ETV Bharat / city

વડોદરાની SSG હૉસ્પિટલમાં ગુજરાતના સૌથી મોટા ટ્રાએજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું - Gujarat's largest triage centre inaugurated

શહેરની SSG હૉસ્પિટલ ખાતે ગુજરાતના સૌથી મોટા ટ્રાએજ સેન્ટરનું શુક્રવારે ઉદ્ઘાટન કરાયું હતું. આ સેન્ટર વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યો માટે પણ આશીર્વાદરૂપ બની રહેશે.

વડોદરાની SSG હૉસ્પિટલમાં ગુજરાતના સૌથી મોટા ટ્રાએજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

author img

By

Published : Dec 11, 2020, 7:56 PM IST

  • SSG હોસ્પિટલ ખાતે ગુજરાતના સૌથી મોટા ટ્રાએજ સેન્ટરનું ઉદ્ઘાટન
  • વડોદરા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્યપ્રદેશ-રાજસ્થાનના દર્દીઓ માટે આશીર્વાદરૂપ
    વડોદરાની SSG હૉસ્પિટલમાં ગુજરાતના સૌથી મોટા ટ્રાએજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું
    વડોદરાની SSG હૉસ્પિટલમાં ગુજરાતના સૌથી મોટા ટ્રાએજ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

વડોદરા: SSG હોસ્પિટલ ખાતે શુક્રવારથી કાર્યરત ટ્રાએજ સેન્ટરમાં શંકાસ્પદ દર્દીઓ કોવિડ પોઝિટિવ છે કે નહિ તેની ચિંતા કર્યા વગર પહેલા ઓક્સિજન સહિત જરૂરી જીવન રક્ષક તાત્કાલિક સારવાર અપાશે. તે પછી તબિયત સ્થિર થયે કોવિડ ટેસ્ટ કરી ઉચિત વોર્ડમાં ખસેડવામાં આવશે,

પ્રત્યેક તબક્કે દર્દીને સંક્રમણથી સુરક્ષિત રાખવાની જરૂરી કાળજી લેવાશે.

ગોલ્ડન અવર ઇમરજન્સી સારવારની આ સુવિધાનું સંચાલન કોવિડ ગાઈડલાઈન્સ અનુસરીને કરવામાં આવશે

ગોલ્ડન અવર ઇમરજન્સી સારવારની આ સુવિધાનું સંચાલન કોવિડ ગાઈડલાઈન્સ અનુસરીને કરવામાં આવશે. સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા દર્દીઓને ઓક્સિજન સહિત જરૂરી તાત્કાલિક સારવાર આપીને, તેની જીવન રક્ષા કરવા સયાજી હોસ્પિટલની કોવિડ બિલ્ડિંગના ભોંયતળીયે કોવિડ ટ્રાએજ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.

સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહેલા પોઝિટિવ તેમજ કોવિડના લક્ષણો જણાતા હોય તેવા અને પ્રમાણમાં જેમની હાલત નાજુક જણાતી હોય તેવા દર્દીઓને આ સુવિધા ખાતે ઓક્સિજન સહિત જરૂરી સારવાર તાત્કાલિક આપવામાં આવશે.

તેની તબિયતમાં સ્થિરતા આવે તે પછી, જો કોવિડ ટેસ્ટ ન થયો હોય તેવા દર્દીઓનો કોવિડ ટેસ્ટ કરાશે અને પોઝિટિવ દર્દીઓને કોવિડ વોર્ડમાં ખસેડવામાં આવશે.

જો ટેસ્ટ નેગેટિવ આવે તો દર્દીઓને તેની તબિયતની ગંભીરતા પ્રમાણે નોન કોવિડ ICU અથવા રોગ પ્રમાણેના વોર્ડમાં ખસેડવામાં આવશે.

આવા દર્દીને તેના સ્વજનો ઈચ્છે તો સારવાર માટે અન્ય મફત સારવાર આપતાં દવાખાનાઓમાં લઈ જઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.