ETV Bharat / city

Fight at Vadodara Police Station: વડોદરામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, કોર્પોરેટરે કરી દાદાગીરી

એક તરફ ભાજપ સરકાર દારૂબંધીની મોટી મોટી (Prohibition of alcohol in Gujarat) વાતો કરે છે. ત્યારે વડોદરામાં ભાજપનાં જ મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. પોલીસ કોર્પોરેટર જેલમ ચોક્સીના પુત્રને દારૂ પીધેલી હાલતમાં (BJP Woman Corporator Son caught drunk in Vadodara) પકડીને સિટી પોલીસ સ્ટેશન (Corporator Jelam Choksi son arrested in Vadodara) લઈ આવી હતી. ત્યારે મહિલા કોર્પોરેટરને આ અંગે જાણ થતા તેમણે પુત્રને છોડાવવા માટે પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો.

Fight at Vadodara Police Station: વડોદરામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, કોર્પોરેટરે કરી દાદાગીરી
Fight at Vadodara Police Station: વડોદરામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, કોર્પોરેટરે કરી દાદાગીરી
author img

By

Published : Jan 1, 2022, 1:14 PM IST

વડોદરાઃ શહેરમાં થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે ઠેર ઠેર બંદોબસ્ત (Police reconnaissance in Vadodara) ગોઠવ્યો હતો. તેવામાં વડોદરા પોલીસે બ્રિથ એનેલાઈઝરથી દારૂ પીધેલા લોકોનું પણ ચેકિંગ કર્યું હતું. તેવામાં વડોદરામાં ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોક્સીનો પુત્ર (BJP Woman Corporator Son caught drunk in Vadodara) દારૂ પીધેલી હાલતમાં પકડાતા પોલીસ તેને સિટી પોલીસ સ્ટેશન લઈ (Corporator Jelam Choksi son arrested in Vadodara) આવી હતી. તો મહિલા કોર્પોરેટરને આ બાબતની જાણ થતા તેણે પોલીસ સ્ટેશનને માથે લીધું હતું.

Fight at Vadodara Police Station: વડોદરામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો, કોર્પોરેટરે કરી દાદાગીરી

આ પણ વાંચો- હેબતપુરની Euro School ની દાદાગીરી, DEO એ શો કોઝ ફટકારી માન્યતા રદ કરવા નોટિસ આપી

મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી

થર્ટી ફર્સ્ટની નાઈટને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસે બ્રિથ એનલાઈઝરથી દારૂ પીધેલાઓનું ચેકિંગ કરવાની ઝૂંબેશ હાથ ધરી હતી. તેમાં ગઈ મોડી રાત્રે વોર્ડ નં. 14ના ભાજપના મહિલા કોર્પોરેટર જેલમબેન ચોક્સીનો પૂત્ર કુણાલ ચોક્સી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. તો મહિલા કોર્પોરેટરે પોતાના પુત્રને છોડાવવા માટે પોલીસ સાથે બોલાચાલી પણ (A quarrel between a woman corporator and the police) કરી હતી.

ફતેહગંજ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો કોર્પોરેટરનો પુત્ર

આપને જણાવી દઈએ કે, થર્ટી ફર્સ્ટની ઉજવણીને (Police reconnaissance in Vadodara) ધ્યાનમાં રાખી પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તેવામાં ફતેહગંજ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર બેરિકેડ મૂકી પોલીસે રસ્તો બંધ કર્યો હતો. તે દરમિયાન મોડી રાત્રે ભાજપનાં મહિલા કોર્પોરેટર જેલમબેન ચોક્સીનો પુત્ર કુણાલ ચોક્સી દારૂ પીધેલી હાલતમાં મળતા પોલીસ તેની ધરપકડ (Corporator Jelam Choksi son arrested in Vadodara) કરી તેને સિટી પોલીસ સ્ટેશન લઈ (Corporator Jelam Choksi son arrested in Vadodara) આવી હતી. આ બાબતની જાણ થતા મહિલા કોર્પોરેટર જેલમબેન ચોક્સી અને તેને ટેકેદારો સહિત પરિવારજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

આ પણ વાંચો- રાજકોટમાં વાહન ચેકિંગ મુદ્દે મહિલા સાથે પોલીસ કર્મીની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં તપાસના આદેશ

પોલીસે કોર્પોરેટરના પુત્ર સામે નોંધ્યો ગુનો

પોલીસ સ્ટેશનમાં મહિલા કોર્પોરેટરે જેલમબેન ચોક્સીએ દાદાગીરી (Woman Corporator fights with Police) કરી હતી. સાથે જ તેમણે પોલીસ કર્મચારીઓને પણ ધમકાવ્યા હતા. તો આ ઝઘડાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં મહિલા કોર્પોરેટર પોલીસ સામે ધાક જમાવતા હોય. કુણાલ ચોક્સીને પોલીસ કસ્ટડીમાં લઈ જવાતા જેલમબેન ચોક્સી રોષે ભરાયા હતા. ત્યારે પોલીસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તમે દાદાગીરી કરો છો તે યોગ્ય નથી. તમે કોર્પોરેટર હોવ (Corporator Jelam Choksi son arrested in Vadodara) તો શું થયું તેમ કહેતા પોલીસ અને કોર્પોરેટર વચ્ચે બોલાચાલી (Woman Corporator fights with Police) થઈ હતી. જોકે, પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા કુણાલ ચોકસી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.