ETV Bharat / city

વડોદરાના છાણી વિસ્તારમાં L-T કંપનીનું ચાર માળનું બિલ્ડિંગ ધરાશાઈ, 2ના મોત - vadodara muncipal corporation

વડોદરાઃ શહેરના છાણી વિસ્તારમાં આવેલ L-T કંપનીના 15 વર્ષ જૂનું ચાર માળના બિલ્ડિંગને તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન બપોરે 3 કલાકે બિલ્ડિંગ ધરાશાઈ થયું હતુ. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે અને 3 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે. સાથે જ હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં દટાયો હોવાથી વડોદરા ફાયર બ્રિગેડ અને NDRFની ટિમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

Building collapse in vadodara
author img

By

Published : Oct 20, 2019, 3:02 AM IST

Updated : Oct 20, 2019, 1:03 PM IST

આ ઘટનામાં 4 લોકો દટાયા હતા. તેઓને બહાર કાઢી સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2ના સારવાર દરમિયાન મોત થયા હતા, બાકી બે લોકો ઇજાગ્રસ્તો હોવાથી ઈલાજ ચાલી રહ્યો છે. આ દુર્ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.

વડોદરાના છાણી વિસ્તારમાં L-T કંપનીનું ચાર માળનું બિલ્ડિંગ ધરાશાઈ, એકનું મોત

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ 4 માળના બિલ્ડીંગમાં બેઝમેન્ટની કામગીરી ચાલી રહી હતી, તે સમયે આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કોન્ટ્રાક્ટર કેફૂલ પઠાણને એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ 10 થી વધારે જેસીબી, 4 ક્રેન અને 20 જેટલા ડમ્પરની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય, સાંસદ રંજનબેન ભટ્ટ, ડે. કમિશ્નર સુધીર પટેલ સહીત કોર્પોરેશનના અધિકારીઓ અને એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર રાજય સરકાર સાથે સીધા સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું.

Intro:વડોદરા શહેરના છાણી વિસ્તારમાં L&T કંપનીનું ચાર માળનું બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત, 3ને બચાવી લેવાયા જ્યારે 1 હજુ પણ કાટમાળમાં દટાયા હોવાથી બચાવ કામગીરી ચાલુ..Body:વડોદરા શહેરના છાણી વિસ્તારમાં એલ એન્ડ ટી કંપનીની ઇમારત ધરાશાયી થતા એકનું મોત નિપજ્યું છે. છાણી વિસ્તારમાં આવેલ 15 વર્ષ જૂનું ચાર માળનું L&Tની બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. જેમાં 4 લોકો દટાયા હતા જેમાંથી 3 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે જ્યારે એકનું મોત નિપજ્યું છે. તેમજ અન્ય એક વ્યકતિ કાટમાળમાં દટાયો હોવાથી વડોદરા ફાયર બ્રિગેડ અને એનડીઆરાએફની ટિમ દ્વારા કાટમાળમાં દટાયેલ વ્યક્તિને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે..Conclusion:વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ 15 વર્ષ જૂનું ચાર માળનું L&Tની બિલ્ડિંગ તોડવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. જેને લઇને 4 લોકો દટાયા હતા. જોકે 3 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કઢાયા છે. ત્રણેયને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનો ઈલાજ ચાલી રહ્યો છે.. મહત્વનું છે કે, ફાયરવિભાગની ટીમ દ્વારા કાટમાળમાંથી 3 લોકોને બચાવી લેવાયા હતા. સાથે 108ની ટીમ પણ ઘટનાસ્થળે હાજર રહી હતી. આ દુર્ઘટનાને લઇને લોકોના ટોળા એકત્રિત થયા હતા..જોકે ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફાયર બ્રિગેડની ટિમ તત્ક્લિક ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી..

વડોદરા શહેરના છાની વિસ્તારમાં આવેલ બિલ્ડીંગ શનિવારના રોજ બપોરે 3 કલાકે ઘટના ઘટી હતી..
ચાર માળના બિલ્ડીંગના બેઝમેન્ટમાં કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના ઘટી હતી..આ ઇમારત ધરાસાઈ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કોન્ટ્રાક્ટર કેફૂલ પઠાણને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે ત્યાં મૃતક જાહેર કર્યો હતો..જ્યારે આ ઘટનામાં હજુ પણ એક વ્યક્તિ કાટમાળમાં હોવાથી તેની બચાવ કામગીરી ચાલી રહી છે..આ ઘટનાની જાણ થતાની સાથે જ 10 થી વધારે જેસીબી 4 ક્રેન 20 જેટલા ડમ્પર ની મદદથી કાટમાળ ખસેડવામાં લેવામાં આવી હતી..કાટમાળમાં દટાયેલ અન્ય એક વ્યક્તિની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ પણ મદદ લેવાઈ હતી..એનડીઆરએફની ટીમ સાથે સનીપર ડોગન પણ મદદ લેવામાં આવી હતી..જોકે આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર નલીન ઉપાધ્યાય,ડે. કમિશનર સુધીર પટેલ સહીત કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા..તેમજ વડોદરા શહેર સાંસદ રંજનબેન ભટ્ટ સહીત વડોદરા કોર્પોરેશનના મેયર પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા..

જોકે આ ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર રાજય સરકાર સાથે સીધા સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું..આ ઘટનાને પગલે એલ એન્ડ ટી કંપનીના અધિકારી પણ ઘટના સ્થળ પર પોહચ્યા હતા જોકે મીડિયા દ્વારા પૂછવામાં આવતા કેમેરાથી ભાગવાનો પ્રયાસ કર્યા અને કેમેરા સામે કાંઈ જણાવ્યું ના હતું..

નોંધઃ આ સ્ટોરીની વિઝ્યુઅલ અને બાઈટ મોજો કિટથી ઉતરેલા છે, સેમ ફાઈલ નેમથી જ સ્ટોરી ઉતરી છે..
Last Updated : Oct 20, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.