclusion: કોંગ્રેસ ના કોર્પોરેટર કમિશનર કચેરી ની બહાર બેસી જતા ચકચાર મચી છે મ્યુનિસિપલ કમીશનર ની ઓફિસ ની બહાર ફ્લોર પર બેસી ને નગરસેવકે વિરોધ કર્યો હતો પૂર્વ અને દક્ષિણ વિસ્તાર માં છેલ્લા દસ મહિના થી પીવા ના પાણી ની સમસ્યા યથાવત છે રવિવારે પણ પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર ની 300 સોસાયટીઓ દ્વારા પીવા ના પાણી ને મામાલે રસ્તા પર બેસી ગયા હતા તાજેતર માં ચોમાસા નો 100 ટકા કરતાં વધુ વરસાદ શેર માં પડી ચૂક્યો છે પરંતુ લોકો ની પીવા ના પાણી ની સમસ્યા હાલ થઈ નહિ તહેવારો નજીક છે તેમ છતાં લોકો ને પાણી પૂરું પાડવા માં સરકાર સક્ષમ નથી અને શહેરીજનોને હજુ પણ પાણી માટે વલખાં મારવાં પડે છે અને તેને લઈ ને આજે કોંગ્રેસ ના કોર્પોરેટર પાણી આપવા ની માંગ સાથે કમિશનર ઓફિસ ની બહાર બેસી ગયા હતા..જોકે કમિશનર પણ આ મામલા ને ગંભીરતા થી લઈ રહ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવા ની વાત કરી હતી

બાઈટ ચિરાગ ઝવેરી, પૂર્વ વિપક્ષ નેતા કોંગ્રેસ કોર્પોરેટર..

બાઈટ નલિન ઉપાધ્યાય, મ્યુ કમિશનર, વડોદરા

નોંધઃ આ સ્ટોરીની બાઈટ અને વિઝ્યુઅલ મોજોથી ઉતરેલા છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.