ETV Bharat / city

Harsh Sanghvi Reaction : સંઘવીએ ભરતસિંહ સોલંકી મામલે કહી મોટી વાત, વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો - Commencement of MP Sports Competition

વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt ) દ્વારા આયોજિત ત્રિદિવસીય સાંસદ ખેલ સ્પર્ધામાં (MP Sports Competition ) રાજ્ય ગૃહ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ (Commencement of MP Sports Competition) યોજાયો હતો. અહીં તેમને ભરતસિંહ સોલંકીના તાજેતરના વાઇરલ વિડીયો પ્રકરણ સંદર્ભે પણ પ્રતિક્રિયા (Harsh Sanghvi Reaction) આપી હતી

Harsh Sanghvi Reaction : સંઘવીએ ભરતસિંહ સોલંકી મામલે કહી મોટી વાત, વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો

author img

By

Published : Jun 3, 2022, 3:24 PM IST

વડોદરા : વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ (Vadodara MP Ranjanben Bhatt )દ્વારા આયોજીત સાંસદ ખેલ સ્પર્ધાનું ત્રીદિવસીય આયોજન કરવામાં આવ્યું છે. આજે પ્રથમ દિવસે રાજ્ય ગૃહ અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ (MP Sports Competition ) યોજાયો હતો. વડોદરા શહેરના વિવિધ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 13,000થી પણ વધુ ખેલાડી (Commencement of MP Sports Competition) પરફોર્મ કરશે. ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ, મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાના તમામ ગેમ્સમાં નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓ સાથે વડોદરા શહેર મેયર કેયૂર રોકડીયા, ધારાસભ્યો,ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ સાથે સંગઠનના હોદેદારો (Vadodara BJP) સહિત મોટી સંખ્યામાં બાળકો સાથે વાલીઓની ઉપસ્થિતિ રહી હતી.

રમતગમત પ્રધાન સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ MP Sports Competition : સાંસદ ખેલ સ્પર્ધા આયોજનની કેવી ચાલી રહી છે તૈયારીઓ

રાજ્ય ગૃહપ્રધાનનું નિવેદન - શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા ઉદ્ઘાટન સમારોહમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભરતસિંહ સોલંકી પર નિવેદન (Harsh Sanghvi Reaction)આપતા જણાવ્યું હતું કે રામ ભગવાન વિશે ભરતસિંહના નિવેદન મામલે કહ્યું તેઓ શું બોલ્યા હતાં તે સૌ કોઈ જાણે છે. ભરતસિંહના વિવાદિત વિડીઓ મામલે આડકતરી રીતે કહ્યું કે તેઓ શું કરે છે તે કહેવાની જરૂર નથી. બધાં જ જાણે છે તેમણે આ ઉંમરે શું કર્યું. તે મારા પિતાની ઉંમરના છે ને મારી ઉંમર ઘણી નાની છે. મારા એ સંસ્કાર નથી કે હું તેમના મામલે કાંઈ કહી શકું પણ લોકો બધું જ જાણે છે.

વડોદરાના 13,000 ખેલાડીઓ ભાગ લઇ રહ્યાં છે

આ પણ વાંચોઃ Swimming competition 2022: બેંગ્લોરમાં સુરતની દિકરીએ ગુજરાતનું વધાર્યું ગૌરવ

નંદેસરી આગની ઘટનાની તપાસ થશે - ગઈકાલે શહેરના નંદેસરી જી.આઈ.ડી.સી માં દીપક નાઈટ્રેટમાં થયેલા ધડાકા મામલે (Harsh Sanghvi Reaction) કહ્યું તેમાં જરૂર તપાસ થશે અને તથ્યો બહાર આવશે. આ ઘટના પર અમારી નજર છે. દિલ્હીના શિક્ષણપ્રધાન મનીષ સીસોદીયા વડોદરાની મુલાકાતે આવવાના છે તે મામલે કહ્યું અમે ગુજરાતમાં દરેકનું સ્વાગત કરીએ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.