ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : રાવપુરામાં કેટલીક રાવ છે આવો જાણીએ વિધાનસભા બેઠકના પાના શું કહે છે - Congress Raopura assembly seat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ, ત્યારે આજે જાણો વડોદરા જિલ્લાની વિસાવદર રાવપુરા બેઠક (Raopura Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : રાવપુરામાં કેટલીક રાવ છે આવો જાણીએ વિધાનસભા બેઠકના પાના શું કહે છે

author img

By

Published : Oct 17, 2022, 10:00 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓને લઈને રાજકીય (Gujarat Assembly Election 2022) પક્ષો લોકોને રીઝવવા કામે લાગી ગયા છે. સત્તાવાર જાહેરાતને સમય બાકી છે પરંતુ ગરમાતા રાજકારણ વચ્ચે શહેરથી લઈને છેવાડા ગામડાઓમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે કે ડિસેમ્બરમાં ચૂંટણીનું ટાણું છે. ત્યારે રાજ્યના મહત્ત્વની મહાનગરપાલિકા વડોદરામાં રાવપુરા(144)વિધાનસભા બેઠક વિશે જાણીએ કે રાજકીય પાના શું કહે છે. (Raopura Assembly Seat)

વડોદરા રાવપુરા વિધાનસભા બેઠક ડેમોગ્રાફી થોડાક દિવસોમાં હવે ચૂંટણીની પ્રોપર તારીખ જાહેર થશે તે સ્વાભાવિક છે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. વડોદરા શહેરની પાંચ બેઠકો પૈકી રાવપુરા (144) વિધાનસભા બેઠક પર પુર્વ રાજ્ય કક્ષાના કાયદા અને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. આ જનરલ બેઠક પર છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. આ બેઠક સંવિધાન અનુસાર અસ્તિત્વમાં આવેલ છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામે છે. આ વખતે રાજ્યપ્રધાનની કામગીરી જોતા ફરીથી આ બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદી રિપીટ થાય તેમ કોઈ નવાઈ નહીં. (Vadodara Raopura Assembly Seat)

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

બેઠકના મતદારોની માહિતી વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,58,194 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,32,117 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,26,060 નોંધાયા છે. આ બેઠક પર તમામ જાતિના મતદારો નોંધાયા છે. વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો દરેક સમાજના લોકો વસે છે. આ બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. (Vadodara Assembly Election seats)

ભાજપની જીત
ભાજપની જીત

2012 અને 2017ના પરિણામ વડોદરા રાવપુરા વિધાનસભા બેઠક છેલ્લા 4 ટર્મથી ભાજપ હસ્તક છે. 2012માં રાજેન્દ્ર ત્રિવેદી (Raopura Seat Rajendra Trivedi) ભાજપ પક્ષ અને જયેશ ઠક્કર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતાં. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને 99,263 મત અને જયેશ ઠક્કરને 57,728 મત મળ્યા હતાં. 2012માં ભાજપની આ બેઠક પર ભવ્ય જીત થઈ હતી. 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી હાલના કાયદા અને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને કૉંગ્રેસ પક્ષના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ પોતાની ઉમેદવારી પ્રજા સમક્ષ મૂકી હતી. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીને 1,07,225 મત મળ્યા હતા. તો કોંગ્રેસ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને 70,529 મતોથી હારનો (Raopura Seat Chandrakant Srivastava) સામનો કરવો પડ્યો હતો.

વડોદરા રાવપુરા બેઠકની ખાસિયત
વડોદરા રાવપુરા બેઠકની ખાસિયત

વડોદરા રાવપુરા બેઠકની ખાસિયત વડોદરા રાવપુરા વિધાનસભા બેઠકનું અસ્તિત્વ બંધારણ અનુસાર કરવામા આવ્યું હતું આ જનરલ બેઠક છે. આ બેઠક શહેરના ઐતિહાસિક ન્યાયમંદિર વિસ્તારમાં આવેલી છે. અહીં વિવિધ ન્યાયમંદિરો આવેલા છે ,પરંતુ ટ્રાફિકના અડચણના કારણે હાલમાં ન્યાય મંદિર દિવાળીપુરા ખાતે ખસેડવામાં આવ્યું છે. આ વિસ્તારમાં પૌરાણિક ગાયકવાડ સ્કૂલો પણ આવેલી છે. સુરસાગર તળાવના મધ્યમાં આવેલા 111 ફૂટ ભગવાન શિવની વિશાળ પ્રતિમા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે આ પ્રતિમા પર સોનાનું આવરણ ચઢાવવામાં આવી રહ્યું છે તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. (gujarat election 2022 date)

બેઠક વિસ્તારની માંગણીઓ - સમસ્યાઓ
બેઠક વિસ્તારની માંગણીઓ - સમસ્યાઓ

બેઠક વિસ્તારની માંગણીઓ- સમસ્યાઓ વડોદરા રાવપુરા વિધાનસભા બેઠક પર મહાનગરપાલિકાના સામાન્ય પ્રશ્નોનો સામનો નાગરિકો કરી રહ્યાં છે. ત્યારે સ્થાનિકોની માંગ છે કે વડોદરા રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી મોટી સમસ્યા વરસાદી પાણી ભરવાની છે સાથે અન્ય સમસ્યાઓ જેમાં મુખ્ય સમસ્યા ગંદકી, આરોગ્ય સેન્ટર, શિક્ષણ, દૂષિત પાણી, ડ્રેનેજની સમસ્યા છે. આ સમસ્યાઓ દૂર કરવાની નાગરિકો માંગણી કરી રહ્યા છે. સ્થાકનિકોની રાવ અને માંગ છે કે વેરા અને અન્ય ટેક્સ વસુલ કરવામાં આવે છે પરંતુ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. (Congress Raopura assembly seat BJP)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.