ETV Bharat / city

International Yoga Day 2022: મહેસુલ પ્રધાને ગણાવ્યા યોગના ફાયદા - વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી (International Yoga Day 2022) કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (State Minister Rajendra Trivedi did yoga) અને સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહેસુલ પ્રધાને ગણાવ્યા યોગના ફાયદા
મહેસુલ પ્રધાને ગણાવ્યા યોગના ફાયદા
author img

By

Published : Jun 21, 2022, 10:53 AM IST

વડોદરાઃ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે (Vadodara Sama Sports Complex) આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં (International Yoga Day 2022) મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત (Yoga Day celebration in Vadodara) રહ્યા હતા. અહીં મહેસુલ પ્રધાને યોગ અંગેના વિવિધ ફાયદાઓ પણ લોકોને જણાવ્યા હતા. મહત્વનું છે કે, સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day 2022) ઉજવણી કરવામાં આવે છે.

મહેસુલ પ્રધાને વડોદરામાં કર્યા યોગ

આ પણ વાંચો- PM મોદીએ મૈસુર ખાતે યોગ દિવસની ઉજવણી કરી, કહ્યું - "યોગ સમાજમાં શાંતિ લાવે છે"

મહેસુલ પ્રધાને ગણાવ્યા યોગના ફાયદા - અહીં ઉપસ્થિત મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (State Minister Rajendra Trivedi did yoga) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે (International Yoga Day 2022) ઓળખ મળી રહી છે. અને 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં (Yoga Day celebration in Vadodara) આવતા દરેક દેશ સામૂહિક રીતે યોગ કરે છે. યોગ ઋષિ મુનિઓ પાસેથી આવે છે, ભગવાન મહાદેવ યોગના પિતા છે અને શ્રીકૃષ્ણના અર્ધનેત્ર પણ યોગ છે.

મહેસુલ પ્રધાને વડોદરામાં કર્યા યોગ
મહેસુલ પ્રધાને વડોદરામાં કર્યા યોગ

યોગનું મહત્વ - મહેસુલ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, યોગ એ યોગના 6 અંગોમાંથી એક છે. તેનાથી માનસિક શાંતિ મળે છે. આધ્યાત્મિકતા અને વિજ્ઞાન પણ સ્વીકારે છે કે, યોગ શરીર માટે શ્રેષ્ઠ છે. તે રક્ત પરિભ્રમણને પુનઃર્જિવિત કરે છે અને સ્નાયુઓને શક્તિ આપે છે. આ દિવસે હું ઈચ્છું છું કે, દરેક વ્યક્તિ પોતાના આરોગ્ય માટે યોગ કરે અને તેનું મહત્વ શીખે.

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગ દિવસની ઉજવણી

આ પણ વાંચો- International Yoga Day 2022: CM પટેલે રિવરફ્રન્ટ સેન્ટરમાં ઉજવ્યો યોગ દિવસ

આ લોકો રહ્યા ઉપસ્થિત - સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે (Vadodara Sama Sports Complex) આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં (International Yoga Day 2022) કાયદા અને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, મેયર કેયુર રોકડિયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી સહિત અનેક યોગપ્રેમી અને મોટી સંખ્યામાં સ્કૂલોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.