ETV Bharat / city

રંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદકની રેસીપી વિશે જાણો - modak making recipe

ગણેશ ચતુર્થીના પાવન પર્વે પર ભગવાને પ્રિય મોદકની પ્રસાદી ખૂબ માંગ હોય છે. ત્યારે વડોદરામાં 51થી વધુ પ્રકારના મોદક બનાવવામાં આવ્યા છે. જેમાં સોનાની વરાખના મોદક ખૂબ આકર્ષક બની રહ્યા છે. modak Recipe types, Ganesh Chaturthi 2022 in Vadodara, Ganesh Chaturthi festival Modak, modak recipe making

રંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદક !
રંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદક !
author img

By

Published : Aug 31, 2022, 11:13 AM IST

વડોદરા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપાના આગમનની (happy ganesh chaturthi 2022) તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દસ દિવસ સુધી ચાલતા આ પર્વને દેશમાં ધામધૂમથી અને ખુશી સાથે ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના સમયે લોકો બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરીને તેમને મનપસંદ ભોગ ચડાવે છે. ત્યારે ગણેશ ચતુર્થી હોય અને મોદકનો પ્રસાદ ના હોય તો તે ગણેશ ચતુર્થી અધૂરી ગણાય છે. બાપાને લાડવાનો પસંદ હોવાથી વિવિધ પ્રકારના (ganesh chaturthi 2022) ધરાવવામાં આવે છે. આ લાડવામાં લાકડશી લાડુ, બુંદીના લાડુ,ખાંડના લાડુ, ઘઉંના કકરા લોટના લાડુ, ચણાના લોટના લાડુ અને ખાસ ચોખામાંથી બનાવવામાં આવેલા મોદકનો પણ સમાવેશ થાય છે.

વિવિધ 51થી વધુ પ્રકારના મોદક

શા માટે ભગવાન ગણેશજીને મોદક પ્રિય પુરાણોમાં મોદકનો અર્થ ખુશી કહેવામાં આવ્યો છે. કહેવાય છે કે, ભગવાન શ્રી ગણેશ હંમેશા ખુશ રહેતા હતા. તેમના ભક્તો તેમને વિધ્નહર્તાના રૂપમાં ઓળખતા હતા. ગણપતિ પોતાના ભક્તોના દુઃખ અને વિધ્નો દૂર કરીને ખુશી આપે છે. કારણ છે કે ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે તેમને પ્રિય મોદકનો ભોગ લેવાય છે. સાથે જ ધાર્મિક કારણોસર મોદક અને ગણપતિને લઈને એક ધાર્મિક કથા પણ પ્રચલિત થઈ છે. કથાના આધારે કહેવાય છે કે એકવાર ગણેશજી અને પરશુરામની વચ્ચે યુદ્ધ થયું હતું. તેમાં ગણશજીનો દાંત તૂટ્યો હતો અને દાંત તૂટવાના કારણે તેમને ખાવામાં તકલીફ થતી હતી. જેથી મુશ્કેલી દૂર કરવા માટે મોદક બનાવાયા હતા. મોદક ખાવામાં મુલાયમ અને મોઢામાં પીગળી જાય તેવો હોવાથી ગણેશજીના પ્રિય બન્યાં છે.

મોદક કરી રહ્યા છે આકર્ષક
મોદક કરી રહ્યા છે આકર્ષક

આ પણ વાંચો ગણપતિનું ક્લેક્શન, અદ્ભૂત, અસાધારણ અને અતુલ્ય

કેટલા પ્રકારના મોદક હોય છે ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભગવાન ગણેશજીના પ્રિય એવા મોદકના લાડુ વિવિધ પ્રકારના બનાવવામાં આવતા હોય છે, ત્યારે દુકાન માલિક નવલ બુમિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા પણ ઉત્સવોની ઉજવણી માટે છૂટછાટ આપવામાં (Ganesh Festival 2022 in Vadodara) આવી છે. ત્યારે હાલમાં લોકો ઉત્સાહપૂર્વક મોદકની ખરીદી કરી રહ્યા છે. અમે છેલ્લા 10 વર્ષથી મોદક ફેસ્ટિવલ ઉજવી રહ્યા છીએ. ત્યારે આ વર્ષે પણ વિવિધ 51 થી વધુ પ્રકારના મોદક બનાવવામાં આવ્યા છે સાથે જ 24 કેરેટ ગોલ્ડન મોદક જે સંપૂર્ણ વેજિટેરિયન હોય છે. અમારો ઉદેશ્ય છે કે શ્રદ્ધા સાથે સ્વસ્થને દયાનમાં રાખી બનાવવામાં આવ્યા છે. નેચરલ મોદક બનાવવાનો અમે પ્રયાસ કર્યો છે.

વિવિધ પ્રકારના મોદક
વિવિધ પ્રકારના મોદક

આ પણ વાંચો વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ

મોદકની રેસીપી શું છે નવલ બુમિયાએ જણાવ્યું હતું કે જનરલી ગુજરાતી લોકો માવાના મોદક (Modak Recipe 2022) બનાવતા હોય છે, જ્યારે મહારાષ્ટ્રીયન લોકો ગુગરા ટાઈપ મોદક બનાવે છે. જેમાં ઉપર મેદાનું પળ હોય છે જેની અંદર કોપરું, ચારોળી, ખસખસ હોય છે જ્યારે કુકડીના મોદક હોય છે જે ચોખા અને સ્ટીમથી બનાવવામાં આવે છે જે અમારા દ્વારા બનાવવામાં આવે છે. સાથે સોનાની વરાખના મોદક આકર્ષક બનાવવામાં આવે છે જે પર પીસ ની કિંમત 251 રૂપિયા છે. modak Recipe types, Ganesh Chaturthi 2022 in Vadodara, Ganesh Chaturthi festival Modak, modak recipe making

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.