ETV Bharat / city

બીજા રાઉન્ડ શહેરમાં 950 હેલ્થ વર્કર્સને કોરોનાની રસી મુકવામાં આવી - ગુજરાત

16મી જાન્યુઆરીથી દેશભરમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની શરૂઆત કરવામાં આવી. વડોદરા શહેર અને જિલ્લામાં 10 રસીકરણ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. મંગળવારે 950 હેલ્થ વર્કર્સને કોરોના વાઈરસની રસી મૂકવામાં આવી હતી. વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ અને કોવિડના નોડલ ઓફિસર ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ ગોત્રી મેડિકલ કૉલેજ ખાતે રસી મુકવામાં આવી આવી હતી.

Vadodara
Vadodara
author img

By

Published : Jan 19, 2021, 7:15 PM IST

  • બીજા રાઉન્ડ શહેર-જિલ્લામાં 950 હેલ્થ વર્કરોએ કોરોનાની રસી મુકવામાં આવી
  • શહેર અને જિલ્લામાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું
  • વડોદરા શહેરને પ્રથમ 20650 ડોઝ પ્રાપ્ત થયા
    વડોદરા

વડોદરા: શહેરમાં 16મી જાન્યુઆરીના રોજ દેશભરમાં કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ વેક્સિનેશનનો આરંભ કરાવ્યો હતો અને રાજ્યમાં કોરોના વોરીયર્સ સાથે સંવાદ પણ કર્યા હતા. વડોદરા શહેરમાં આજે 950 હેલ્થ વર્કર્સને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો હતો. વડોદરા શહેરને પ્રથમ 20650 ડોઝ પ્રાપ્ત થયા હતા. આશાવર્કર પબ્લિક હેલ્થ વર્કર એએનએમ સહિતના 17000 હેલ્થ વર્કર્સની નોંધણી થઇ હતી. આજે વડોદરા શહેરના 6 સેન્ટર ઉપર 600 હેલ્થ વર્કરો અને જિલ્લાના ચાર કેન્દ્રો પર 450 હેલ્થ વર્કરોને વેકસિનની રસી આપવાનું શરૂ કરાયું હતું. વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ અને ગોત્રી મેડિકલ કોલેજના ખાતે કોવિડના નોડલ ઓફિસર ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કોરોનાની રસી મુકાવી હતી.

આથી રસીકરણ રામબાણ છે- ડૉ. વિજય શાહ

શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય સુવાળા અને covid-19ના નોડલ ઓફિસર ડૉ. શીતલ મિસ્ત્રી 100 જેટલા ડોક્ટર,પેરામેડીકલ, મેડિકલ સ્ટાફ નર્સ સહિતનાઓએ વેક્સિનની રસી મૂકાવી હતી. ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ covid-19 નોડલ ઓફિસર ડૉક્ટર શીતલ મિસ્ત્રી જણાવ્યું હતું કે અમે પણ કોરોના વોરિયર્સ તરીકે રસી મુકાવી છે, અને લોકોએ પણ રસી મુકાવવી જોઇએ તેની કોઈપણ પ્રકારની આડઅસર હોતી નથી. જેથી લોકોએ ગભરાવાની જરૂર નથી. શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે 'કોરોનાવાયરસની રસી ફક્ત રસી જ નહીં પણ રામ બાણ છે' તેમ કહી ખુબ ખુશી વ્યક્ત કરી હતી અને લોકો જે અફવા ફેલાવે છે કે રસી ના મુકવા જોઈએ એવી અફવાઓથી દૂર રહેવાની વાત કરી હતી અને દરેક લોકોએ આ રસી મુકાવવી જોઇએ એમ પણ તેમણે જણાવ્યું હતું. હવે આગામી ત્રીજા રાઉન્ડ 21મી જાન્યુઆરીએ 850 જેટલા હેલ્થ વર્કરોને રસી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.