ETV Bharat / city

Cooking Gas theft in Vadodara : વારાશિયા વિસ્તારમાં રાંધણ ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું - Vadodara Crime 2021

વડોદરાના વારાશિયા વિસ્તારમાં રાંધણ ગેસ ચોરીનું કૌભાંડ (Cooking Gas theft in Vadodara) ઝડપાયું હતું. રાંધણ ગેસના બોટલમાંથી ગેસ ચોરી કરી કોમર્શિયલ ગેસના બોટલમાં રીફિલિંગ કરતાં 4 શખ્સને (Crime in Vadodara 2021) ઝડપી લેવાયાં છે.

Cooking Gas theft in Vadodara : વારાશિયા વિસ્તારમાં રાંધણ ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

author img

By

Published : Dec 27, 2021, 3:31 PM IST

વડોદરાઃ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રાંધણ ગેસના બોટલોમાંથી ગેસ કોમર્શિયલ બોટલ રિફિલિંગ કરી ચોરી (Cooking Gas theft in Vadodara) કરતા નીલેશ કહાર સહિત ચાર લોકોને પીસીબીએ રંગે હાથ ઝડપી (Crime in Vadodara 2021) પાડ્યાં હતાં. આ ટોળકી આધુનિક સાધનો વડે રાંધણ ગેસના બોટલમાંથી ગેસ કાઢી ગ્રાહકોને છેતરતા હોવાનું બહાર આવ્યું છે.

ગેસની ચોરીમાં ઝડપાયેલો ચોર રીઢો આરોપી છે

મુખ્ય સૂત્રધાર પણ પકડાયો

મુખ્ય સૂત્રધાર સહિત ચાર લોકોને પીસીબી પોલીસે ઝડપી (Crime in Vadodara 2021) પાડ્યાં હતાં અને ગેસના 100 બોટલો, રીફિલિંગનો સમાન અને 2 ટેમ્પો મળી દોઢ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજેે (Cooking Gas theft in Vadodara) કર્યો હતો.

આ પણ વાંચોઃ વાપીમાં HP સિલિન્ડરમાં ઓછો ગેસ નીકળતા ગ્રાહકોએ પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી

આરોપી રીઢો ગેસ ચોર

નીલેશ કહાર આગાઉ પણ આજ પ્રકારની ગેસ ચોરીમાં (Cooking Gas theft in Vadodara) પકડાઈ ચૂક્યો છે અને ફરી પાછો આ ધંધામાં ઝંપલાવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી તેણેે આ ગેસ ચોરીનું કામ (Cooking gas theft scam caught in Varasia area) શરૂ કર્યું હતું. જે છેવટે પોલીસના હાથે ઝડપાઇ (Crime in Vadodara 2021) ગયો હતો. પોલીસે ગેસના બોટલો, ગેસ રીફિલિંગનું મશીન અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ AAP નેતાઓએ ગેસની બોટલનું વજન કર્યું, 30 કિલોની બદલે 27 કિલો વજન નીકળ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.