ETV Bharat / city

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગાવનાર શખ્સ CCTVમાં થયો કેદ, પોલીસે કરી ધરપકડ - યોગેશ પટેલની કાર સળગવાના મામલે ચોંકાવનારો ખુલાસો

વડોદરાના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગવાના મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. યોગેશ પટેલની કાર સળગાવવામાં આવી હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગાવનાર શખ્સ CCTVમાં કેદ

author img

By

Published : Jan 29, 2022, 12:27 PM IST

વડોદરા: વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન યોગેશ પટેલની કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેની પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક કાળા કલરનું જેકેટ પહેરેલ શંકાસ્પદ શખ્સ કારના આગળના ભાગેથી સળગાવતો CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાઈ આવ્યો છે.

વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલની કાર સળગાવનાર શખ્સ CCTVમાં કેદ

પોલીસે CCTV ફુટેજના આધારે યુવક સામે ફરિયાદ નોંધી

પોલીસે CCTV ફુટેજના આધારે યુવક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આરોપીની અટકાયત કરી છે. પોલીસ હાલમાં આરોપીને સયાજી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટ કરાવી રહી છે. જે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

અપડેટ ચાલું છે...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.