ETV Bharat / city

ધારાસભ્ય શૈલેષ મહેતાનો ઓવરકોન્ફિડન્સ, કહ્યું મિત્ર સતીષ પટેલને પૂર્વ ધારાસભ્ય કહેવું લાગે છે અઘરું - Gujarat Assembly Elections 2022

વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાંગરો (Dabhoi MLA Shailesh Mehta) વાટ્યો હતો. અહીં શસ્ત્ર પૂજા (Shashtra Puja) કાર્યક્રમમાં હાજરી આપીને તેમણે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (Karjan Satish Patel) વિશે નિવેદન આપ્યું હતું. તેને સાંભળતા જ ખળભળાટ મચી ગયો હતો.

ધારાસભ્ય શૈલેષ મહેતાનો ઓવરકોન્ફિડન્સ, કહ્યું મિત્ર સતીષ પટેલને પૂર્વ ધારાસભ્ય કહેવું લાગે છે અઘરું

author img

By

Published : Oct 7, 2022, 11:08 AM IST

વડોદરા તાલુકાના ફતેપુરા ગામમાં શસ્ત્ર પૂજાના (Shashtra Puja) કાર્યક્રમમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (Dabhoi MLA Shailesh Mehta) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ અંગે (Karjan Satish Patel) કરેલા નિવેદન પછી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. અહીં તેમણે જણાવ્યું હતું કે, હવે સતીષ પટેલને (Karjan Satish Patel) પૂર્વ ધારાસભ્ય કહેવું અઘરું લાગે છે. એકાદ 2 મહિનામાં આ ટેગ કાઢી નાખશો ને પછી ધારાસભ્ય સતીષ પટેલ બોલતા થઈએ.

ભાજપની યાદી પહેલા ધારાસભ્યે ભાંગરો વાટ્યો

ભાજપની યાદી પહેલા ધારાસભ્યે ભાંગરો વાટ્યો જોકે, ભાજપે હજી ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ઉમેદવારોની યાદી (BJP Candidates List) જાહેર કરી નથી ને ત્યાં તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ (Dabhoi MLA Shailesh Mehta) આપેલા નિવેદનથી વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો (Gujarat Political News) આવી ગયો છે. ફતેપુરા ગામમાં શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (Dabhoi MLA Shailesh Mehta), કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ સહિતના અલગ અલગ પક્ષના નેતાઓ અને ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

ધારાસભ્યનો ઓવરકોન્ફિડન્સ આ કાર્યક્રમમાં (Shashtra Puja) સંબોધન કરવા ઊભા થયેલા ડભોઈના ધારાસભ્યએ સ્ટેજ પર બેઠેલા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલનો (Karjan Satish Patel) ઉલ્લેખ કરી લોકોને સંબોધતા કહ્યું હતું કે, અમારા મિત્ર અને પૂર્વ ધારાસભ્ય બોલવું અઘરું લાગે છે. હવે એકાદ બે મહિનામાં કાઢી નાખશો ને બે-ત્રણ મહિનામાં ધારાસભ્ય સતિષભાઈ ફરીથી બોલતા થઈએ. વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) પૂર્વે શૈલેષ મહેતાએ આપેલા નિવેદનથી ભાજપમાં ભારે વિવાદ થયો છે.

વર્તમાન ધારાસભ્ય ચિંતામાં મૂકાયા બિનરાજકીય કાર્યક્રમમાં (Shashtra Puja) રાજકીય ભાષણ થતાં ઠાકોર સમાજના લોકોમાં પણ ભારે નારાજગી ફેલાઈ છે. કરજણમાં કોને ટિકીટ મળશે. તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છેConclusion:વર્ષ 2017ની ચૂંટણીમાં કરજણ બેઠક પર કોંગ્રેસમાંથી અક્ષય પટેલ જીત્યા હતા. ત્યારબાદ અક્ષય પટેલ ભાજપમાં જોડાઈ ગયા હતા, જેથી કરજણ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં કરજણ બેઠક પર ભાજપમાંથી અક્ષય પટેલ જીત્યા હતા. હવે શૈલેષ સોટ્ટાના આ નિવેદનથી અક્ષય પટેલ પણ ચિંતામાં મૂકાઈ ગયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.